SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ .* 1. કે ૩૮v/ બ્રિટિશ સહ તેમજ ગુજરાતી ભાષામાં અનેક સિદ્ધાંતની રચના કરી છે. ગેય પદ્યસાહિત્યના અનેક પ્રકાર ખેડનારો એ એકમાત્ર કવિ કહી શકાય. એનાં ગરબા અને ગરબીઓ આજે પણ ગુજરાતમાં ખૂબ જાણીતાં છે. એના ગરબા જેમ ગરબા–સાહિત્યમાં આગવી ભાત પાડે છે તેમ એની ગરબીઓને તે'મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પણ મળતો નથી. ' , ' ' . ! ! એણે “અનુભવમંજરી' શીર્ષક ગ્રંથ વ્રજ ભાષામાં રચ્યો છે, જેમાં જીવનના અંત સુધી પિતે અનુભવેલા સ્વાખિક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે. એના સતસૈયા પણ વ્રજ ભાષાની ઉચ્ચ રચના છે, જેનું વિવરણ એણે સ્વાભાવિક ગુજરાતી ગદ્યમાં કર્યું છે. એની પ્રશ્નોત્તરમાલિકા” એક વિસ્તૃત ગુજરાતી ગદ્યગ્રંથ છે. સિંહજાનંદ સ્વામીનાં વચનામૃતની તુલનાએ દયારામનું ગદ્ય વધારે પ્રૌઢ છે. અર્વાચીન ગુજરાતી ગદ્યના સમાંતર સહજાનંદ સ્વામી અને દયારામનું ગદ્ય વિકસ્યું છે, જેના પર નવા વિકાસની ખાસ કોઈ અસર જોવા મળતી નથી. :: એના આખ્યાન તે વૃત્રાસુરનું આખ્યાન, અજામિલનું આખ્યાન (૧૮૭૭), * ભગવદ્ગીતામાહાતમ્ય (૧૮ર૩), રુકૃમિણીવિવાહ, સત્યભામાવિવાહ, નાગ્ન' નિતીવિવાહ અને રુકમિણીસીમંત છે, જ્યારે સિદ્ધાંતકાળે તે ભક્તિપોષણ ' રસિકરંજન(વ્રજ). પુષ્ટિપથરહસ્ય અને રસિકવલ્લભ(૧૯૨૮) વગેરે છે. એનું , વડતુવર્ણન. એ પણ એક સારી કૃતિ છે... . . . . ' ', ' આ કવિને વધારે મેરે બનાવવા એના ધવલ ધનાશ્રી રામના ૬૦-૬પ ઠંડીથી લઈ સેંકડો કડીઓના ૧૦૦ જેટલા પદ્યગ્રંથ રચાયા છે, એક ગુરુશિષ્યસંવાદ, તે પત્રલીલા વગેરે ત્રણ લીલા રચાયેલ છે, પણ શૈલી આદિથી એ જુદાં તરી આવે છે : ' . આ કવિની ગરબીઓ જ એટલી ઉપૃષ્ટ છે કે એટલી માત્રથી એ ગુજરાતી - કવિઓમાં આદરણીય માન મેળવી લે... મથારામ મેવાડી (દયારામ સમકાલીન) , " - આની શિવવિવાહ(અપ્રસિદ્ધ) અને સંકટચતુથી મહિમા(અપ્રસિદ્ધ) એ એ રચની જાણવામાં આવી છે.' . . . . . સહુજન સ્વામી (ઈ. સ૧૭૮૧-૧૯૨૬) : - શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય કિવા ઉદ્ધસંપ્રદાયના સંસ્થાપક શ્રીહરિકૃષ્ણ ઉફે ઘનશ્યામ ઈ.સ. ૧૭૮ તા. ૨૧ મી ઑગસ્ટમાં માંગરેળ (સોરઠ) પાસે આવેલા એજ ગામે નીલકંઠ બ્રહ્મચારી તરીકે આવ્યા ને રામાનંદી સંપ્રદાયના * * * : '''
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy