SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર યાજ્ઞિક, ‘આત્મકથા’, ભાગ ૨, પૃ. ૨૦ ૧૭. Annie Besant, How India Wrought for Freedom, pp. 364 ff. શ્રી મગનભાઈ શ. પટેલ, ગુજરાતમાં ભરાયેલાં કૅૉંગ્રેસ અધિવેશને’, ‘‘ગુજરાત એક પરિચય”, પૃ. ૬૪૮ પર આ અધિવેશન ૧૯૦૩ માં ભરાયાનું જણાવ્યુ છે, એ સરતચૂક ગણાય.—સ બ્રિટિશ કાલ. ૧૮. ‘પ્રજાબ’’, ૧૮-૧-૧૯૦૩ અને ૧૫-૨-૧૯૦૩ ૧૯. ‘વંદે માતરમ્’,નું ગુજરાતી અનૂદિત ગીત સૌપ્રથમ ગુજરાતી વિદ્યાથી એએ આ સભામાં " ગાયું હતું. (SMHFMI, Vol. II, p. 613). ૨૦. 'lbid., p. 614 ૨૧. Pattabhi Sitaramayya, op. cit, pp. 112-113 ૨૨. Annie Besant, How India Wrought for Freedom, p. 453 ૨૩. SMHFMI, Vol. II, pp. 143–172 ૨૪. અરિવંદના નાના ભાઈ ખારી દ્રે ‘એમ્બયુગના બ્રહ્મા' બનવાને નિર્ધાર પણ નર્મદાતટે કર્યા હતા. ક્રાંતિની યાજના અરવિંદે આલેખી એમના ‘ભવાનીમંદિર’નામના પુરતકમાં, જેમાં અંગ્રેજી રાજ્યને વિદાય આપવાની અને ભારતમાં ભારતીય રાજ્યના પ્રસ્થાપનની હિમાયત કરાઈ હતી. ૨૫. SMHFMI, Vol. II, pp. 497-499 ૨૬. આની વિગતા માટે જુએ રામલાલ પરીખ (સ’.), ‘ગુજરાત એક પરિચય’, પૃ. ૬૩૧-૬૩૩. ૨૭. શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ-માંડવીના વતની હતા. માદામ કામા મુબઈના પારસી સુધારક સેારાખજી ફરામજી પટેલનાં પુત્રી અને રુસ્તમ કામાનાં પત્ની હતાં. સ્વરાજ્યપ્રાપ્તિ એ માદામ કામાનો જીવનદ્દેશ હતા. તેઓ સતત લન્ડન અને પૅરિસ વચ્ચે આવા કરતાં હતાં. માદામ કામાએ ૨૦-૨-૧૯૦૯ ની લન્ડન ઇન્ડિયન સેાસાયટીની મીટિંગમાં પ્રવચન કરતાં ખિસ્સામાંથી એક રેશમી ધ્વજ બહાર કાઢી શ્રોતા સમક્ષ ધર્યો તે એમાં ‘સ્વદેશી’ અને ‘વંદે માતરમ્’ એમ બે શબ્દ લખેલા હતા. સરદારસિ`ઘજી કથારિયાના વતની, જન્મે રાજપૂત અને લીંબડી રાજ્યની ગાદીના હકદાર હતા. મુંબઈ અને લન્ડનમાં અભ્યાસ કરી બૅરિસ્ટર થયા હતા, અને પૅરિસમાં ઝવેરીની કંપનીમાં જોડાયા હતા. આઝાદી પછી જ તેએ વતનમાં પાછા ફર્યા હતા. લન્ડન અને પૅરિસમાં આ ત્રણેય ક્રાંતિકારીએ અવારનવાર પરસ્પરને મળતાં રહેતાં અને રાજકીય પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ૨૮. SMHFMI, Vol. pp. 518–527 ૨૯. Ibid., p. 521 ૩૦. Ibid., pp. 570-586 ૩૧. Ibid., pp. 566 f. ૩૨. Ibid., pp. 556 f. ૩૩. હિંદના રાજાઓના વિદેશપ્રવાસ અંગે નિયમન લાદતા કર્ઝન સર્કયુલર' અંગે પણુ સચાજીરાવ ૩ જાએ પરોક્ષ રીતે કચવાટની લાગણી રજૂ કરી હતી અને પછી એ સર્કયુલરના અમલ બંધ રહ્યો હતા.—સ”.
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy