SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદને વિકાસ અને સાચા અર્થમાં (રાજવી હોવા છતાંય) દેશભક્ત અને પ્રજાપ્રેમી શાસક હતા. લોકશાહી રાષ્ટ્રવાદને સુદઢ કરવાના એમના સઘળા પ્રયાસોમાં ગુજરાતની પ્રજાના એ અંગેના અગાઉના પ્રયાસનું જ પ્રતિબિંબ પડે છે. આમ ગુજરાતની પ્રજાએ સવેળા રાજકીય જાગૃતિનાં દર્શન કરાવ્યાં હતાં. કેટલીક બાબતમાં તે (સ્વદેશી પ્રવૃત્તિ, ગુજરાત સભા, મીઠાકર વગેરે વિરોધી શાંત દેખાવો વગેરે) ગુજરાતની પ્રજાએ નેતૃત્વ પૂરું પાડયું હતું-પ્રેરણા આપી હતી એમ ખસૂસ કહી શકાય. ગુજરાતની પ્રજાની આ રાજકીય જાગૃતિમાં સારસ્વતાએ, ધર્મ સમાજ-સુધારકોએ અને સામયિકેએ પણ સારે ફાળો આપ્યો હતો. પાદટી૫ ૧. કૃષ્ણલાલ મહારાજે કળિકાળનો ગરબો (૧૮૧૭)માં આ યુગની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. ગુજરાતની આવી ડામાડોળ પરિસ્થિતિનો સારે ચિતાર મગનલાલ વખતચંદે પણ એમના “અમદાવાદને ઇતિહાસ(૧૮૫૧) ગ્રંથમાં આપ્યો છે. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખે પણ “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ખંડ ૧ (૧૯૩૫)માં દેશના સંદર્ભમાં ગુજરાતની પરિસ્થિતિનું ઠીક ઠીક વર્ણન કર્યું છે. ' ૨. આ બધાને વિગતે પરિચય મેળવવા માટે આ જ ગ્રંથમાં જુઓ ઈતર પ્રસ્તુત પ્રકરણે. ૩. ગુજરાતનાં ગરીબાઈ, આર્થિક જીવનધોરણ અને આર્થિક અવદશાને સચોટ ચિતાર 241494 ELEIGUS imali 34 Poverty and Un-British Rule in India માંથી મળે છે, ૪. કુદરતી આફતે અંગેની વિગતવાર માહિતી માટે જુઓ “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', ખંડ ૧, પ્રકરણ ૭ થી ૯; ખંડ ૨, પ્રકરણ ૯ અને ૧૧. 4. Report on Indian Famine Commission, 1901, p. 99 ૬. એક પારસી, “મુમબઈના શેર સટાની તવારીખ", પૃ. ૨૬ થી ૭. હીરાલાલ ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, ખંડ ૨, પ્રકરણ ૩ ૮. નવલરામ જ. ત્રિવેદી, “સમાજસુધારાનું રેખાદર્શન', પૃ. ૨૦૦-૨૦૧; હીરાલાલ વિ. પારેખ, ઉપર્યુક્ત, ખંડ ૩, પૃ. ૧૧૩-૧૧૬ & Political Development, Volume No. 37/736 (1836); Source Ma terial for a History of the Freedom Movement in India (SMHFMI). Vol. I, pp. 53ff. ૧૦. SMHFM, Vol. I, pp. 1-16 ૧૧. Ibid., pp. 17 f. ૧૨. સત્તાવનના સંગ્રામના વિગતવાર વૃત્તાંત માટે જુઓ આ ગ્રંથનું પ્રકરણ ૪. 93. SMHFMI, Vol. I, pp. 19 ff. ૧૪. શાંતિલાલ દેસાઈ, “રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાત, ૫, ૩૯-૪૦ અને ૧૮ 24. SMHFMI, Vol. I, pp. 29 ff. ૧૬. N. D. Parikh, Sardar Vallabhbhai Patel, Vol. I, p. 4-47: ઇન્દુલાલ
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy