SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય જાગૃતિ અને રાષ્ટ્રવાદના વિકાસ ૨૦૨ મારતે ગુજરાતમાં એક પ્રકારનું સબળ અને સક્ષમ રાજકીય વાતાવરણું ઊભું થયું. ૧૮૮૫ માં અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ એના એક વર્ષ અગાઉ ૧૮૮૪ માં ‘ગુજરાત સભા'ની સ્થાપના થયેલી. આમ, મહાસભાની લઘુ આવૃત્તિ જેવી આ સસ્થા રાષ્ટ્રની આઝાદીના ઇતિહાસમાં પાયાની સંસ્થાનુ મહત્ત્વ પામી. એની સ્થાપનાને કેતુ હતા, પ્રજાની મુશ્કેલી અને અન્યાયાને અરજીએ અને પ્રતિનિધિત્વ દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવાના. આરંભકાલનાં વર્ષોમાં પણુ મહાસભાના આ હેતુ જ હતા, એટલે ગુજરાત સભાની રચના કૉંગ્રેસની પૂર્વાવૃત્તિ જેવી બની રહી. કોંગ્રેસની સ્થાપના પહેલાંની અન્ય ઘટનાએ ગુજરાતમાં કેટલીક ઐતિહાસિક ઘટનાઓ થઈ તેનેા કેવળ નામનિર્દેશ અહી કરીએ ઃ (૧) ૧૮૫૬ માં વેઠપ્રથા નિમૂ`ળ થઈ. (૨) ૧૮૬૦ માં પહેલુ` વિધવા-પુનર્લગ્ન થયું. (૩) આ જ વર્ષે મહીપતરામે સમુદ્રપ્રયાણુ પણ કર્યું. (૪) ૧૮૬૧માં ભાટાનું નિડયાદમાં બડ થયું. (૫) ૧૮૬૭ માં કવિ નર્મદે 'પ્રેમશૌય'' ના રાષ્ટ્રધ્વજની ૪૫ના રજૂ કરી. (૬) ૧૮૬૮ માં નર્મદે ‘હિંદી'ને રાષ્ટ્રભાષા કરવાના મત ઉચ્ચાર્યો. (૭) ૧૮૬૯ માં ન`દે પુનમ કર્યું', (૮) ૧૮૭૨ માં સુરતમાં પહેલવહેલી વસ્તીગણુતરી થઈ. (૯) આ જ વર્ષે` ગાયકવાડ સરકારે આદેશ જાહેર કર્યો કે રાષ્ટ્રલિપિરૂપે નાગરીલિપિ રહેશે. (૧૦) ૧૮૭૩ માં નાનાભાઈ હરિદાસ મુંબઈની વરિષ્ઠ અદાલતના પહેલા હિંદી ન્યાયમૂર્તિ નિમાયા. (૧૧) ૧૮૭૪માં અમદા વાદમાં સ્ત્રીએ માટે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજ' સ્થપાઈ. (૧૨) ૧૮૭૪-૭૫ માં સ્વદેશ વત્સલ' માસિકમાં સ્વદેશીને પ્રચાર થયા. આમ કૅૉંગ્રેસની સ્થાપના થઈ તે પૂર્વે ગુજરાતે રાજકીય કૃતિની સાથેસાથ સાંસ્કૃતિક જાગૃતિનાં અને નવાસ્થાનનાં મંડાણુ આરંભી દીધાં હતાં. રાષ્ટ્રવાદને પેાષક આ બધાં પરિબળાથી જનજાગૃતિમાં ચેતનાના સંચાર થયા હતા. કોંગ્રેસના પ્રારંભકાળ ૧૮૮૫ માં ‘અખિલ હિંદ રાષ્ટ્રીય મહાસભા'નું અધિવેશન સૌ પ્રથમ મુંબઈમાં મળ્યું હતું. મુ ંબઈ. આમ તા ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક જાગૃતિનુ પ્રેરણાÈદ્ર–પ્રારંભકેંદ્ર બની ગયું હતું, કલકત્તા(૧૮૮૬) મદ્રાસ(૧૮૮૭) લાહેાર, (૧૮૯૩) અને કલકત્તા(૧૯૦૬) નાં આરંભકાલનાં અધિવેશનેાના પ્રમુખસ્થાને દાદાભાઈ નવરાજી (ત્રણ વખત) અને બઠ્ઠુદ્દીન તૈયબજી (એક વખત) જેવા ગુજરાતી હતા. ત્યારે કૅૉંગ્રેસમાં ભાગ લેનાર અગ્રણી ગુજરાતી હતાસ શ્રી /
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy