________________
[
s
ર૯૮;
મુલ કાલે દેવપત્તન (પ્રભાસપ્રાટણથી) સં. ૧૭ર૩ માં અણહિલપુર પાટણમાં ચાતુ મસ રહેલા આ. વિજયદેવસૂરિને ધનતેરશે એમણે વિજ્ઞપ્તિપત્ર' (પૂર્વાધ પ્રાકૃતમાં અને ઉત્તરાધ સંસ્કૃતમાં) લખે છે. ૧૮ '
સં. ૧૭૨૩ માં ગંધારમાં સેમભાવના” પર દેશી ઢાળોમાં “શાંતસુધારસ ગેય કાવ્ય રચ્યું છે. સં. ૧૭૩૧ માં “અહંન્નમસ્કાર તેત્ર” અને નિસહસ્ત્રનામ સ્તોત્ર રચ્યાં છે. ભાવવિજયગણિએ રચેલા “પત્રિશજજલ્પની સંશોપરૂપે એમણે “પસ્વિંશજલ્પ' સંસ્કૃતમાં રચ્યો છે.
વિજયસિંહસૂરિ (ઈ.સ. ૧૬૪૩) : આ. વિજયસિંહસૂરિએ ઔરંગાબાદમાં ચાતુર્માસ રહેલા આ. વિજયસૂરિ ઉપર સં. ૧૬૯૯(ઈ.સ. ૧૬૪૩) માં એક વિજ્ઞપ્તિપત્ર” લખેલો ૧૯ એમણે “શ્રીપાલચરિત' પણ રચેલું.”
મુનિ ઉદયવિજય (ઈ.સ. ૧૬૪૩): તપા. આ. વિજયસિંહરિના શિષ્ય ઉદયવિજયે સં. ૧૭૧૮માં ખંભાતથી શ્રીપુર બંદરમાં રહેલા આ. વિજ્યપ્રભ સૂરિને વિજ્ઞપ્તિપત્ર અને દ્વીપ(દીવ) બંદરમાં બિરાજતા આ. વિજયપ્રભસૂરિને વિશસ્તિપત્ર લખ્યો છે. વળી એમણે સિદ્ધપુરથી જીર્ણજનાગઢ) માં ચાતુર્માસ નિર્ગમન કરતા આ. જિનપ્રભસૂરિને વિજ્ઞપ્તિપત્ર' લખ્યો છે. ૨૨
એમણે ગુજરાતી ભાષામાં સં. ૧૭૨૮ માં શ્રીપાલરાસ'ની રચના કરી,
ધનવિજયગણિ (ઈ.સ. ૧૬૪૩) : તપા. ઉપા. કલ્યાણવિજયગણિના શિષ્ય ધનવિજયગણિએ સં. ૧૬૯૯(ઈ.સ. ૧૬૪૩) માં રાજનગરની પાસે આવેલા ઉસ્માનપુરામાં ધર્મોપદેશલેશ યાને “આભાકશતક નામે કાવ્ય અને “અધ્યાત્મકલ્પદુમ' ઉપર ‘અધિરોહણી' નામે ટીકા રચેલ છે. - વિનયવર્ધનગણિ (ઈ.સ. ૧૬૪૭) : ૫ વિજ્યવર્ધનગણિએ આ. વિજયસિંહસૂરિ ઉપર સં. ૧૭૦૩માં ૩ અને વિદિ ગામથી આ. વિજયસિંહસૂરિ ઉપર સં. ૧૭૦૪ માં ૨૪ વળી ખરતરગચ્છીય આ. જિનસુખસૂરિ ઉપર સં. ૧૭૧૧ માં પ અને સં. ૧૭૧૩ માં વિધિપુર ગામથી સુરતમાં બિરાજતા આ. વિજયદેવસૂરિ ઉપર વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે.'
ઉપા. ધનવિજયગણિ (ઈ.સ. ૧૫૪૮) : સિંહવિજયના શિષ્યાણ ઉપા. ધનવિજ્યગણિએ સં. ૧૭૦૪(ઈ.સ. ૧૬૪૮) માં રાજપુરથી સુરતમાં ચાતુર્માસ ગાળી રહેલા આ. વિજયદેવસૂરિને વિજ્ઞપ્તિપત્ર લખ્યો છે. આમાં સુરત તથા રાજપુરનું સુંદર વર્ણન કર્યું છે. ૨૭