SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મું] આ લિપિ [૩૧ છૂટી પ્રાજવામાં આવે છે, પણ ક્યાંક ક્યાંક એને વ્યંજનને છેડે જોડી દેવામાં આવે છે, જેમકે – (છેલે મરોડ). સંસ્કૃતમાં પૂશબ્દને છેઇ કે મો હેવ અને ઉત્તર શબ્દના આરંભમાં ય હોય તે સ્વર-સંધિના નિયમ મુજબ મનો લેપ થાય છે. આ લુપ્ત એ દર્શાવવા માટે પ્રયે.જાડું અવગ્રહનું ચિદ્દન એનું વર્તમાન સ્વરૂપ ધરાવે છે. અંકચિન દશાંશ પદ્ધતિએ પ્રજાયાં છે. ૧ થી ૬ અને ૭ એમ મેય અંકચિહ્નને પ્રયોગ થયેલું છે. આ કાલમાં અને ૨ સિવાયનાં બધાં એ કચિહ્ન તેઓના વર્તમાન નાગરી ભરડનાં બન્યાં છે. આ વિકસિત ભરોડની સાથે સાથે તેઓ ના અગાઉના મરોડ પણ પ્રજાતા રહ્યા છે. ૮ ના ચિહ્નની ઉપરની આડી રેખાને આ કાલથી ડાબી બાજુએ સહેજ લંબાવવામાં આવે છે. દસમી સદીથી પ્રજાને આ નરેડ આ કાલમાં પણ ચાલુ રહે છે. જેના વિવિધ ભરોડ પ્રજાતા રહ્યા છે, જેમાં પૂર્ણ વૃત્તવાળો મરોડ વિશેષ પ્રયોજાય છે. આ દસ અંકચિહ્ન દ્વારા સ્થાનમૂલ્યના સિદ્ધાંત પ્રમાણે સંખ્યાઓ સૂચવવામાં આવતા. સંખ્યા સૂચવવા માટે અંકે ઉપરાંત ક્યારેક શબ્દનો પણ પ્રયોગ થતો સાધારણ રીતે પદ્યાત્મક લખાણમાં વચ્ચે આવતી સંખ્યાઓને વૃત્તમાં બેસાડવા અને સંખ્યા આ સરળ રીતે યાદ રહે એ માટે શબ્દ-સંકેતોનો ઉપયોગ થતો. આવા સાંકેતિક શબ્દ મનુષ્યનાં અંગે ( દા. ત. બે સૂચવવા નયન, બાહુ, કર્ણ, કુચ, એઠ); ઇદ (દાત. આઠ માટે અનુભ); દેવતાઓ, ઋષિઓ, મહાપુરુષોના સમૂહે (દા.ત, ત્રણ સૂચવવા માટે રામ, પાંચ માટે પાંડવ, છ માટે પમુખ, સાત માટે ઝપ, નવ માટે નંદ, ૧૧ માટે ૩, ૧૪ માટે મનુ) ઉપરાત ગ્રહ, નક્ષત્રો અને બીજી પ્રસિદ્ધ બાબતો વગેરેના બનેલા છે. આવા શબ્દ-સંકેત દ્વારા સૂચવાતી સંખ્યા આમાં શબ્દને વાતો અતિઃ' અર્થાત ઊલટી દિશામાં જમણેથી ડાબે લખવામાં અવતા. આ કાલની મોટા ભાગની હસ્તપ્રત અને કેટલાક અભિલેખોમાં પણ આ પદ્ધતિએ સંખ્યા સૂચવવામાં આવેલી છે. દા.ત. વિ.સં. ૧૮૪૫ ના ધંધુસરના અભિલેખમાં શરયુગમતુરંવા() (મનુ=૧૪, યુગ=. શર=પ) દ્વારા ૧૪૪૫ની સાલ સૂચવેલી છે; વિ સં. ૧૪૫૪ ની સૂત્રતા–રદાનો તાડપત્રીય હસતપ્રતમાં વેબુધિતfધતિમ વૈને (શીદધિતિ=૧, ઉદાધ=૪, ઈબુ=પ વેદ=૪) ધ ર સંવત ૧૪૫૪ સૂચવી છે; ત્રિષ્ટિશાજાપુરુષવરિત-રામવની કાગળની હસ્તપ્રતમાં સામાનનુમિતા (મનુ=૧૪, વસુ=૮, સોમ=1) દ્વારા વિ.સં. ૧૪૮૧ સૂચવવામાં આવી છે. જે હતપ્રતોમા આ પા શબ્દસ કેતા ઉપરાંત અક્ષરસંકેત અને શૂન્ય પ્રયોજવાની પદ્ધતિએ પણ પ્રચારમાં હતી. ૭
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy