SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મકાલીન રાજ્ય [ ૧૯૯ પર ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, નં. ૨૧૫ ૪, પૃ. ૨૦૩ ૫૩. એજન, નં. ૨૧૬ થી, પૃ. ૨૦૬ . . ૫૪. D. B. Diskalkar, op. cit, No. 11, p. 692 ૫૫. Ibid, No. 14, No. 13 and p. 693 ૫૬. Ibid, No. 15 p. 694 ૫૭. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, લેખ નં. ૨૨૨ ૪, પૃ. ૨૧૪ ૫૮. શં, હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૮૫-૮૬ ૫૯. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, લેખ નં. ૧૬૩, પૃ. ૧૦૪-૧૦૯ ૬૦. એજન, લેખ નં. ૨૧૮ (૧ લી પ્રશસ્તિ), પૃ. ૬૭-૬૯ ૬. હરિશંકર પ્ર. શાસ્ત્રી, “પ્રભાસપાટણના વાજા રાજવંશનો ઇતિહાસ', “ ઊમિ અને નવરચના”, અંક ૫૦૧, ડિસેમ્બર, ૧૯૭૧, પૃ. ૬૪૫ - શ્રી. ગિ. વ. આચાર્ય, ઉપર્યુક્ત, લેખ નં. ૨૧૮ ની બીજી પ્રશરિતમાં a૦ શ્રી છાયા એ અક્ષરોને સ્થાને રારિવ એવા અક્ષરે છપાયા છે, પૃ. ૭૪૭. અહીં શાસ્ત્રી હ. પ્ર. તરફથી ફરી થયેલા વાચનનું પરિણુમાર, શ્રી છાયા છે. શાસ્ત્રી મિત્ર ને માટે “ત્રણ અક્ષરે બહુ ઝાંખા થઈ ગયેલા હોવાથી ઉકેલી શકાયા નથી” એમ નોધે છે; અને જૂના વંચાયેલા શિવ ને કશો અર્થ ઊભે થતો નથી જ. શાસ્ત્રીએ છેલ્લા ચાર અક્ષરદ્ધહીતા વાંચ્યા છે; ગિ. વ. આચાર્યમાં કારિતા છે. પહેલા પીતા નો કોઈ અર્થ થતું નથી. ૨. ગ. વ. આચાર્ય, ઉપયુક્ત, લેખ નં. ૨૧૭ પૃ. ૬૦ : ૬૩. સોમનાથ પાટણનાએક તુટેલા લેખમાં (D. B. Diskalkar, op. cit, No. 22, p. 729) જૂલામણ: શબ્દ છે. એમાં પૂરા દસ શ્લોક પછી રાવ અને પછી ચોથા શેકમાં વારિજા આવે છે. એ પિતા-પુત્ર સમજાય છે. એમને વંશ રાઠોડ હોવાનું સર્વથા શક્ય છે. પૂર્વ વંશની વાત કરતાં શં. હ. દેશાઈને “સૌરાષ્ટ્રને ઇતિહાસ” પૃ.૨૮૬ વગેરે અને “પ્રભાસ અને તેમનાથ', પૃ. ૨૩૦ વગેરેમાં અપાયેલા વૃત્તાંતને વાજાઓના બારોટ બહુવાના સાગર દાનજીના ચોપડાનો આધાર છે. એમાં વીંછ ઈ. સ. ૧૨૪માં પ્રભાસ આવ્યાનું મળતું લાગે છે, જેને શ્રી. દેશાઈ પ્રતિવાદ ન કરી એ વર્ષ દ્વારકા આવ્યાનું કહે છે (પૃ. ૨૩૦). ૬૪. શં. હ. દેશાઈ, “પ્રભાસ અને સેમિનાથ', પૃ. ૨૩૨ ૬૫. D. B. Diskalkar, Op. cit., No. 17, p. 695. ૬૬. હ. પ્ર. શાસ્ત્રી, ઉપર્યુક્ત, પૃ. ૬૪૭. એને સોમનાથ પાટણના વર્ષ વિનાના લેખને ટેક છે. જુઓ D. B. Diskalkar, op. cit, No. 22, p. 729. ૬૭. D. B. Diskalkar, p. cttNo. 23, p. 729 ૬૮. Ibid., No. 29, p. 735 ૬૯. હ. પ્ર. શાસ્ત્રી, ઉપયુક્ત, પૃ. ૬૪૮
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy