SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] સેલંકી કલા જમ્બક-મૂલરાજ ૧ લા મહામંત્રી જેહુલ-ખેરાલુને રાણક અને મૂલરાજ ૧ લાને મહાપ્રધાન ૩ કાંચન-કાયસ્થ જે જજને પુત્ર, મૂલરાજ ૧ લાનાં કેટલાંક દાનશાસનને લેખક શિવરાજ-એક મહત્તમ, મૂલરાજ ૧ લાના એક દાનશાસનનો દૂતક૨૫ વાલાઈન્ચામુંડારાજના દાનશાસનને લેખકર : વટેશ્વર-કાયસ્થ કાંચનનો પુત્ર, ભીમદેવ ૧ લાનાં દાનશાસનને લેખક૭ ચાશર્મા–મહાસાંધિવિગ્રહિક, ભીમદેવ ૧ લાનાં દાનશાસનને દૂતક૨૮ કેક-કાયસ્થ વટેશ્વરને પુત્ર, ભીમદેવ ૧ લાના દાનશાસનને તથા કર્ણદેર ૧ લાનાં દાનશાસનને લેખક. ૨૯ એ આક્ષપટલિક હતો. ગાદિત્ય-મહાસાંધિવિગ્રહિક, ભીમદેવ ૧ લાના તથા કર્ણદેવ ૧ લાના દાન શાસનનો દૂતક હામ દામ દામોદર-ભીમદેવ ૧ લાનો સાંધિવિગ્રહિક, જેની ચતુરાઈના અનેક પ્રસંગ પ્રબંધમાં નિરૂપાયા છે.૩૧ પાટણને પ્રસિદ્ધ “દામોદર કૂવો” એણે બંધાવ્ય લાગે છે. ૩૨ જાહિલ–ભીમદેવ ૧ લાને વ્યકરણને અમાત્ય૩૩ ચાહિલ-કર્ણદેવ ૧ લાને મહાસાંધિવિગ્રહિક અને એના દાનશાસનને દૂતક* સપકર (સા)-કર્ણદેવ ૧ લાને મહામાત્યપ તથા જયસિંહદેવને મંત્રી. એણે પાટણમાં “સાંતૂ-વસહિકા” બંધાવી હતી. માળવાથી પાછા ફરતાં સિદ્ધરાજને રંજાડતા ભિલેને એણે વશ કર્યા. પિતાના ધવલગ્રહનુલ્લા આવાસને પૌષધશાલા બનાવી. આ મુંજાલ-કર્ણદેવ ૧ લાને તથા જયસિંહદેવને મંત્રી૩૭ આશુક્ર-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૧૭૮.૩૮ એ કુમુદચંદ્ર દેવસૂરિના વાદ પ્રસંગે (વિ. સં. ૧૧૮૧) હાજર હત; એની પ્રેરણાથી સિદ્ધરાજે શત્રુ જયની યાત્રા કરી.૩૮ ગાંગિલ-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૯૧).૩૯ એ કુમુદચંદ્ર-દેવસૂરિના - વાદ પ્રસંગે (વિ. સં. ૧૧૮૧) અક્ષપટલાધ્યક્ષ તરીકે હાજર હતા.૩ અબપ્રસાદ-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૧૯૩) કાકાક-જયસિંહદેવને મહામાત્ય (વિ. સં. ૧૧૯૫)
SR No.032607
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1976
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy