SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મું કાલગણના ૫૮. મૈત્રક કાલ પછી વ. સં. ૫૦૦ થી ૨૪૫ સુધીની મિતિઓ મળે છે (મૈ. ગુ, પૃ. પ૮૨, ૫. ટી. ૮૦). “ ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ”, ખંડ ૨, નં. ૧૭૪, ૧૮૮, ર૫૮, ર૫૯, ૭૦૩ અને ૩૯૨; D. B. Diskalkar, Inscriptions of Kathiawad, Nos. 5 and 9 ૫૯. અનુ-મૈત્રક કાલથી સંવ7 શબ્દ હાલના અર્થમાં પ્રયોજાવા લાગ્યો હતો. ૬૦. દા. ત. વલભી સંવત ૧૮૩ કા. સુ. ૧(૨૯ મી સપ્ટેમ્બર)થી માઘ સુદિ (૩૧મી ડિસેં.) સુધી ઈ. સ ૧૦૧ અને માઘ સુદિ (૧ લી જાન્યુ.થી આસો વદ ૩૦ (૧૭ મી ઓકટોબર) સુધી ઈ સ. ૫૦૨ આવે. 11. Mirashi, CII, Vol. IV, Nos. 11, 12, 14 to 30; EI, Vol. XXXIV, pp. 117 f; “ગુજરાત ઈતિહાસ સંદર્ભસૂચિ”, ખંડ ૨, લેખ નં. ૨, ૭૦, ૮૨, ૯૧, ૯૪, ૯, ૧૦૧, ૧૧, ૧૭, ૧૨, ૧૨૨, ૧૨૮, ૧૩૫, ૧૬, ૧૭૯-૧૪૧ 82 Rapson, Catalogue of the Andhra Dynasty, the Western Kshatrapas, the Traikutaka Dynasty etc., pp. 135 ff. ૧૩ ઉ. ત. જુઓ Bhandarkar's List, No. 1232 K. 896), 1233 K. 898), 1239 (K. 910), 1212 (Ch. 919), 1249 (Ch. 983). ૬૪. I.A, Vol. Xill, p. 76 ૬૫. JAOS, Vol. VI, p. 501 ૧૬. ASI, Yol IX, pp. 112 1. ૧૭. IA, Vol XVII, pp. 215 ft. sc. Mirashi, CII, Vol. IV, p. 10 ૬૯. મોક્ષા, મારતીય જ્ઞાન વિષાઢા, પૃ. ૧૭૪ vo. Mirashi, op. cit., pp. 11 ff. ૭૧. ૬. ત. કલચુરિ સંવત ૨૦૭ બરાબર વિક્રમ સંવત ૧૧૨ બાવે ને એના કારતક સુદ ૧ (૨૮ મી સપ્ટેબર)થી માઘ સુ. ૭ (૩૧ મી ડિસેંબર) સુધી ઈ. સ. ૪૫૫ અને માઘ સ. ૮(૧ લી જાન્યુઆરી)થી આસો વદ ૩૦ (૧૫ મી ઓકટોબર) સુધી ઈ. સ. ૪૫૬ આવે. 07. Mirashi, CII, Vol IV, p. 9 63. History of India, p. 30 98-04. Mirashi, CII, Vol. IV, Intro., pp. xxii ff. ૭૧. આ સંવતનું વહેલામાં વહેલું ઉપલબ્ધ વર્ષ પહ૩ નું મળે છે. એ પછી લગભગ ૧૩૧ વર્ષના ગાળા બાદ કલચુરિ સંવત ૭૨૪ થી ૯૬૭ સુધીના વર્ષ મળે છે. ૭. IA, Vol. XII, pp. 155 ft. ૦૮. Eા, Vol. XII, pp. 197 f. ૦૯. અમરેલીના મૃત્પાત્ર-ખંડ લેખમાં સં. ૩૪૪ની મિતિ આપવામાં આવી છે, અને એ રીતે આ વર્ષ વિ. સંનું સૌ પહેલું ઉપલબ્ધ વર્ષ ગણાય (S. P. Rao, Excavations at Amreli, p. 92), પરંતુ ગુજરાતમાં આ સંવત એટલો વહેલો પ્રચલિત થયો હોય એવું ભાગ્યેજ સંભવે છે. પ્રાયઃ આ વર્ષની સંખ્યા ૩૪૪ ને બદલે ૨૪૪ હોય અને એ વર્ષ શક સંવતનું હોય.
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy