SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ [ ૨૪૭ [‘૩૦ ફૂટ કે એનાથી વધુ ઊંડાઈએ કઈ ઘરના અવશેષ અને એની સાથે ચિત્રિત રાડિયાં મૃત્પાત્ર પ્રાપ્ત કરવા અમે ભાગ્યશાળી થયા હોત તે ઈ પૂ. ૧૦૦૦ના સુમારે શ્રીકૃષ્ણના નેતૃત્વ નીચે થયેલા યાદના સ્થળાંતરને સાબિત કરવામાં મોટું પગલું ભરાયું હેત.”] H. D. Sankalia, “Dwarka in Archaeology and in Tradition”, Times of India, June 2, 1963 ૩૦. કલ્યાણરાય જોશી, “દ્વારકા", પૃ. ૭-૭૩ ૩૧, રૂ. ૮૦. ૮૨, ૮, ૧૭ 32. H. G. Shastri, “The Raivataka Hill Near Dvāraka”, Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, p. 51 ૩૩. એજન, પૃ. ૨૮-૬૪ ૩૪. ગિરનારની પશ્ચિમે આ ડુંગર આવેલો છે. દામોદરનું પ્રસિદ્ધ મંદિર અને અશોકને શૈલલેખ આ ડુંગરની તળેટીમાં આવેલાં છે. આ ડુંગરને સ્થાનિક લેકે ભેંસલો” કહે છે, 34. Cai: H. G. Shastri, “The Raivataka Hill near Dvāraka" Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, p. ss. "The Epics, the Purāṇas and epigraphs refer to this submarine scourge which the ancients cloaked under the garb of a legend. But a close examination of the historical references to this hitherto unnoticed evil seems to point out to a real phenomenon which occurred within the memory of mankind; and that off the Western coast of India but originating perhaps in the volcanic regions of the islands of the southern seas.” અસલના લોકે દ્વારે દંતકથાનું સ્વરૂપ પામેલા વડવાનલના અભિશાપને ઉલલેખ મહાભારત, રામાયણ, પુરાણો અને અભિલેખ કરે છે. આજ સુધી ધ્યાન બહાર રહી ગયેલા આ અભિશાપને લગતા ઐતિહાસિક નિર્દેશની ઊંડી તપાસ કરતાં જણાય છે કે એ સત્ય ઘટના હતી, જે માનવજાતના સ્મૃતિપટ દરમ્યાન બનેલી અને જે ભારતના પશ્ચિમી સમુદ્ર-કિનારા પાસે બની, પણ જેને ઉદ્ભવ દક્ષિણ સમુદ્રોના ટાપુઓના જવાલામુખી પ્રદેશમાં થયે”. B. A. Saletore, “The Submarine Fire in Indian History", Indian Culture, Vol. II, p. 501 35. Indian Archaeology 1956-57-a Review, pp. 16-17
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy