SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની પૂર્વભૂમિકા * [મ સ્થાપેલી રણછોડજીની મૂર્તિ પછીના સમયની છે.” (K. F. Sompura, ઠtructural Temples of Gujarat, p. 530) 1924. Mc Crindle's Ancient India as Described by Ptolemy, p. 188 ૨૭. જુઓ ઉપર પાટીપ ૩ અને ૪. 26. Z. D. Ansari and M. S. Mate, Excavations at Dwarka, pp. 13, 29 ૨૯. દ્વારકાધીશ મંદિરની નજીકમાં લગભગ ૨૫૪૨૦ ફૂટ(૮૪૬ મીટરથી શિર કરી આગળ જતાં ૧૦ x ૧૦ ફૂટ (૩૪૩ મીટર) અને છેવટે ૬ ૪૬ ફૂટ(૧૮૪૧૮ મીટર)ને વિસ્તારમાં ૩૮ ફૂટ (૧૬ મીટર) ઊંડું ખડક લગી ખોદકામ કરવામાં આવ્યું હતું. ઈસ્વીસનની પૂર્વે થોડા સમય પર આ સ્થળમાં વસવાટ શરૂ થયો હતો. ગોમતી ખાડીને કારણે એનું બંદર સુરક્ષિત હતું. બંદર પશ્ચિમના દેશો તથા દેશના અંદરના ભાગ માટે દ્વાર (દરવાજા) સમું હતું, એટલે જ આ સ્થળનું નામ “તારવતી” રાખવામાં આવ્યું. સંભવત: સમુદ્રનું પાણી ગમતી ખાડીમાં ઊભરાતાં આ સ્થળ બી ગયું. ઈસ્વીસન બીજી કે ત્રીજી સદીમાં આ જ સ્થળે દ્વિતીય દ્વારકા ઊભી થઈ. એમ્ફા વાસણના ટુકડા સૂચવે છે કે આ સ્થળને વાણિજિયક સંબંધ રેમ સાથે પણ હતો, અહીં મળી આવેલા લાલ ચકચકિત મૃત્પાત્રોના ટુકડાઓ પરથી અનુમાન કરી શકાય કે એવી જ બતનાં વાસણ વાપરતા રાજસ્થાન અને માળવાના લોકોએ અહીં વસવાટ કૅર્યો હશે. દ્વારકાનું દ્વિતીય પુનરુત્થાન પાંચમીથી સાતમી સદીના સુમારે થયું. થોડા સમય પહેલાં જ વિષ્ણુ-પૂજાને ગુપ્ત સમ્રાટોએ પ્રચલિત અને કપ્રિય બનાવી પુરાણુમાં આપેલી કૃષ્ણ-કથાઓ તેઓના અભિલેખમાં વરતાય છે. સંભવ છે કે આ સમયે દ્વારકાનું મહત્ત કૃષ્ણભક્તિના એક સ્થળ તરીકે વધ્યું હોય, rasai Mie GRIL Z. D. Ansari and M. S. Mate, Excavations at Dwarka ni H. D. Sankalia, " Dwarka in Literature and Archaeology" pp. 12 ff. ad M. S. Mate, “ Excavations ", pp. 27 ff. REBU. 'If we were so fortunate as to find the remains of a house, say at the depth of 30 feet or more and get along with it pottery called Painted Grey Ware then a great step forward in proving the migration of the Yādavas under Shri Krşņa in about 1000 B, C. would have been taken.'
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy