SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮] ઇતિહાસની પૂર્વભૂમિકા ૨૩૫૦ ને આંકવામાં આવ્યો છેતેથી લોથલનો ભિન્ન ભિન્ન સ્થાપત્યામ તબક્કાઓનું સમયાંકન કામચલાઉ રીતે નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે; કાલ પેટા–તબક્કાઓ સમય સાંસ્કૃતિક તબક્કો સાથે સ્થાપત્યકીય ઈ . માં તબક્કો લોથલ ૫ – ૧૯૦૦-૧૬૦૦ ઉત્તરકાલીન યા (અવનતિ પામેલ) હડપ્પીય લોથલ અમા ૨૦૦૦-૧૦૦૦ આરૂઢ હઠપીયા २ अ ૨૨૦૦-૨૦૦૦ ૨૩૫૦–૨૨૦૦ ૨૪૫૦-૨૩૫૦ ગુજરાતમાંનાં બીજાં મહત્ત્વનાં હડપ્પીય અને ઉત્તર-હડપ્પીય સ્થાનની સાપે આનુપૂર્વીગત સ્થિતિને વિચાર કરવો અહીં જરૂરી છે, જડી ૧ ભા ના વચલા સ્તર માટેનું મેડામાં મોડું કાર્બન-૧૪નું સમયાંકન અર્થાત ૩૯ર૦૧૧૫ બી. પી. રેજડીને લેવલના તબક્કા ૩ (ઈ. પૂ. ૨૨૦૦-૨૦૦૦) કરતાં તબીબ ની વધુ નજીક લાવે છે. સેલખડીના બારીક મણકા, કાર્નેલિયનના ખાંચા પાડેલા મણકા, પથ્થરનાં ઘનાકાર તેલાં અને મીણ પાયેલાં લાલ મૃત્પાત્રોને કારણે સંશોધકોએ રોજડી ૧ ૩ ને લોથલના તબકકા રે સાથે સમાન ગણેલ છે, પરંતુ એ સેંધવું જોઈએ કે સાંસ્કૃતિક તબક્કાની સમયમર્યાદાને નિર્ણય કરવા જતાં આપણને મોડામાં મેડા સમયમાં પ્રાપ્ત થયેલા પદાર્થો પર આધાર રાખવાનું હોય છે. રોજડી ૨ મ માં મુદ્રાઓ, સ્થાપત્યકીય અવશે અને ચિત્રિત કુંભારી કામના રૂપમાં હડપ્પીય સંસ્કૃતિની ભરપૂરતાને પુરાવો મળ નથી, જ્યારે બીજી બાજુ ત્યાં કાંગરીવાળા (carinated) પ્યાલા જેવા ઉત્તર હડપ્પીય પ્રકાર જોવા મળે છે, એ કારણે રેજડી ૧ સ ને લેથલના તબક્કા છે અને સમકાલીન ગણ વધુ બંધબેસતું થઈ પડશે. રોજડીમાં બાંધકામના કોઈ આયોજનના અભાવથી અને ગટર તથા સ્નાનગૃહ જેવી નાગરિક સગવડોની સદંતર ઊણપથી ઊભું થયેલું સમગ્ર ચિત્ર હડપ્પીય સંસ્કૃતિના સ્પષ્ટ સ્તનને
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy