SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ છે . આ એતિહાસિક સામતિએ છે, જ્યારે બીજા સ્થળે માં એ થોડો મોડે હેય. આપણે હમણાં જોઈશું કે લેયલને પણ સાર્ગોનિડ કાલમાં બેહરીન અને સુમેરનાં નગરે સાથે વેપારી સંપર્ક હતો. સિંધુ ખીણમાંની સિંધુ સભ્યતાના અંત બાબતમાં આપણી પાસે પુરાવાઓનાં બે ઝૂમખાં છે. ૧૯૬૪-૬૫ માં પિતાના ઉખનનના પરિણામે પેનસિલ્વેનિયા યુનિવસિટીએ પ્રાપ્ત કરેલી માહિતી પ્રમાણે, મેહે જોદડ ખાતેના હૃા ટીંબાના હુથી ઉત્તરકાલીન સ્તરની માટીનાં કાર્બન-૧૪નાં સમયાંકન ઈ. પૂ. ૧૯૬૬૬ થી ઈ. પૂ. ૨૦૮૩૬૫ સુધીનાં છે. આ સમયાંકને નિર્ણયાત્મક રીતે પુરવાર કરે છે કે મહેજો-દડેને અંત ઈ. પૂ. ૨૦૦૦ અને ૧૯૦૦ વચ્ચે થયે. પુરાવાઓના બીજા ઝૂમખામાં ઉર ખાતે લારસા વંશ (ઈ. ૫. ૧૯૫૦)ના તમાંથી મળેલાં સિંધુ મુદ્રાઓ અને તોલાં સમાવેશ છે. ઈ. પૂ. ૧૦૦૦ પછી મેસોપોટેમિયાના વેપારીઓએ ક્રમે ક્રમે મગન અને મેલુહા સાથે સીધો સંપક ગુમાવ્યો હતો; કેટલાક વિદ્વાને આ મગનને મકરાણ-કાંઠા તરીકે અને મેલુહાને સિંધુખીણ તરીકે ઓળખાવવાનું વલણ ધરાવે છે. એ પછી દિલમૂન (બહેરીન)ને વેપારીઓએ વેપારને સ્વાયત્ત કરી લીધો હતો. જોકે દિલમૂન અને બહેરીન એક હોવાના વિષયમાં વિવાદ છે, આમ છતાં એ સિદ્ધ વાત છે કે વાસ્તવમાં સિંધુ નગર અને મેસોપોટેમિયા વચ્ચેને સમુદ્રપારનો વેપાર ઈ. પૂ. ૧૦૦૦ પછી મોટે ભાગે ઘટી ગયો હતો, કારણ કે મુખ્ય સિંધુ નગરોએ પડતી અનુભવી હતી. નીચે બતાવવામાં આવેલાં લેથલ અને કાલિબંગનનાં સમયાંકનના આધારે એ જ નિર્ણય ઉપર અવાય છે. લેવલના પેટા-તબક્કા રે મા, છ a અને માંથી મળેલા કાયલાના છે નમૂના નીચે પ્રમાણેના સમય આપે છે: કમક પ્રગશાળા સાંસ્કૃતિક સ્થાપત્યકીય ક. ૧૪ સમય ઈ. પૂમાં નમૂના–અંક સમય તબક્કો બી. પી. (અર્ધ જીવન મૂલ્ય ૫૭૭૦ વર્ષ) ૧ ટી. એફ-૨૨ મ ર મ ૩૯૮૫૪૧૧૫ ૨૦૧૦૧૧૫ છે ઇ-૨૭ મા ૩૯૮૦૪૧૧૫ ૨૦૦૫t૧૧૫ છે , -૨ રૂ મા ૩૯૭૦૧૨૫ ૧૯૫૧૨૫ - , ,-૨૯ ક મ ૩૮૭૫t૧૧૫ ૧૯૦૦૧૧૫ આ ષ મ ૩૮૪૦૪૧૧૦ ૧૮૬૫ ૧૧૦ જ મ ૩૭૮- ૦૧૪૧૮૧૦૧૪૦ س س ه م گه
SR No.032604
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy