________________
૨૭૮
કાશ્યપસ'હિતા—સૂત્રસ્થાન
વળી તે હ્રસ્વ માત્રા શરીરમાં લાંબાકાળ સુધી ઘી પીવું. સુશ્રુતે પણ ચિકિત્સાસ્થાનના ૩૧ મા
ટકી રહે છે.’ ૨૪
અધ્યાયમાં ઘીના ગુણા આમ લખ્યા છે : જેએ શરીરે રૂક્ષ થયા હાય, ક્ષતથી અને વિષવિકારથી પીડાયા હાય, વાત અને પિત્તના વિકારથી યુક્ત થયા હાય અને જેએની મેધા તથા સ્મરણશક્તિ આછી થઈ ગઈ હોય તેઓએ ઘી પીવું એ ઉત્તમ ગણાય છે.' ૨૫
તૈલરૂપ રનેહને ચાગ્ય વ્યક્તિઓ प्रवृद्धमेदःकफमांसवाता
नाडीकमिव्याध्यनिलात देहाः । क्रूरानुकोष्ठास्तनुवीर्य कामा
स्तैलं पिबेयुर्न तु तीव्रकुष्ठे ॥ २६ ॥ જેએમાં મેદ, કફ, માંસ તથા વાયુ વધી ગયા હેાય, જેએનું શરીર નાડીત્રણથી, કૃમિરાગથી અને વાયુથી પીડાતું હાય, જેઓના કાઠી કઠિન હેાય, જેઓનુ’ વીર્ય પાતળુ થયુ. હાય અને જેએ વીયની વૃદ્ધિને ઇચ્છતા હોય તેઓએ તલના તેલરૂપી સ્નેહ પીવા જોઈએ; પણ જેઓના કાઠા તીવ્ર ગરમીથી યુક્ત હેાય તેઓએ તૈલપાન કરવું નહિ. ૨૬
ઉપરના સ્નેહા કાને હિતકર છે? पित्तानिलात्माऽनिलपित्तरोगी
क्षामः शिशुर्वर्णबलायुरक्तः (क्षी) । मेधेन्द्रियार्थी विषशस्त्रदा है
રાર્તા:વિત્રેયુષ્કૃતમેવ ાહે ॥ રી જે માણસ પિત્ત તથા વાયુની મિશ્ર પ્રકૃતિવાળા હાય, વાયુના તથા પિત્તના મિશ્રરાગથી યુક્ત થયા હાય, શરીરે ક્ષીણુ થયેા હાય, શરીરના વર્ણ, ખળ તથા આયુષ મેળવવા ઈચ્છતા હોય અને મેધા તથા ઇંદ્રિયશક્તિને ઇચ્છતા હોય તેમ જ વિષવિકારથી, શસ્ત્રપીડાથી અને દાહથી જેઓ પીડાયા હોય તેઓએ ચાગ્ય સમયે ખરેખર ધી પીવું. ૨૫
વિવરણ : અહીં દર્શાવેલ ઘીરૂપ સ્નેહને પીવા લાયક વ્યક્તિએ પણ યેાગ્ય સમયે પીવુ, એમ જણાવીને ‘ વિવેæરતિ સર્વિઃ '—ઘી પીવા લાયક વ્યક્તિએ પણ શરદઋતુમાં ઘી પીવું; ચરકે પણ સૂત્રસ્થાનના ૧૩ મા સ્નેહાધ્યાયમાં ઘીરૂપી સ્નેહ પીવાને ચાગ્ય વ્યક્તિએ આમ જણાવી છે કે, ' वातपित्तप्रकृतयो वातपित्तविकारिणः । चक्षुष्कामाः ક્ષતાઃ કું,ળા વૃદ્ધા વાાસ્તથાડવા: | બાયુ:પ્રર્ષकामाश्च बलवर्णस्वरार्थिनः । पुष्टिकामाः प्रजाकामाः सौकुमार्यार्थिनश्च ये || दीप्त्योज: स्मृति मेधाग्निबुद्धीन्द्रियबलार्थिनः। पिबेयुः सर्पिरार्त्ताश्च दाहशस्त्रविषाग्निभिः ॥ - જેએ વાતપિત્તમિશ્ર પ્રકૃતિવાળા હોય, વાતપિત્તમિશ્ર દોષના રાગી હોય, નેત્રનું તેજ વધારવા ઈચ્છતા હોય, ક્ષતથી ક્ષીણ થયા હાય, વૃદ્ધ અને બાળકેા હોય, તેમ જ બલરહિત થયા હોય, જેએ વધુ આયુષ્ય ઇચ્છતા હેાય, ખલ, શરીરના સારા રંગ તથા ગળાને સારા અવાજ ઇચ્છતા હેાય, પુષ્ટિની ઈચ્છા ધરાવતા હોય, સંતતિને ઇચ્છતા હોય, કામળપણું ઇચ્છતા હોય, કાંતિ, એજસ, સ્મરણશક્તિ, મેધા, જઠરાગ્નિનું બળ તથા ઈંદ્રિયનુ બળ જેઓ ઇચ્છતા હાય અને દાઢથી, શસ્ત્રથી, વિષથી તથા અગ્નિથી જેએ પીડાયા હોય; તેઓએ
વિવરણ : ચરકે પણ સૂત્રસ્થાનના ૧૩ મા અધ્યાયના ૪૪-૪૬ ગ્લેકેમાં આ સંબંધે આમ કહ્યું છે કે, ‘પ્રવૃદ્ધ છેÇમેવાશ્રવ્યૂ જોવાઃ | वातव्याधिभिराविष्टा वातप्रकृतयश्च ये । बलं तनुत्वं लघुतां दृढतां स्थिरगात्रताम् । स्निग्धश्लक्ष्णतनुत्वतां ये च काङ्क्षन्ति देहिनः ॥ कृमिकोष्ठाः क्रूरकोष्ठास्तथा नाडिમિર્દ્રિતાઃ વિવેયુ: શીતરે જાજે તૈહ તેજોવિતાશ્ર્વ ચે ।। ’જેએના શરીરમાં કફ્ તથા મેદ વધી ગયા હેાય, જેએનાં ગળાં અને પેટ ખૂબ જાડાં હેાઈ હાલ્યા કરતાં હોય, વાયુના રાગથી જેએ ઘેરાઈ ગયા હોય, જેએની પ્રકૃતિ વાતદોષપ્રધાન હોય, જે બળને, પાતળાં શરીરને, શરીરમાં હલકાઈ ને, શરીરની મજબૂતાઈ તે, શરીરની સ્થિરતાને અને શરીરની– ચામડીને સ્નિગ્ધ, ચળકતી અને સુંવાળી ઈચ્છતા હોય, જેએના ક્રાડામાં કરમિયા વધી ગયા હાય, જેઓના ક્રાઠા કઠણ હોય અને જેએ નાડીત્રણથી પીડાયા હોય તે તલપાનને ચોગ્ય
|