SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ वैरोटया प्रशप्ति महाकाली अच्युता वज्रल गांधारी સોળ વિદ્યાદેવીઓ महान्याला જૈનધર્મમાં માન્યતા પામેલ આ સોળ વિદ્યાદેવીઓ સોળ કળા અને વિજ્ઞાનની દેવીઓ હોવાનું મનાય છે. આ દેવીઓની મૂર્તિઓ વિશેષ કરીને ગુજરાત રાજસ્થાનમાંથી પ્રાપ્ત થઈ છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં પણ તેના દર્શનીય સ્વરૂપો જોવા મળે છે, આબુ દેલવાડામાં પણ કંડારાયેલા ઉત્તમ શિલ્પોના દર્શન થાય છે, તારંગાના શિલ્પવૈભવમાં પણ આ સોળ વિદ્યાદેવીઓ અગ્રસ્થાને છે. કહેવાય છે કે ગુરુ ગૌતમસ્વામીને આ વિદ્યાદેવીઓ હાજરાહજૂર હતા.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy