SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૭૧ कन्निय सुरतरु-धेणु कर्णिका कल्पवृक्ष कामधेनु सात सुख अमियघण अमृतनो मेघ प्रहसमए प्रभात-समये સુર–પ્રાટ (?) ગૌતમ વંદના સૂરિમંત્રના સાધ્ય....ભક્તોના આરાધ્યા સૂરિમંત્ર પંચપ્રસ્થાન આરાધક પ. પૂ. આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વર મ. સા.ના વિનેય મુનિ શ્રી કૈવલ્યરત્નસાગરજી મ. (રાગ : મંદિર છો મુક્તિતણા.) સૂરિમંત્રના આરાધકો પ્રતિદિન તને સંભારતા આચાર્યદેવો તાહરી પીઠિકા બહુ આરાધતા મંત્રાલરો દીધા જે જેણે દિવ્ય સૂરિમંત્રના તે લબ્ધિધારી ગણહરા ગૌતમગુરુને વંદના... T૧ી મહાવીર પ્રભુની પ્રથમ ગણધર દ્વાદશાંગી ગૂંથતા કીધો ઘણો ઉપકાર તારા વિનયમાં નહિ ન્યૂનતા પ્રાતઃસ્મરણ જેનું ઉઘાડે દ્વાર તો સૌભાગ્યના તે લબ્ધિધારી ગણહરા ગૌતમગુરુને વંદના... નારા ભંતે વળી ભયકં કહી મહાવીરને સંબોધતા જ્ઞાની છતાં પ્રશ્નો પૂછી આ જ્ઞાન સહુને પમાડતા વાણી વહી જે વીરમુખથી પ્રાપ્ત થઈ પ્રભુવાચના તે લબ્ધિધારી ગણહરા ગૌતમગુરુને વંદના... TIT ગ્રામ ગોબરે જન્મ્યા ગૃહે વસુભૂતિ નામે જનકના ઇન્દ્રભૂતિ નામે પવિત્ર દીપક તે જ ગૌતમ ગોત્રના ધન્ય માત-તાત-કુલ-ગોત્રને કૂખરતન પૃથ્વી માતના તે લબ્ધિધારી ગણહરા ગૌતમગુરુને વંદના.. TI૪ ધર્યું માન તો ગણધર બન્યા જગમાં વિનય વખણાય છે ધર્યો રાગ પણ પ્રભુ વીરમાં ગુરુભક્તિ જે કહેવાય છે... કર્યો ખેદ તો કૈવલ્ય અહો પરિણામ એ કષાયનાં... તે લબ્ધિધારી ગણહરા ગૌતમગુરુને વંદના. - Rાપા
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy