SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૫૩ ચાર ચાર દાયકાથી આ મહાલબ્ધિધરની આરાધના, સાધના, જાપ ચાલે છે. આ કાર્યમાં મંગલ કરનારા ગુરુનું બળ, ગુરુકૃપા, ગુરુ-આજ્ઞા જ પ્રેરક છે. અગિયાર ગણધર દેવવંદન પણ કરાવ્યા છે તે પણ ગુરુકૃપાથી – જેના નામસ્મરણથી જીવનયાત્રામાં મંગલ થાય છે. પ્રહ ઉઠી લીજે નામ' પૌ ફાટતાં જ ગૌતમ ગુરુને નમીએ. જેના ઇતિહાસમાં ડોકિયું કરતાં સાક્ષાત્ દર્શન થયાં અનેકશઃ વાર હૃદયની પ્રાર્થના કરીએ ! અનંત લબ્ધિનિધાન ગૌતમ ગણધરને! ૯૫ ગૌ—કામધેનુ—તરુ મહારત્ન જાણ અર્થ અક્ષર ત્રણે તણો, ચતુર કરજો જાણ *** બીજા ભવમાં મંગલશ્રેષ્ઠી મત્સ્યનો અવતાર પામ્યા, મિત્ર સુધર્માને બચાવે છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy