SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨ ] [ મહામણિ ચિંતામણિ (१२)ऋजुमतिसिद्धिःद्म-ऋज्वी सामान्यग्राहिणि मतिर्घटोऽनेन चिन्तित इति ॥१२॥ ઋવી એટલે સામાન્યને ગ્રહણ કરવાવાળી બુદ્ધિ-જેમ એણે ઘટ જાણ્યો. (१३ विपुलमतिलब्धिःद्म-विपुला विशेष ग्राहिणी मतिः स घटः सौवर्णः पाटलीपुत्रीय इति | વિપુલ એટલે વિશેષને ગ્રહણ કરવાવાળી મતિ-બુદ્ધિ દા. ત. તે ઘટ સોનાનો છે, પાટલીપુત્રમાં ! બનેલો છે. (૧૪) વાર્તાધ્ધિ-વત્તમ સહાય મત્યરિનિરપેક્ષતાત્ | અર્થ– મન, ઇન્દ્રિય આદિની સહાય વગર કેવળ આત્માથી જે જ્ઞાન થાય છે, તેને કેવલ | કહેવામાં આવે છે. એ જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિ જ્ઞાન નિરપેક્ષ હોય છે. (9) સમન્નશ્ચિઃ -તથા યઃ સર્વેfપ શરીરવેશ: ફોતિ સ સંપિન્નશ્રોતા | શ્રોતાંતક્રિયાળા संभिन्नानि एकैकशः सर्व विषयैर्यस्य स संभिन्नश्रोता । एकतरेणाऽपीन्द्रियेण समस्तापरेन्द्रिय गम्यान् विषयान् योऽवगच्छति स इत्यर्थः । यदि वा श्रोतांसीन्द्रियाणि संभिन्नानि परस्परत एकरूपतामापन्नानि यस्य स तथा । अथवा द्वादश योजनविस्तृतस्य चक्रवर्तिकटकस्य युगपद् ब्रुवाणस्य तत्तूर्यसंघातस्य वा युगपदास्फाल्यमानस्य संभिन्नान् शब्दान् शृणोति ॥१५॥ : (૧૬) અર્થ- જે શરીરના બધા આદેશો વડે સાંભળે છે તે સંભિન્નશ્રોતા કહેવાય છે. શ્રોતસ્ એટલે ઇન્દ્રિયો. જેની ઇન્દ્રિયો એક-એક કરીને બધા વિષયોની સાથે જોડાય છે તે સંભિન્નશ્રોતા હોય છે. અથવા જેની ઇન્દ્રિયો પરસ્પર એકરૂપતાને પામેલી હોય છે તે સંભિન્નશ્રોતા હોય છે. અથવા બાર યોજન સુધી ફેલાયેલું ચક્રવર્તી રાજાનું સૈન્ય એકસાથે બોલે છે ત્યારે તેના સંભિન્ન (પરસ્પર મળેલા) શબ્દોને સાંભળે છે અથવા ચક્રવર્તી રાજાના સૈન્યનાં વાદ્યોનો સમૂહ એકસાથે વગાડવામાં આવે ત્યારે તેમના સંભિન્ન શબ્દોને સાંભળે છે તે સંભિન્નશ્રોતા કહેવાય છે. (૧૬) વવર્તી (૧૭) સર્ટસ્ (૧૬) વાસુદેવ (૧૬) વાવ વતી ત્રદ્ધયઃ સુHT: | (२०) चारणलब्धि-अतिशय गमनागमनलब्धिसंपन्नश्चारणाः । ते च द्विधाजङ्घाचारणा विद्याचारणाश्च । ये चारित्रतपोविशेषप्रभावात सद्भतातिशयगमनागमनलब्धिसम्पन्नास्ते जमाचारणास्ते प्रथमोत्पातेन त्रयोदशं रुचकद्वीपं यान्ति चलन्तः, २ उत्पातेन नन्दीश्वरं ३ उत्पातेन यतो गतास्तत्र यान्ति, ऊर्ध्वमेकेनैव मेरुशिरसि पाण्डुकंवनं चलन्तः एकेन नन्दनं वनं, द्वितीयेन स्वस्थानं तेषां हि चारित्रातिशयप्रभावतो लब्धिः स्यात् । ततो लब्ध्युपजीवनेनौत्सुक्यभावतः प्रमादसंभवात् चारित्रातिशयनिबन्धना लब्धिरपि हीयते । ततश्चलन्तो द्वाभ्यामुत्पाताभ्यां स्वस्थानं यान्तीति । અર્થ–જેઓ ગમન-આગમનના અતિશયરૂપ લબ્ધિ વડે સંપન્ન હોય છે તેને ચારણ કહેવાય છે. તેના બે પ્રકાર છે (૧) જંઘાચારણ અને (૨) વિદ્યાચારણ. જે ચારિત્ર અને વિશેષ તપના પ્રભાવથી ઉત્પન્ન થયેલી ગમનાગમનના અતિશયરૂપ લબ્ધિ વડે સંપન્ન હોય છે તે જંઘાચારણ કહેવાય છે. તેઓ પહેલા ઉત્પાત વડે એટલે કૂદકા વડે તેરમા રૂચકદ્વીપ પર ચાલતા જાય છે. બીજા કૂદકા વડે નન્દીશ્વર પર જાય છે અને ત્રીજા કૂદકા વડે જ્યાંથી ગયા હતા ત્યાં જાય છે. ઉપર એક જ કૂદકો મારીને મેરુ પર્વતના શિખર પર પાંડુક વનમાં ચાલતા જાય છે. એક કૂદકો મારીને નન્દનવનમાં, બીજો કૂદકો મારીને પોતાના સ્થાનમાં જાય છે તેમને ચારિત્રાતિશયના પ્રભાવથી લબ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી લબ્ધિ વડે ઉપજીવન કરવાથી ઉત્સુકતાના કારણે પ્રમાદ થવાનો સંભવ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy