SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ ] [ મહામણિ ચિંતામણિ શબ્દ વિશેષ અહોભાવપૂર્વક પ્રચાર પામેલો છે. તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુઓને માટે આ વ્યાખ્યાન મનનીય બની રહે છે. ભગવાન મહાવીરના ગણધરો ને સૂત્રરચનાનો સંદર્ભ નીચે પ્રમાણે છે : इंक्कारस वि गणहरे, पवायए पवयणस्स वंदामि सव्व गणहर वंसं वायगवंसं पवयणं च ॥ ગૌતમસ્વામી આદિ અગિયાર ગણધરો કે જે પ્રવચન આગમના પ્રવાદક છે તેમને, સર્વ ગણધરોના વંશને, વાચકોના વંશને અને પ્રવચન આગમને હું વંદન કરું છું. -ભદ્રબાહસ્વામી. આવશ્યક નિયુક્તિ પીઠિકા) ચુતજ્ઞાન અને માનસવિધાનાના વિજ્ઞાતા શ્રી ગૌતમસ્વામી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy