SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ ] [ મહામણિ ચિંતામણિ ગણતરીમાં ક્યારેક ભૂલ થવાની સંભાવના રહેલી છે. કેટલાંક પ્રકાશનો સંક્ષિપ્ત વાચના મૂકે છે ત્યાં અમુક એકસરખા પાઠો છોડી દેવાયા છે, તે ક્યાંક નીવ)...થી શરૂ થતા પાઠો પણ અપાયા છે. આમ “નયમ' શબ્દસંખ્યામાં વધઘટ જણાય છે. ૧૧ અંગોમાં ગૌતમસ્વામીનો નામોલ્લેખ [૧] ગાવાર : આ પ્રથમ અંગસૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે, જેમાં છેલ્લાં ચાર અધ્યયનો ચૂલિકા રૂપે છે. મૂળ નાવાર સૂત્રમાં પ્રાયઃ કયાંય ગૌતમસ્વામીનું નામ જોવા મળેલ નથી. છેલ્લે-છેલ્લે ટૂનિજામાં એક સ્થાને “જયમ' સંબોધન જોવા મળેલ છે. | [૨] સૂયાડાંગ : આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે, જેમાં ૧ થી ૧૫ પદ્ય સ્વરૂપે જ છે, પણ શ્રી ગૌતમસ્વામીનું નામ પ્રાયઃ ક્યાંય જોવા મળેલ નથી. બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયન છે. આ સાતમા અધ્યયનમાં કુલ ૧૪ સ્થાને શ્રી ગૌતમસ્વામીનું નામ જોવા મળેલ છે. [૩] viા : આ ત્રીજા અંગમાં ૧ થી ૧૦ સ્થાનો છે, જેમાં દરેક સ્થાનની સંખ્યા મુજબ વર્ણન આવે છે. તેમાં ત્રીજા સ્થાનમાં ૧ વખત, પાંચમા સ્થાનમાં ૧ વખત તથા સાતમા સ્થાનમાં ૧ વખત –એ રીતે શ્રી ગૌતમસ્વામીનો નામોલ્લેખ જોવા મળેલ છે. [૪] સમવાયાં : આ ચોથું અંગસૂત્ર છે. તેમાં સમવાય ૧,૨,૩,૪.એ રીતે ૧00 સુધી અને તેથી પણ આગળ પ્રકીર્ણ સમવાયો છે. તેમાં છેક ૬૭માં સમયમાં પ્રથમ શ્રી ગૌતમસ્વામીનો ઉલ્લેખ જોયો. ત્યાર પછી પાછળ-પાછળના સમવાયો જોતાં કુલ ૪૧ વખત ગૌતમસ્વામીનું નામ જોવા મળેલ છે. [૫] વિ/વિવાદ ઉન્નતિ : પાંચમું અંગ આ બંને નામે પ્રસિદ્ધ છે. તેમાં કુલ ૪૧ શતક છે. પ્રાયઃ બધા શતકમાં પ્રશ્નોત્તર રૂપે “જોયમ' શબ્દનું સંબોધન જોવા મળેલ છે. આ આગમમાં એટલી બધી વખત જોય શબ્દ આવે છે કે સંખ્યાની ગણતરીમાં ક્યાંક ને કયાંક ભૂલ થઈ જ હોય તેવી પૂરી સંભાવના રહે છે. છતાં અહીં (૧) શતકક્રમ અને (૨) ગૌતમસ્વામીના નામની સંખ્યા આશરે જણાવી છે. શતક | | ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ | ૯ |૧૦|૧૧| ગૌતમસ્વામી નામ ૨૯૬ ૮૭ ૧૩૧ ૪ ૧૫ ૧૩૮૧૫૧ ૩૨૯ ૮ ૨૮ ૩] ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૩ ૨૪ ગૌ. ૧૦૫ ૮૨ ૮૭ ૩૮ | ૫૮ | પર ૮૩ ૬૬ ૮૯ | ૪ | ૧ |૧૬૨ ૫૩૭)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy