SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ પ૭૩ ભગવતીજીનું નામ તો વિવાહ-પ્રજ્ઞપ્તિ છે. પણ પ્રચલિત નામ ભગવતીસૂત્ર છે. આમ | થવાનું કારણ એ છે કે એમાં ૩૬000 પ્રશ્નો છે. ૩૬ હજાર વાર ભગવાન મહાવીર ૩૬ હજાર વાર ગોયમ શબ્દ આવતાં પજ્યતાને પ્રાપ્ત થયું. માટે તેનું નામ ભગવતીજી. ભગવતીજી એટલે પૂજ્ય. મોટા ભાગના પ્રશ્નો ગૌતમસ્વામીના છે. બાકી ચતુર્વિધ સંઘના પણ પ્રશ્નોનો એમાં સમાવેશ થાય છે. ભગવતીજીની રચના કરનારા પોતે જ હોવા છતાં પ્રશ્નો પૂછવાની શી જરૂર? આ વાતનો ખુલાસો ભગવતીજી સૂત્રમાં સુંદર રીતે કરવામાં આવ્યો છે. તેઓ જ્ઞાની હતા છતાં પર્ષદાને બોધ પમાડવામાં તેમ જ હું જે કહું તે જ પ્રભુજી કહે છે એટલે શિષ્યોને વિશ્વાસ પેદા થાય કે પ્રભુજી કહે છે તે જ ગૌતમસ્વામી કહે છે. ત્રીજી વાત એવો કલ્પ છે કે રચના કર્યા બાદ પુનઃ સંભળાવવા જવું. કદાચ, છદ્મસ્થ અવસ્થાને કારણે ભૂલ થતી હોય તો પ્રભુજી ખુલાસો કરે, એટલે પૂછવાથી, સંભળાવવાથી પ્રભુજીની મહોરછાપ પડે છે. માટે પરમાત્માનાં આ વચનો છે. લખાણ મહેતાજી કરે છે અને સહી શેઠજીની હોય છે, તો તે પત્ર મહેતાજીનો ન કહેવાય, શેઠનો જ કહેવાય. તેમ સંભળાવવાથી સહી કરવા જેવું થાય. પરમાત્માએ કહ્યું છે માટે 'सुअं मे आउसं तेणं भगवया एवमक्खायं ।' એમનો વિનય, નમ્રતા લઘુતા, નિરાગ્રહ તપ-ત્યાગ આ બધું જ અદ્ભુત અને અલૌકિક હતું. આ બધા ગુણોના ગુણગાન કરી આપણે સ્વજીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ એવી શુભ મનોકામના. જિનાગમોમાં વિવિધ વિષયો, મહાપુરુષો આદિનો અનુલક્ષીને અનેક હસ્તપ્રતો પૂર્વકાળે લખાઇ હતી. આવી હતપ્રતોમાં કેટલાકનું સંશોધન થયું છે તો કેટલીક હસ્તપ્રતોનું સંશોધન થયું નથી. આવી હસ્તપ્રતોનાં પાના અહીં રજૂ કરીએ છીએ. પશ્રીઉતારHilઝીઝંડવ્રુતિવણુસૂતિgÉદલ્લીઝaોત मगावरनं स्तुवतिदेवासुरमानवतासंगौतमायछतुवालि તiuઠ્ઠીમાતાવિત્રીમવાખ રૂકાત્તાવેn તાતિસે aઐmત્રિવૃળિaaamવિ સોnતમયજીવવાર્જિસૅમારા श्रीवारसायतराजीत महातदसुरवाटाटास्प प्रात्य તીરૂરીયરી # HamanયુઝaઊંઝૂિતHanયામિ, ખાતમૂનાવિનર્વગ્રાન્નિા નgamક્ષિણાત્રા, વાતાવરqlHIમોતવિજેતા9િતકાછીણ T10
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy