SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૩૭૭ ન નનનનન પ્રથમવલય ગણધર પૂજનમ્ નીચેના મંત્રો બોલી દરેક ગણધર ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવી. (માંડલામાં ચણાનો લાડવો, નારંગી મૂકવી. આખી થાળી વગાડવી.) (૧) ૐ હ્રીં પંચાચાર પવિત્રેભ્યઃ શ્રી ઇન્દ્રભૂતિ ગણધરેભ્યો નમઃ સ્વાહા ! મંત્રઃ ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમ વંદનીયાય જન્મ-જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે ગણધરાય જલાદિકં યજામહે સ્વાહા. (આખી થાળી.) આ રીતે દરેક ગણધર ભગવાનનો ૧૦૮ વાર જાપ કરવો. અને આ રીતે જ દરેક ગણધરના પૂજનમાં આ મંત્ર બોલી આખી થાળી વગાડવી. (૨) ૐ હ્રીં પંચાચાર પવિત્રેભ્ય શ્રી અગ્નિભૂતિ ગણધરેભ્યો નમઃ સ્વાહા | (૩) ૐ હ્રીં પંચાચાર પવિત્રેભ્ય શ્રી વાયુભૂતિ ગણધરેભ્યો નમઃ સ્વાહા || (૪) ૐ હું પંચાચાર પવિત્રભ્ય શ્રી વ્યક્ત ગણધરેભ્યો નમઃ સ્વાહા | (૫) ૐ હ્રીં પંચાચાર પવિત્રભ્ય શ્રી સુધમસ્વિામિ ગણધરેભ્યો નમઃ સ્વાહા | (૬) 3ૐ હ્રીં પંચાચાર પવિત્રભ્ય શ્રી મંડિત ગણધરેભ્યો નમઃ સ્વાહા | (૭) ૐ હ્રીં* પંચાચાર પવિત્રભ્ય શ્રી મૌર્યપુત્ર ગણધરેભ્યો નમઃ સ્વાહા | (૮), ૐ હ્રીં પંચાચાર પવિત્રભ્ય શ્રી અકૅપિત ગણધરેભ્યો નમઃ સ્વાહા | (૯) ૐ હ્રી પંચાચાર પવિત્રેભ્ય શ્રી અચલભ્રાતા ગણધરેભ્યો નમઃ સ્વાહા ! (૧૦) ૐ હ્રીં પંચાચાર પવિત્રભ્ય શ્રી મેતાર્ય ગણધરેભ્યો નમઃ સ્વાહા | (૧૧) ૐ હ્રીં પંચાચાર પવિત્રભ્ય શ્રી પ્રભાસ ગણધરેભ્યો નમઃ સ્વાહા | * * * Tી ૧ | દ્વિતીય વલય શ્રી લબ્ધિપદગર્ભિત મહર્ષિ સ્તોત્રમ્ | (ઉપજાતિ છંદ) જિનાસ્તથા સાવધયા , સત્ કેવલજ્ઞાનધનાત્રિધા ચ | દ્વિધા મનઃ પર્યાયશુદ્ધબોધા, મહર્ષય સન્તુ સતાં શિવાય સુકોષ્ઠસદ્ધીપદાનુસારિધિયો દ્વિધા પૂર્વધરાધિપાશ | એકાદશાગાષ્ટ નિમિત્તવિજ્ઞા, મહર્ષયઃ સન્તુ સતાં શિવાય સંસ્પર્શનું સંશ્રવણે સમન્ના દાસ્વાદન ઘાણ-વિલોકનાનિ | સંભિન્નસંશ્રોતતયા વિદત્તે, મહર્ષયઃ સન્તુ સતાં શિવાય આમર્શ-વિપુમલ-ખેલ-જલ્લ-સૌષધિ–દષ્ટિ-વચોવિષાક્ષ | આશીવિષા ઘોર-પરાક્રમાક્ષ, મહર્ષયઃ સન્તુ સતાં શિવાય | ૨ | || ૩ || Tી ૪TI
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy