SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] [[મહામણિ ચિંતામણિ (આ શ્લોક બોલી જિન સન્મુખ કુસુમાંજલિ કરી શકસ્તવ નમુત્થણે ભણવું.) ૐ નમો અહંતે પરમેશ્વરાય ચતુર્મુખાય પરમેષ્ઠિને દિકકુમારી પરિપૂજિતાય કૈલોક્ય મહિતાય કૈલોક્ય લલામ ભૂતાય દિવ્ય શરીરાય દેવાધિદેવાય ૐ અસ્મિનું જમ્બુદ્વીપે ભરતક્ષેત્રે દક્ષિણાર્ધભરતે મધ્યખંડે. દેશેનગરે..સ્થાને....સ્વામિપ્રાસાદે (મંડ૫) શ્રી સંઘકારિતે (વ્યક્તિ હોય તો વ્યક્તિનું નામ લેવું.) દ્વિ સહસતમે વર્ષે...માસે...પક્ષે....તિથી...વાસરે. મમ આત્મનિ શરીરે ચ તથા મમ પૂજ્યાદિક કુટુંબ પરિવાર મળે, રોગ, દોષ, કુલેશ, દરિયાદિ સકલ ગ્રહપીડા નિવારણાર્થ સર્વશત્રુ પ્રશમનાથે સર્વ દુષ્કર્મમલ વિચ્છેદનાર્થ કષાયોપશમનાથ, મોહ મમતા નિવારણાર્થ શાંતિકાર્યો પૌષ્ટિકકાર્યો લાભાર્થે, ક્ષેમાર્ગે જયાર્થે વિજયાર્થે મનઃકામના સિદ્ધયર્થે પૂજનવિધિ અહં કરિષ્ય સ ચ શ્રી જિનરાજ પ્રસાદેન સફલીભવતુ.............આચાર્ય ભગવત્ત નિશ્રામાં સફળીભવતુ અધિષ્ઠાયકાદિ દેવ દેવ્યશ્ર પ્રસાદે કુવન્ત શ્રીસંઘસ્ય ચ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ મંગલ કુરુ કુરુ સ્વાહા | સ્વસ્તિવાંચન : સ્વસ્તિ એટલે મંગલ. માટે કલ્યાણકારી’ વાચન કરવું તે. આ માટે ગણધરદેવો વગેરેનો પાઠ બોલવો, કે જેથી આત્મકલ્યાણ થાય. નીચેનો ગણધરદેવોનો કલ્યાણકારી પાઠ બે હાથ જોડીને બોલવો તથા સાંભળવો. ૐ ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર–અગ્નિભૂતિ–વાયુભૂતિ–વ્યક્ત–સુધમસ્વિામિ મંડિતમૌર્યપુત્ર-અર્કાપિત-અચલભ્રાતા મેતાર્ય–પ્રભાસાદિ સર્વે ગણધરાઃ શાન્તાઃ શાંતિકરાઃ પુષ્ટિકરા ભવન્તુ સ્વાહા | નીચેના શ્લોકથી રૈલોક્યવર્તી ગણધર ભગવાનને નમસ્કાર કરો. જાવંત શ્લોક : જાવંત કેવિ ગણધરા ભરપેરવય મહાવિદેહે અ | સલૅસિં તેસિં પણ તિવિહેણ તિરંડ). વિરયાણું || ઈતિ // અનન્તમત્ત ગણધરાઃ શાન્તાઃ શાન્તિકરાઃ પુષ્ટિકરા ભવન્તુ સ્વાહા ! શ્રી ગૌતમ ગણધર દેવનું આહ્વાન : (આહ્વાન મુદ્રા કરો અને શુદ્ધ ભાવપૂર્વક નીચેનો મંત્ર બોલી ગણધર ભગવાનને આમંત્રણ કરો.) ૐ નમો નઈ ” શ્રી વસ્તી ગઈ, હો! પો! ગૌતમસ્વામિ ગણધર અત્ર એહિ એહિ | ‘સર્વોષર્ નમઃ | શ્રી ગૌતમાય સ્વાહા | સ્થાપનઃ ૐ નમો ગર્દ શ્રી વસ્તી ગઈ અહો ! ભો! ગૌતમસ્વામિ ગણધર અત્ર તિઇ ઠઃ ઠઃ | નમઃ શ્રી ગૌતમાય સ્વાહા || સન્નિધાનઃ ૐ નો મર્દ છે શ્રી વસ્તી ગઈ અહો ! ભો! ગૌતમસ્વામિ ગણધર મમ સન્નિહિતો ભવ ભવ વષર્ નમઃ શ્રી ગૌતમાય સ્વાહા || પૂજનઃ ૐ નમો ગઈ છે શ્રી ફ્રી વસ્તી ગઈ અહો ! ભો! ગૌતમસ્વામિ ગણધર ઇદ જલાદિકમર્ચન ગૃહાણ ગૃહાણ નમઃ શ્રી ગૌતમાય સ્વાહા |
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy