SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ] (૨) ચંદનપૂજા :– (૩) પુષ્પપૂજા :– (૪) ધૂપપૂજાઃ(૫) દીપકપૂજા :– ઉપરોક્ત શ્લોક-મંત્ર બોલી ચંદનપૂજા કરાવવી. મંત્રમાં અંતે જલં સમર્પયામિ સ્વાહા'ને બદલે ‘ચંદનં સમર્પયામિ સ્વાહા' બોલવું. "" મંત્ર : "" (૬) અક્ષતપૂજા :– ‘અક્ષતં સમર્પયામિ સ્વાહા' બોલવું. (૭) નૈવેદ્યપૂજા :- (બુંદીના લાડુ-૧૧, ઘેબર-૧૧) નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા' બોલવું. ફળપૂજા : (નારંગી-૧૧) ‘ફલં સમર્પયામિ સ્વાહા' બોલવું. 33 22 (જૂઈ-મોગરો) પુષ્પ સમર્પયામિ સ્વાહા' બોલવું. ‘ધૂપં આઘ્રાપયામિ સ્વાહા' બોલવું. ‘દીપ દર્શયામિ સ્વાહા' બોલવું. ઋદ્ધિ-સિદ્ધિ-કલ્યાણકારક મનવાંછિતફળપૂરક વિશિષ્ટ વિધાન [ મહામણિ ચિંતામણિ ॐ ह्रीँ नमो भगवओ, गोयमस्स, सिद्धस्स, बुद्धस्स अक्खीण महाणसस्स लब्धिसंपन्नस्स भगवन् भास्कर मम वांछितं पूरय पूरय कल्याणं कुरु कुरु સ્વાહા || Q આ મંત્ર ૧૦૮ વાર બોલવાપૂર્વક ૧ જણ સુગંધી વાસક્ષેપ ગૌતમસ્વામીજીની મૂર્તિ પર કરે. ૧ જણ સુગંધી જૂઈ અથવા મોગરાના ૧૦૮ પુષ્પ મંત્ર બોલાય તેમ તેમ ચઢાવે. ૧ જણ અખંડ ૧૦૮ અક્ષતના દાણા મંત્ર બોલાય તેમ તેમ ગૌતમસ્વામીના કરકમળમાં સ્થાપે. આ ત્રણે ક્રિયાઓ એકસાથે કરવી. આ વિશિષ્ટ અનુભૂત વિધાન છે. તેનું મહત્ત્વ ઓછું ન સમજવું. પૂર્ણ શાંતિપૂર્વક હૃદયના ભાવોલ્લાસપૂર્વક આ ક્રિયા કરવાથી સર્વ મનવાંછિત પૂર્ણ થાય છે. મહાપ્રભાવિક શ્રી ગૌતમસ્વામીજી સ્તોત્રપાઠ स्वर्णाष्टाग्रसहस्र पत्रकमले, पद्मासनस्थंमुनि, स्फूर्जल्लब्धिविभूषितं गणधरं श्री गौतमस्वामिनम् । देवेन्द्राद्यमरावलीविरचितो - पास्तिं समस्ताद्भूतं, श्रीवासातिशयप्रभापरिगतं, ध्यायामि योगीश्वरम् किंदुग्धाम्बुधिगर्भगौरसलिलै - चद्रोपलान्तर्दलैः किं किंश्वेतसरोजपुंजरुचिभिः किं ब्रह्मरोचिः कणै किं शुक्लस्मितपुंजकैश्च घटिता, किं केवलालंकृतै, मूर्तिस्ते गणनाथ गौतमहृदि ध्यानाधिदेवी मम 11911 11211
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy