SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી ભગવંતનો મંત્રગર્ભિત સ્તોત્રપાઠ ॐ नमस्त्रिंजगन्नेतु, र्वीरस्याग्रिम सूनवे । समग्र लब्धि माणिक्य, रोहणायेन्द्रभूतये...... ||9|| पादाम्भोजं भगवतो, गौतमस्य नमस्यताम्, वशी भवन्ति त्रैलोक्य- सम्पदो विगतापदः IIRII तव सिद्धस्य बुद्धस्य, पादाम्भोज रजःकणः । पिपर्ति कल्पशाखीव, कामितानि तनूमताम् ||३|| श्री गौतमाक्षीण महान सस्स तव कीर्तनात्, सुवर्णपुष्पां पृथिवी - मुच्चिनोति नरश्चिरम् अतिशेषेतरां धन्ता, भगवन् भास्करीं श्रियम्, अतिसौम्यतया चान्द्र-महोते भीमकान्तता विजित्य संसारमाया-बीजं मोह महीपतिम्, नरः स्यान्मुक्ति राज्य - श्रीनायक स्त्वत्प्रसादतः द्वादशांगीविधौ वेधाः श्रीन्द्रादि सुरसेवितः, अगण्यपुण्यनैपुण्यं तेषां साक्षात्कृतोऽसि यैः नमः स्वाहा पति ज्योति, स्तिरस्कारितनुत्विषे, श्री गौतम गुरो ! तुभ्यं वागीशाय महात्मने ||८| इति श्री गौतमस्तोत्र-मन्त्रं ते स्मरतोऽन्वहम्, श्री जिनप्रभसूरेस्तवं भव सर्वार्थसिद्धये શ્રી ગૌતમસ્વામીજીની મૂર્તિ (યંત્ર)ને કુસુમાંજલીથી વધાવવો. દુહો Ill llell –મંત્ર બોલવાપૂર્વક સ્વ-અંગે (કપાળે) તિલક કરવું. ॐ ह्रीँ श्रीँ क्लीँ ऐं नमः [ ૩૪૫ ||૪|| વીર વજીર વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર, જપતાં નામ હોય જયકાર, જયો જયો ગૌતમ ગણધાર. આરાધના-ઉપાસનામાં પ્રવેશ પૂર્વે ભૂમિશુદ્ધિ-દેહશુદ્ધિ શુદ્ધીકરણ ક્રિયાનો પ્રારંભ ૪૪ 11211 ॥૬॥ પૂજનમાં પોતાની કાયાને સ્વચ્છ અને સુગંધી બનાવવી ખાસ જરૂરી હોવાથી કેસરમિશ્રિત ચંદનથી પોતાના શરીરનાં અંગો પર તિલક કરવાં. પ્રથમ કપાળે, બે ભૂજાએ, બે હાથનાં તળિયાંમાં, કંઠે, નાભિ આદિ અંગસ્થાને દેવસ્વરૂપ બની ઇષ્ટદેવની પૂજા કરવાથી આંતરચેતના વધુ જાગૃત બનશે. સૌને આશ્રય દેનાર ધરતી માતા સમાન છે. પંચતત્ત્વો પૈકી પૃથ્વીતત્ત્વ પણ દેવતાસમ છે. પર બેસીને શાંતિ-ઋદ્ધિ-વૃદ્ધિ માટે મંગળ ક્રિયાઓ કરવાની છે. એ ધરતીમાંથી કોઈ ઉપદ્રવ ન થાય બહુમાનપૂર્વક શુદ્ધીકરણ ક્રિયા કરવાની છે. ક્રિયાકાર-પૂજનકારોએ ખમાસમણ દઈ ઇરિયાવહીયા, તસઉત્તરી, અન્નત્થ સૂત્રો બોલી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી, પારીને ત્યારબાદ પ્રગટ લોગસ્સ બોલવો—ત્યારબાદ Q ૧. ભૂમિશુદ્ધીકરણ : ॐ भूरसि भूतधात्रि ! सर्वभूतहिते ! भूमिशुद्धिं कुरु कुरु स्वाहा ! यावदहं पूजां करिष्ये तावत् सर्वजनानां विघ्नान् विनाशय विनाशय स्थिरी भव स्थिरी भव स्वाहा । દર્ભની પીંછી દ્વારા સુવર્ણજળ–સુગંધી જળ વાસક્ષેપનો પૂજનભૂમિ પર છંટકાવ કરવો. આવી ધરતી માટે ભૂમિને
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy