SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ] ચરમ શાસનપતિ આસન્ન ઉપકારી શ્રી વર્ધમાનસ્વામીની સ્તુતિ कल्याणपादपारामं, श्रुतगंगाहिमाचलम् । विश्वाम्भोजरविं देवं वंदे श्री ज्ञातनन्दनम् ॥ ભાવાર્થ:— કલ્યાણરૂપી વૃક્ષોના બગીચારૂપ, શ્રુતજ્ઞાનરૂપી ગંગાને ઉત્પન્ન કરવા માટે હિમાલય સમાન, વિશ્વમાં રહેલા ભવ્ય જીવોરૂપી કમળને વિકસાવવા માટે સૂર્યસમાન જ્ઞાતપુત્ર શ્રી સિદ્ધાર્થનંદન શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કા૨ થાઓ. શ્રી મહાવીરસ્વામી ભગવંતનું મંત્રગર્ભિત સ્તોત્ર ॐ अर्ह ह्रीँ महावीर, सर्पविषं हर द्रुतम् दुष्ट-रोग-विनाशेन, रक्ष रक्ष महाव त्वन्नाम - जांगुली - मंत्र, जापेन सर्व देहिनाम् तक्षकादिमहासर्प, विषं नश्यतु तत्क्षणम् .... ग्रन्थिक ज्वर नाशोऽस्तु, भूतबाधां विनाशय વાતપિત્ત ક્ષોભૂતાનું, સર્વ રોગાન ક્ષયં છુ.... जले स्थले वने युद्धे, सभायां विजयं कुरु ૐ ગદ શ્રી મહાવીર, વર્ધમાન! નમોડસ્તુતે.... 11911 अणंत विण्णाणं विभायरस्स, दुवालसंगी- कमलाकारस्स सुबुद्धिवासा जय गोयमस्स, नमो गणाधीसरगोयमस्स ||R|| छठ्ठ छठ्ठ तप करे पारणुं, चउनाणी गुणधाम ए सम शुभ पात्र को नहीं, नमो नमो गोयम स्वाम ॥॥ ધૂન જય મહાવીર, જય મહાવીર ત્રિશલાનંદન જય મહાવીર વીર વી૨ બોલ, મહાવીર બોલ, ત્રિશલાનંદન વીર વીર બોલ. [ મહામણિ ચિંતામણિ ||૪|| કુસુમાંજલી વધાવવી અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજીની સ્તુતિ सर्वारिष्टप्रणाशाय, सर्वाभीष्टार्थ- दायिने सर्वलब्धिनिधानाय, श्रीगौतमस्वामिने नमः 3Á ભાવાર્થ:— સર્વ વિઘ્નોને મૂળથી જ નાશ કરનાર અને સર્વ અભીષ્ટ પદાર્થોને આપનારા અનંત લબ્ધિના નિધાન એવા ગૌતમ ગણધરેન્દ્રને નમસ્કાર થાઓ. (૧) ||R|| PEP 20 11311 છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરનાર, ચાર જ્ઞાનના ધારક, અપૂર્વ વિનયાદિ ગુણોના ધામ શ્રી ગુરુ ગૌતમ શ્રેષ્ઠ કોટિનું પાત્ર હતા. (૩)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy