SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ] ઈણ વચને સંસાર વધારે, વી૨ જિનેસર દેવા; કપિલ ગૌતમ ભવ સુધી કરતો, એકચિત્તથી સેવા આયુ પૂરણ કરી છૂટા પડતા, સંસારે રળવળતા; ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવે, સારથિ રૂપે મળતા. (દુધા) ત્રણ અઢાર ભવો વિચે, વીત્યો જે વિકરાલ ગૌતમ ચરિત્ર શું લખું, ભરખી ગયો મહાકાલ. કાળ ઘણો નોખા રહ્યા, પણ જ્યાં ભેગા થાય; સ્નેહરાગ નિબિડ ઘણો, ગૌતમને ઉભરાય. ઢાળ ૨ (રાગ : પદ્મપ્રભ જિન લઈ અલગા રહ્યા....) સારથિ, કર તું રથ તૈયાર રે, જાશું રક્ષણ કાજ; અશ્વગ્રીવને જે સંતાપતો, દેખશું તે વનરાજ...સારથિ વિણ આયુધે વલી ધરતી પર, દેખે કેશરી તામ; રથ આયુધ છોડી ચાલતો, કેશરી હણવા કામ...સારથિ૦ ત્રિપૃષ્ઠ પગલે પગલું માંડતો, સારથિ ગૌતમ જીવ; વિદાર્યો સિંહ તરફડતો ધણું બોલે વચનો શિવ...સારથિ પશુમાં સિંહ તું મનુજે એ રહ્યો, શાને ધરતો દુઃખ; નેહથી નીરખે સારથિ મુખને, પામે કેશરી સુખ...સાથિ૦ ભવ પૂરો કરી સંસારે ભમે, સારથિ તિમ વાસુદેવ; આખરી ભવમાં ફરી ભેળા થતાં, ગૌતમ મહાવીર દેવ...સારથિ (દુહા) આનંદસાગર ખ્યાત છે, તપગચ્છમાં સૂરિરાજ; તાસ પટોધર વાચક, ક્ષમાસાગર ગણિરાજ. ત્રિલોકસાગર ગણિવરૂ, તાસ શિષ સોહાય; ગૌતમના ભવ વર્ણવ્યા, દેખી મન મોહાય. દેવલિપિ માંહે લહ્યા, ભવ પાંચે સુખકા; કિંચિત્ તેમાં હું કહું, જાયે જેથી સંસાર. ઢાળ-૩ (રાગ : પહેલે ભવે એક ગામનો રે...) પહેલો ભવ ગૌતમ તણો રે, મંગલ નામે શેઠ; વ્યાપારાદિક બહુ કરે રે, નોકર કરતા વેઠ. રે પ્રાણી, ધન ધન ગૌતમસ્વામ.... [ મહામણિ ચિંતામણિ ૪. ૫. ૧. ૨. ૧. ૨. ૩. ૪. પ. ૧. ૨. ૩. ૧.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy