SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૨૭૩ ૨૦ણી ૨૦ Tી ૨૧ T૨૨TT ૨૨ T[૨૩] એક દીપકથી જેમ પ્રગટે લાખો દીપક જેમ, પ્રભાવના કીધી તુમે પ્રભુવીર જગને સાચો માર્ગ બતાવી. તેરે ચરણોં કે લિકણ, પારસ જ્યોં કરતે હૈં પાવન, અંગૂઠ સે અમૃત ઝરતા, જિસસે મિલતી અજર-અમરતા. તારાં ચરણોમાં જે રજકણ, પારસ જેમ કરે છે પાવન; અંગૂઠાથી અમૃત ઝરતા, જેને મળતી અજર અમરતા. રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ તુમ્હારે, આ કર ચરણ પડે થે સારે, સુર–સુરાંગના શિશ નવાતે, ઉઠ પ્રાતઃ મુનિજન ગુણ ગાતે. . રિદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ તમારા ચરણમાં આવી પડે સર્વે, સુર-સુરાંગના શિશ નમાવે ઊઠી સવારે મુનિજન ગુણ ગાવે. તુ અનન્ત, ગુણ અનન્ત તેરે, સુમિરન કરતે સાંસબેરે, જગ કે સબ જંજાલ ભૂલકર, વંદન કરતે તુમ્હ નિરન્તર. તું અનંત, ગુણ અનંત તારા સ્મરણ કરું છું સાંજ-સવારે; જગની સવિ જંજાળ ભૂલીને વંદન કરું તમને નિરંતર. તેરી મહિમા હૈ અતિ ભારી, દર્શન કો આતે નરનારી, મંદિર મેં ઘંટારવ ગુંજે, ભક્તિભાવ સે હમ સબ પૂજે. તારી મહિમા છે અતિ ભારી દર્શન આવે સહુ નર-નારી, મંદિરમાં ઘંટારવ ગુંજે, ભક્તિભાવથી અમે સહુ પૂજીએ. જો જપતા હૈ નામ તુમ્હારા, દુ:ખ-સંકટ સે ઉસે ઉબારા, ભૂત-પિશાચ સમીપ ન આવે, મનવાંછિત સબ તુમસે પાકે. જે જપ કરતાં નામ તમારું દુઃખસંકટથી પાર ઉતાય; ભૂત-પિશાચ કોઈ સામે ન આવે મનવાંછિત સુખ તમથી પાવે. વિકલાંગો કે પરમ સહારે, ડૂબત નૌકા તારણહારે, દુઃખિયોં કો સુખ દેનેવાલે, ઐસે સદ્ગુરુ પરમ નિરાલે. વિકલાંગોના પરમ સહારા, ડૂબત નાવના તારણહારા; દુઃખીઓને સુખ દેવાવાળા, એવા સદ્ગુરુ પરમ નિરાલા. પુત્ર, મિત્ર, પરિવાર, દેવગણ હોતે હૈં અનુકૂલ સભી જન, ધન-રત્નોં સે ભરે ખજાના, કઠિન નહી કુછ તુમ સે પાના. પુત્ર, મિત્ર, પરિવાર, દેવગણ, અનુકૂળ સવિ થાયે જગજન, ધન-રત્નોથી ભરે ખજાના કઠિન નથી કાંઈ તમને પામી. જય-જય-જય-જય, જય નિત તેરી, કર સહાય અબ ગુરુવર મેરી, સબ વિપત્તિયોં કા છેદન કર, કર્ણધાર અબ તૂ હી પ્રભુવર. ૨૩ Tr૨૪ ૨૪ Tી૨૫ી ૨૫ Tી ૨૭ી ૩૫.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy