SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ] [ મહામણિ ચિંતામણિ ૧૧ ૧૨ મહાવીર-નિવણિ સાંભળી જ્યારે વધૂ પડ્યું જાણે મસ્તકે; પ્રભુને સમરી સમરી રોવે, આંસુજળથી અંતર ધોવે. ટી રાગ-શૃંખલા તત્પણ, વીતરાગ્રતા કા કર ચિંતન, શાન્ત હુઆ અન્તર કા સાગર, પરમ જ્ઞાન કા ઉદિત દિવાકર. T૧૨ા તૂટી રાગની બેડી તલ્લણ વીતરાગતાનું કરી ચિંતન, શાંત થયો અંતરનો સાગર, પરમ જ્ઞાનનો ઉદિત દિવાકર. મહાવીર તીર્થકર જય-જય, ગણધર ગૌતમસ્વામી જય-જય, મહાવીરને ગૌતમ કો, ગૌતમને બાંટા ફિર જગ કો. TT૧૩TT મહાવીર તીર્થકર જય-જય, ગણધર ગૌતમસ્વામી જય-જય; મહાવીરે ગૌતમને, ગૌતમે આપ્યું જ્ઞાન સવિ જગને. ૧૩ સબને દીપાવલી મનાઈ, લક્ષ્મી લીલા કરતી આઈ, મંગલ-ગાન હુએ ઘર-ઘરમેં, સર્વ અનિષ્ટ નષ્ટ ક્ષણભરમેં. T૧૪ સહુએ દીપાવલી મનાવી લક્ષ્મી લીલા કરતી આવી, મંગલ ગાન થયાં ઘર ઘરમાં સર્વ અનિષ્ટ ક્ષીણ થયાં ક્ષણમાં. તમ કા ભૂસે નિષ્કાસન કર, દેહ-દીપ સે ઊપર ઉઠકર, જ્યોતિ-જ્યોતિ સે મિલી અકમ્પિત વહ નિર્વાણ દિવસ થા સસ્મિત. ૧૫) તમસનું ભૂથી નિષ્કાસન કરી દેહ-દીપકથી ઉપર ઊઠી, જ્યોતિથી જ્યોતિ મળી અકૅપિત, તે નિવણિ દિવસ સસ્મિત. તું મહાન ગુરુવર જગદીશ્વર, જ્ઞાન-જ્યોતિ કે હો તુમ દિનકર, બોધ દિયા તૂને મંગલકર, આભા કૈલાયી ધરતી પર. T૧૬ તું મહાન ગુરુવર જગદીશ્વર જ્ઞાન-જ્યોતિનો છો તુમ સૂરજ, બોધ દીધો તમે મંગલકર, આભા ફેલાવી ધરતી પર. ધર્મ, વિનય, શ્રદ્ધા કા ઝરના, બહતા તુમ સે યહી સાધના, તપ કા તેજ, બોધ કી ભાષા, અનુપમ તેરી જ્ઞાનપિપાસા. TI૧૭ ધર્મ, વિનય, શ્રદ્ધાનું ઝરણું વહે તમારાથી એ જ સાધના; તપનું તેજ બોધની ભાષા અનુપમ તમારી જ્ઞાનપિપાસા. કર મેં ત્યાગ, જ્ઞાન અત્તર મેં, મહાકુશલ થે અનુશાસન મેં, કથની-કરની સમ થી જિન કી, મૂરતી મંગલ મનહર ઉનકી. ૧૮ હાથમાં ત્યાગ, જ્ઞાન અંતરમાં, મહાકુશલ છો અનુશાસનમાં; કથની કરણી સરખી જેની મૂર્તિ મંગલ મનોહર તેની. ૧૮ એક દીપ સે લાખોં જૈસે, જલ જાતે હૈ દીપક વૈસે, પ્રભાવના કી તૂને પ્રભુવર, જગકો સચ્ચા માર્ગ દિખાકર. T૧૯ી ૧૫ ૧૬ ૧૭
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy