SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] ૩૦ ગુજરાતી પદ્ય વિભાગ શ્રી ગૌતમસ્વામી પ્રભાત સ્મરણ (અનુષ્ટુપ છંદ) મંગલં ભગવાન્ વીરો, મંગલં ગૌતમઃ પ્રભુ, મંગલ સ્થૂલિભદ્રાઘા જૈન ધર્મોઽસ્તુ મંગલમ્ સર્પારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને; સર્વ લબ્ધિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ (દોહા-છંદ) અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલદાતાર ગામ તણે પેસારણે ગુરુ ગૌતમ સમાંત, ઇચ્છા ભોજન ઘર કુશળ, લચ્છી લીલ કરંત પુંડરીક ગૌતમ પમુહ, ગણધર ગુણસંપન્ન; પ્રહ ઊઠી નિત્ય સમરીએ, ચૌદહ-સય-બાવન સુર-ગો-ત-મણિ સંપજે, જેહને લીજે નામ; એહી જ અક્ષર સમરતા, સીઝે વાંછિત કામ શ્રી ગૌતમસ્વામીનું અષ્ટક અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. પ્રભુવચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણી વાર; ચઉદહ પૂરવમાં રચે, લોકાલોક વિચાર. ભગવતી સૂત્રે ર નમી, બંભી લિપિ જયકાર; લોક-લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. વીપ્રભુ સુખિયા થયા, દિવાલી દિન સાર; અંતર્મુહરત તતક્ષણે, સુખિયો સહુ સંસાર. || ૧ || ||૨|| ||૩|| ||૪|| 11411 ||૬|| ૧. ૨. ૩. ૪. [ ૨૩૩
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy