SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સાત ધામેાની [ દશમ ખંડ સ્થિતિમાં આપણે મૂકાયા છીએ એટલે હવે તેનું વિવેચન અત્ર કરીશું. તે કડી આ પ્રમાણે છે. અયોધ્યા, મથુરા, માયા, જાણી, ઢાંની, અયંતિષ્ઠા पूरी द्वारावती चैव सप्तैता मोक्षदायिकाः ॥ १ ॥ વૈદિક સંપ્રદાયમાં ક્યા તીર્થસ્થાના મુખ્ય મુખ્ય ગણાય છે તે દર્શાવવા ઉપરની કડી રચાઈ છે. તેમાંના અયેાધ્યા, મથુરા, કાશી, અતિકા=જૈની, પુરી= જગન્નાથપુરી, અને દ્વારાવતી=દ્વારિકા, આ નામની છ નગરીઓનેા ભાવાર્થ તુરત સમજી શકાય તેમ છે. પરંતુ ‘માયા’ અને ‘કાંચી’નાં બે સ્થાના જરા સ્પષ્ટીકરણ માંગે છે. માયા નામની નગરી સાથે બૌદ્ધધર્મને ઇતિહાસ સંકલિત થયેા કહેવાય છે. એટલે વૈદિક કરતાં તે સ્થાન બૌદ્ધધર્મ સાથે વિશેષ સંબંધ ધરાવતું કહી શકાય તેમ છે. તેવી જ રીતે કાંચીનું પણ કહી શકાશે. કાંચી તે તે। દક્ષિણુ હિંદમાં જેને કાંજીવરમ= કાંજેવર્મ કહેવાય છે તેનું ટુંકુ નામ છે. ત્યાં વૈદિક ધર્મને ફ્રાઈ પ્રસંગ બન્યા હોય તેમ જણાયું નથી. ઉલટું ઐાદ્ધ સંપ્રદાય માટે વિદ્યાપ્રાપ્તિનું મોટું સ્થાન તે ગણાય છે. વળી ઉપરની કડીમાં આčવર્તને લગતાં તીર્થના ઉલ્લેખ કરવાના હેતુ વિશેષ છે, જ્યારે કાંચી તે પ્રાચીન કાળે અનાર્થ મનાતા એવા દક્ષિણ દેશમાં આવેલું ગણી શકાય. એટલે આ એ તીર્થાને-માયા અને કાંચી નગરીઓને-શામાટે ઉપરની કડીમાં સ્થાન મળ્યું હશે, અથવા તે એને બદલે બીજી ક્રાઈ નગરીનાં નામ મૂકવા યાગ્ય કે કેમ, તે તેા વૈદિકધર્મના જ્ઞાતા પુરૂષા જણાવી શકે તેમ કહેવાય. પરંતુ અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એક બાજુ સબૈતા શબ્દ લખ્યા છે. એટલે કે સાતની સંખ્યા હૈાવાનું જણાવે છે ત્યારે તેમાં નિર્દિષ્ટ નગરીની સંખ્યા જો ગણીએ છીએ તેા આઠની થઈ જાય છે. તે માટે એ રસ્તા સંભવિત દેખાય છે. એકમાં, સાતને બદલે આઠની સંખ્યા સૂચવતા શબ્દ મુકી અદ્વૈતા લખવું. અને બીજામાં ી તથા ઉપરમાં પૃ. ૨૪૦ ટીન ૩૦ ની હકીક્ત. ૩૭૮ રઘુ ગણાય છે ત્યારે પણ જે તીર્થની આટલી ખથી કીર્તિ અને મહિમા ગવાતાં હાય, તે તીર્થ વિશે પ્રાચીન કાળમાં, કે જે સમયે પ્રજામાં ધર્મ ઉપર પ્રખરતમ શ્રદ્ધા વહેતી હતી તે કાળે, તેવી પ્રભાવિક મૂર્તિની પાછળ રાજા કે પ્રા ગાંડીધેલી અની જાય તે શું બનવા યેાગ્ય નથી ? એટલે આવી અદ્ભૂત મૂર્તિ માટે સમ્રાટ પદવીધારક રાજા `ખારવેલના કુટુંબીઓ તથા નંદિવર્ધન જેવા મગધપતિએ અનેક વર્ષોથી અંદર અંદર ધર્મયુદ્ધ લડયા કરતાં દેખાય તે। તેમાં આશ્ચર્ય પામવા જેવું પણ શું ગણાય ? તેમજ પ્રિયદર્શિન જેવા સમ્રાટ, પેાતાની હયેચ્છા દર્શાવવા તથા ભવિષ્યની પ્રજાની દેારવણી માટે એક ને બદલે ખએ ખડકલેખેા ત્યાં આગળ ગાઠવી, ખાસ૫ સ્મારક ઉભું કરાવે તેમાં અયુક્ત પણ શું છે? આ સર્વે વિગત સાથે પૃ. ૩૨૭ ઉપર ‘તે મૂર્તિનું મહાત્મ્ય' વાળા પારિમામાં જે તારણ આપણે તારવી બતાવ્યું છે, તેને સાથે રાખીને નિર્ણય કરવાનું રાખશું તા, નિશંક કહી શકાય તેમ છે કે, તે જગન્નાથ પુરીનું ધામ તથા તેમાં સ્થાપિત કરાયલી મૂર્તિઓ જૈન સંપ્રદાયને લગતાં જ સ્મારકા હોવાનું દેખાય છે. પુ. ૧ પૃ. ૧૮૧ ટી. નં ૯૩ માં હિંદનાં મોટાં તીર્થ સ્થાનનાં નામ ગણાવતાં નીચેની કડી ટાંકી છે અને જણાવ્યું છે કે વિશેષ ચર્ચા સાત તીર્થ ધામેાની રાજા ખારવેલના ધૃત્તાંતે કરવામાં વ્યાખ્યા વિશે આવશે.. આ સૂચના કરવાને. હેતુ એ હતા કે તે કડીમાં ઘૂરી નામનું તીર્થસ્નાન આપેલું છે. આ પૂરી એટલે સામાન્યતઃ જગન્નાથપૂરી સમજાય છે. એટલે તે ઠંડીમાં પૂરીની હકીકત સમજાવવાને જગન્નાથપૂરીને ઇતિહાસ જ્યાં સુધી પુરેપુરા સમજાયા ન હોય ત્યાં સુધી તે સંબંધી કાંઈ પણ વિવેચન કરવું તે નિરર્થક નીવડવા સંભવ રહે; પરંતુ હવે તેની યથાયેાગ્ય માહિતી મળી ગઈ હાવાથી તે વિશે સપ્રમાણ ખેલી શકવાની (૮૫) પ્રિયદર્શિને ઉભા કરાવેલ ચાલી અને જાગૌડાના ખડલેખા વચ્ચે અંતર શા માટે પડયું છે તે માટે જીએ
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy