SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન ૨૫ નબંર પૃષ્ઠ પરાક્રમ અને સત્તા ધારકતા જોઈએ તે ક્ષત્રપ દષમોતિકમાં હતી જ નહીં. એટલે આ કિસ્સામાં પણ આવાં ત્રિવિધ કારણથી “ચષ્ઠણ સંવત” નામ આપવાનું અમને વ્યાજબી લાગ્યું છે. ઉપરનાં છ ચિત્રોમાંના છેલ્લાં ત્રણ, અમે તે તે સંવતના પ્રવર્તકેના માલૂમ પડેલા સિક્કા ઉપરથી ઉભાં ક્યાં છે. વળી નીચે આકૃત્તિ નં ૨૯ ૩૧ માં જુઓ; જ્યારે પ્રથમના ત્રણ ધર્મ પ્રવર્તકે હઈ તેમની પ્રતિમા ઉપરથી નીપજાવી કાઢયાં છે. ૧૬ ૧૧૭ નવમ ખંડના પ્રથમ પરિચછેદનું મથાળાચિત્ર છે. હકીકત માટે શેભન ચિત્રમાં જુઓ. હૃણ સરદાર, કનિષ્ક પહેલ કુશાન, ક્ષહરાટ નહપાણ અને ચષ્ઠણે આ ( ૧૨ પ્રમાણે અનુક્રમ વાર તેમનાં ચિત્રો છે. પાસે પાસે રજુ કરવાનું કારણ { થી એ છે કે, સર્વ ઈતિહાસકારે તેમને શક છે તેવી જ ભળતી જાતિના ૧૨૪ નામ આપીને વર્ણન કયે ગયા છેજ્યારે ખરી રીતે તે જુદી જુદી જાતિના જ છે. તેઓના ચહેરા પણ કઈ કઈને મળતા નથી. આ પ્રમાણે ઉઘાડા ફેરફાર તેમના ચહેરા માત્રથી પણ જણાઈ આવે તેમ છે. મતલબ કે તેમની ભિન્નતા પુરવાર કરવાના હેતુથી આ પ્રમાણે કરવામાં આવ્યું છે. • હૃણુ પ્રજાને કઈ ચહેરે અમને મળેલ ન હોવાથી, તે પ્રજાની ખાસીયત છે (જુઓ પુ. ૩. પૃ. ૩૯૦ ટી. ૨૧ તથા આ પુસ્તકે પૃ. ૧૨૩ નું વર્ણન) જાણવામાં આવી છે તે ઉપરથી એક નિષ્ણાત કળાકાર પાસે ચીતરાવીને ઉતાર્યો છે. જ્યારે બાકીના ત્રણ તેમના સિક્કા ઉપરથી ઉભા કર્યા છે. (સિક્કાચિત્રનાં વર્ણન માટે રૂ. ૨ માં તેમના સિક્કા જુઓ) નં. ૧૯ અને ૨૦ની અરસપરસની સરખામણીના વર્ણન માટે પૃ. ૧૯૮ થી ૨૦૨ જુએ. ૨૧ ૧૩૭) કડફસીઝ પહેલાનું સિક્રાચિત્ર, કડફસીઝ બીજાની મૂતિ, તથા તેનું ૨૨ ૧૪૦ સિકકા ચિવ; એમ ત્રણ અનુકમવાર દેખાશે. કુશાનવંશી રાજાઓનું ૨૩ ૧૪૬ વર્ણન આલેખતા હેવાથી તેમનાં ચિત્રો બને તેટલાં મેળવીને બતા વવાને હેતુ છે. કફસીઝ બીજાની મૂર્તિ મળી આવી છે ખરી, પરંતુ માત્ર તે ધડરૂપે જ હોવાથી, ચહેરાને દેખાવ કે અન્ય ખૂબીઓ તેમાંથી નીકળી શકતી નથી. માત્ર તેમને પહેરવેશ કે હવે તથા રાજા તરીકે શું રાજચિન્હ ધારણ કરાતાં હતાં તેને ખ્યાલ મેળવી શકાય છે. એટલે ચહેરા જેવી વસ્તુનું જ્ઞાન લેવા માટે તેમના સિકકા-ચિત્રોથી જ
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy