SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આકૃતિ વર્ણન નખર પૃષ્ઠ ૪ ૧ ૫ ૐ ७ રે **。。. ૧૫ ૨૮ ૩૧ ૫૯ ૨૩ પરિચ્છેદનું મથાળાચિત્ર છે. વિશેષ માટે સાતમા ખંડ પ્રથમ શેાલનચિત્રાના અધિકારનું વર્ણન જુએ. સાતમાખંડે દ્વિતીય પરિચ્છેદનું શાલચિત્ર છે. અધિકાર વધુ ન આઠમા ખંડના પ્રથમ પરિચ્છેદ-તેનું શેશભનચિત્ર છે. સમત્તુતિ માટે તેના અધિકાર-વણ ને જુએ. ૮૯ આઠમા ખંડના દ્વિતીય પરિચ્છેદનું શાભનચિત્ર છે; અધિકારવષ્ણુન તે ઠેકાણે અપાચુ છે. આ પુસ્તકની વનમર્યાદામાં નવ સવત્સરો વપરાયાનું અમારી નજરે પડયું છે. તેમાંના છ સંવત્સરોના પ્રવર્તકાના અથવા તેા જેનાં સ્મરણમાં પ્રવતવાનું મનાયું છે તેમના જે ચહેરા અમને લક્ષ્ય-પ્રાપ્ત થયા છે તે અત્ર રજુ કર્યાં છે. નં. ૧૦ ૧૧, ૧૨ અનુક્રમે બુદ્ધદેવ, મહાવીર અને ઇસુભગવાનના મુખારવિંદા છે જેમના પ્રાતઃ સ્મરણીય સંવતા તે તે ધર્માંના પ્રવર્તક ઉપરથી અનુક્રમે ઐાદ્ધ, મહાવીર અને ઈસવીના નામથી આપણને સર્વ રીતે જાણીતા થઈ ગયા છે. એટલે વિશેષ કાંઈ ન લખતાં માત્ર આટલેાજ ઉલ્લેખ કરવાની જરૂરિયાત દેખાય છે. માકી રહેલ ત્રણ, રાજકરતી સત્તાના મહેારાંચિત્રા છે. તેમનાં નામા-નહપાણ, કનિષ્ક પહેલા અને ચખ્ખણુ છે. પૃ. ૧૦૬ માં ક્ષહરાટસંવતના વતક તરીકે નહુપાણુના પિતા ભૂમકનું નામ લખ્યું છે પરંતુ ખરી રીતે તે ક્ષહરાટના સવતના પ્રવર્તક તેા નહપાણજ છે. કેમકે ભૂમકે નથી કાતરાજ્યેા કાઇ શિલાલેખ, કે નથી પડાળ્યે કાઈ સિક્કો; અલખત એટલું ખરૂં છે કે તેના રાજ્યકાળે કે જીવંત અવસ્થામાં તેના પુત્રે શિલાલેખામાં તે સંવતના ઉપયાગ કર્યાં છે જ. એટલે ઉપચેગ કરનાર ભલે નહપાણુ હતા પરંતુ ઉપયેાગ ભૂમકની હૈયાતીમાંજ તેમજ તેના રાજ્યકાળની આદિના સમયની ગણત્રીથીજ કરવામાં આવ્યે છે; તેથી સ્થાપક તરીકે ભ્રમકનું નામ અમે આપ્યું છે. પરંતુ તેની જાતિના અનેક રાજકર્તાઓએ ( મથુરાપતિ રાજીવુલ, સાડાયે, તક્ષિલાપતિ લીક અને પાતિકે ) તેને ઉપયાગમાં લીધેા હોવાથી ભૂમકનું નામ તે સ ંવતને ન આપતાં, તે સર્વની જ્ઞાતિ ઉપરથી હરાટ સંવત નામ આપ્યું છે. ૧૦૬ થી આગળ માટે શે।ભાનચિત્રમાં જુએ. ભિલ્સા પ્રદેશના નકશે છે, વિશેષ અધિકાર માટે નકશાના વર્ણનમાં જુએ. સાતમા ખંડના ત્રીજા પરિચ્છેદના શીરેાભાગનું શાલનચિત્ર છે. વિશેષ અધિકાર માટે પરિચ્છેદ ચિત્ર જુઓ.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy