SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ રૂદ્રદામના ૨૧૪ લાગુ પડે છે કે કેમ? હવે તે આપણે તેના જીવનની દરેક હકીકતથી સંપૂર્ણપણે વાક થઈ ગયા છીએ એટલે હિંમતપૂર્વક કહેવા જેવી સ્થિતિમાં પણ છીએ કે તે સર્વ ખીના તેના જીવનને શબ્દેશબ્દ લાગુ પડે છે, એટલું જ નહીં પણ તે જ પ્રમાણે તેનું જીવન ઘડાયું દેખાયું છે. (જુએ પુ. ૨ માં તેનું વર્ણન તથા સુદર્શન તળાવના પરિશિષ્ટ ચ માં આપેલ તે ખુલાસાનું વર્ણન પૃ. ૩૯૩ થી ૩૯૭ સુધી ) એટલે નિઃસંદેહ છે કે તે સર્વે વર્ણન પ્રિયદર્શિનને જ લગતું છે. માત્ર, જે અક્ષરા ભૂંસાઈ ગયા છે તેમાં કયાંક તેના નામને લગતા અક્ષરા કાતરાયલા હશે જ પરંતુ પાછળથી અનેક કારણોથી ધારા કે અદશ્ય થયા હશે અથવા વિકલ્પે તેનું નામ કાતરાયલું જ ન હેાય તે યે તેને ખુલાસેા પણ, આપણે ઉપર નોંધેલ પૃ. ૩૯૫માં કરી બતાવ્યા છે. એટલે ગમે તે સ્થિતિ કલ્પીને, ચારે બાજુથી વિચારી કરીશું તાપણુ એકને એક જ જવાબ આવીને ઉભે રહે છે કે તે સર્વ બાબતને સંતાષકારક ઉકેલ સમ્રાટ પ્રિયદર્શિનનું નામ ગાઠવવાથી જ મળી રહે છે. અરે છેવટ એમ પણ કહી શકાશે કે, ૮ મી પંક્તિથી માંડી ૧૫ મી પંક્તિએ રૂદ્રદામનનું પાછું જે નામ આવે છે ત્યાંસુધીનું સઘળું વર્ણન કાઇ અન્ય વ્યક્તિની પ્રશંસાને લગતું છે. પરંતુ રૂદ્રદામનને આશ્રયીને લખાયલું નથી જ. (૭) વળી સૈાથી મેાટી ખૂખી કહેા કે શંકા ઉપજાવનારી મીના કહેા તે એ છે કે, પાતે જ્યારે મેળવેલી જીતનું વર્ણન સારી દુનિયાને જણાવવા બેઠે। છે, ત્યારે ખીજાં દેશાનાં નામેા તેણે જાહેર કરી દીધાં અને દક્ષિણ દેશનું નામજ કેમ રહેવા દીધું ? કેમકે તેણે પોતે જ કહ્યું છે કે, દક્ષિણાપથના રાળને બે વખત હરાજ્યેા છે અને જીવતા જવા દીધા છે. એટલે કે તે બનાવ તે। આ પ્રશસ્તિ ક્રાતરાવવામાં આવી તે પૂર્વે (૬૫) આ મુદ્દા પૂજ્ય ઈંદ્રવિજયસૂરિ મહારાજે પોતે રચેલી સમ્રાટ શેકને લગતી પુસ્તિકામાં ઉડાવ્યેા છે. [ નવમ ખંડ કેટલાય કાળે બની ગયા છે; તેમ આ નામાવલી જે તેણે રજી કરી છે તે પણ ભૂતકાળમાં જીતેલા દેશેાની જ છે. વળી એ બનાવને પાતે કાંઇ નાખી દેવા જેવા પણ નથી ગણતા. કેમકે તે વાત તેણે ભારપૂર્વક અને મેટી મહત્ત્વની હેાય એમ જુદી વર્ણવી બતાવી છે. ઉપરની સર્વે દલીલાના વિવેચનથી વાચકવર્ગને ખાત્રી થશે કે પ્રશસ્તિમાં જે વિગતા રાજ્યવિસ્તારને લગતી વર્ણવવામાં આવી છે તે રૂદ્રદામનના વીરતેજની દર્શક તે। નથી જ. (૬૬) જુએ પુ. ૨. પૃ. ૩૯૩ કેલમ ખીન્તુ, પંક્તિ ૨૭, તથા પૃ. ૭૯૪ કાલમ પહેલું પ`ક્તિ પ (૬૭) યાન રાખો. કે સાર શબ્દ મેં લખ્યા છે. (૮) કાઇને એમ પ્રશ્ન ઉદભવે કે, ભલે અત્યાર સુધીની ચાલી આવેલી માન્યતા ખોટી છે, પણ પ્રતિપક્ષી તરીકે તમે જે દલીલ લાવ્યા છે કે, પ્રાફ઼ેસર પીટરસન કૃત “ભાવનગર સ્ટેટના સંસ્કૃત અને પ્રાચીન શિલાલેખા” નામના પુસ્તકમાં આ તળાવની પ્રશસ્તિને જે અનુવાદ બહાર પડયા છે તેના આધાર લઈને તમે લખ્યું છે કે તે તળાવ સમરાવવામાં પ્રિયદર્શિને પણ કાળા આપ્યા છે. તે હકીકત મજકુર પુસ્તક જોતાં કયાંય માલૂમ પડતી નથીજ; માટે તમારી દલીલ વજુદ વિનાની છે પ. તેના ઉત્તરમાં જણાવવાનું કે, પ્રથમ તે મેં તેવું વિધાનજ કરેલ નથી. મેં લખેલ શબ્દો આ પ્રમાણે છે. “ આમાં, પ્રે।. પીટરસન સાહેખના મંતવ્યના સાર૬૭ એમ છે કે આ તળવિ પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં વિષ્ણુગુપ્તે બંધાવ્યું હતું, અને એને ક્રૂરતા કાંઠે સમ્રાટ અશાકના વખતમાં તુપસ અથવા તુષ્પ નામના અમલદારે પ્રથમ વાર સમરાજ્યેા હતેા; જ્યારે બીજ વારનું સમારકામ પ્રિયદર્શિનના સમયે કરવામાં આવ્યું છે....... તે બાદ એ પુક્તિ મૂકીને)...... પીટરસાહેબને અભિપ્રાય ચેાખ્ખા શબ્દમાં મહારાજા પ્રિયદર્શિનની તરફેણમાં દર્શાવેલ તા નથીજ પણ તે ...અલબત્ત નહીં કે તેમના શબ્દો આ પ્રમાણે હાવાનું લખ્યું છે. તેમના અસલ શબ્દો તરીકે જે જણાવાય તે વસ્તુ પણ જુદી અને તેને સાર કહી બતાવવા તે વસ્તુ પણ જુદી કહેવાય. સારની જવાબદારી લેખકને શીરે આવે છે, અને અસલ શબ્દની જવા બદારી જેના તે શબ્દો હાય તે ધણીને શીરે જાય છે.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy