SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તા તથા સમય તૃતીય પરિચ્છેદ્ર ] તેમ ઠરાવાય તેા તેના શકના આરંભ તેના રાજ્યથી ગણા રહે. અને તેના રાજ્યના અંત ૪૯ માં આવ્યાનું આપણે ઠરાવ્યું છે. તે ડિસામે તેનું રાજ્ય ૧ થી ૪૯ સુધી ચાલ્યું હતું એમ માનવું પડે. તે સ્થિતિ માન્ય થઈ શકે તેમ નથી; કેમકે તેનાજ વંશમાં જો કાઇપણ રાજાએ વધારેમાં વધારે રાજ્ય ભાગવ્યું હેાય તે અઢારમા રાજા રૂદ્રસેન ત્રીજાએ ૩૦ વર્ષ અને ચેાથા રાજા દાન્યદશ્રીએ ૨૮ વર્ષ પર્યંત રાજ્ય કર્યું છે. એટલે કે તે સમયે તેના રાજવંશી એમાં રાજકર્તા તરીકેની જીંદગી એવા પ્રકારની બની ગઈ હતી કે ગાદીપત તરીકે બહુ બહુ તો ૩૦૦ ૩૫ વર્ષ જ તેમનું આયુષ્ય ટકી રહેતું હતું. તે પછી એક જ પુરૂષને ફાળે ૪૯ વર્ષનું રાજ્ય તે કાળે લેખાય તે હકીકત એકદમ યુદ્ધમાં ઉતરે તેવી નથી લાગતી. ઉપરાંત બન્ને મુદ્દો એ પણ વિચારવા રહેતા છે કે, તેણે જ જો આદિ કરી હાય તે, તે પોતે મહાક્ષત્રપ કે રાજા પદે આવ્યા પછી જ કરી શકે૧૦ કેમકે તે હાદ્દાઓ સ્વતંત્રતા સૂચક છે. પરંતુ આપણને એટલું તે વિદિત થયેલું જ છે કે (જુએ પૃ. ૧૮૫) તેણે ક્ષત્રપ તરીકે પણ કેટલેાક કાળ પસાર કરેલા છે જ. એટલે તેના અર્થ એ થયા કે, તેણે એકલાએ મહાક્ષત્રપ અને રાન્ત તરીકે જ ૪૯ વર્ષી સત્તા ભાગવીનિધિ માટે જયદામને સ્વામિ શબ્દ વાપરેલ છે. (વિદ્વાન કેવા ટ્રિઅર્થાં લખાણ કરે છે તેનું આ દૃષ્ટાંત છે.) [મારૂં ટીપ્પણ—જે સિક્કાને રેપ્સન સાહેબે જયદામનના કહ્યા છે તે જયદામનના નથી લાગતા; કેમકે તેના અક્ષરોજ નથી ઉઠયા. પણ તેમણે અનુમાનથી માત્ર બેસાડી દીધું છે. તેમાં નદીનું ચિત્ર છે. વળી તે સિક્કા માત્ર બ્રુનાગઢ પ્રદેશમાંથી જ મળી આવે છે, નહીં કે ચાવ ંતિ કે તેના અધિકારીવાળા અન્યપ્રદેશમાંથી; ખીન્નુ તેમાં કાંઈ જ ચિન્હ નથી પણ સૂર્ય ચંદ્ર કાતરેલ છે અને તેથી જ તે ચણવ શના ઠરાવી દીધા છે. આ કારણને લીધે તે સિક્કાઓ મેં જયદામનના લેખ્યા નથી વળી ‘રાજા' શબ્દ જયદામને વાપર્યા છે કે કેમ તે માટે આગળ રૂદ્રદામનનુ' વૃત્તાંત જીએ...] પણ (૭) અહીં, રાજા શબ્દ ખાસ મુદ્દાથી વાપર્યા છે. તે રા་ સ્વતંત્રતા સૂચક છે, સ્વતંત્ર બન્યા પહેલાં અન્ય પદે ગમે ૧૮૭ હતી અને તે ઉપરાંત ક્ષત્રપ તરીકે પણ અમુક સમય ગાળ્યા છે. આ સ્થિતિ તા વળી, ઉપરમાં જે ૪૯ વર્ષનું તેનું રાજ્ય લંબાયાનું પણ કઠિન ઠેરાવાય છે તેના કરતાંયે વિશેષ કાન બનાવે છે. એટલે એમ જ માનવું પડશે કે, તેના રાજ્યારંભથી તેના શકની આદિ થઇ નથી લાગતી. પરંતુ તેની પૂર્વે કાઇ બીજું થયું હાય તેના રાજ અમલથી થઈ હાય. વળી તે માટે સૌથી વિશેષ આધારભૂત અનુમાન જો બાંધી શકાય તે। તેના પિતા મેાતિકથી તે આદિ થઈ હાય એમ ગણી શકાય. અને આ પ્રમાણે બન્યું હાય તા, એ રાજા વચ્ચે ૪૯ વર્ષનું રાજ્ય લંબાયું હતું એમ ગણવું પડે. અને તેમ ગણવામાં બિલકુલ બાધા જેવું લાગતું નથી. અહીં આગળ હવે આપણે પૂર્વે થયેલ અનુભવને આશ્રય લેવે। પડશે. ક્ષહરાટ ભ્રમક પેાતે ક્ષત્રપ પણ તેમ પરદેશી પણ હતા. ( જુએ પુ. ૩ માં તેનું વૃત્તાંત) તેવી જ રીતે આ ર્ધામાતિક અને ચણુ પણ ક્ષત્રપ તથા પરદેશી છે. વળી ભ્રમક અને તેના પુત્ર નહપાણુનાં દૃષ્ટાંતથી આપણે જ્ઞાત છીએ કે, તે અને ક્ષત્રપપદે હતા અને પછીથી મહાક્ષત્રપપદે ચડયા હતા. વળી તેમાંથી એમ પણ સૂચન મળતું હતું કે, તેમના માથે કાઈ અન્ય સરદાર હતા, કે જેમના પ્રતિ તરીકે તેઓ પેાતાને સુપ્રત કરેલ પ્રાંતા તેટલાં વર્ષાં ગાઢ્યા હાચ પણ તે હિસાબમાં લેવાતા નથી, છતાં તેની ઉંમર તે તે પ્રમાણમાં વધતીજ જતી રહે છે. કહેવાના તાપ' એ છે કે જ્યાં, એકલુંજ રાજા પદ ધારણ કરાતું હેાય ત્યાં ૪૯ વર્ષી તેા શું, પણ તેનાથી એ વધારે વર્ષ સુધી અમલ ભેાગવી રાકાયા છે, પરંતુ જ્યાં બે ત્રણ સ્થિતિમાંથી પસાર થયા બાદ સ્વતંત્ર રાજા તરીકેની સત્તા ગ્રહણ કરવી પડે છે ત્યાં ૪૯ વર્ષી જેટલા લાંખા કાળ તે પદ ભેાગવી શકવાનું માન્ય રહેતું નથી. (૮) રાજકર્તા એટલે સ્વતંત્ર ગાદીપતિ બન્યા પછીની, નહીં કે તે પહેલાં અનેક હેર્ ભાગવી લીધા હોય તે સહિતની (સરખાવે। ઉપરની ટી. નં. ૭). (૯) ઉપરની ટીકા નં. ૭ ના ખ્યાલ લાવવાથી આ વાકયની યથાર્થતા સમજાશે. (૧૦) જુએ નીચે ટી, ન. ૧૧ ને લગતું મૂળસ્થિતિ બતાવતું લખાયું.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy