SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ તે ઉપરથી સાબિત થાય છે કે, રૂદ્રદામનની આખરની સાલ તરીકે આપણે ૭ર તેજ લેખવી પડશે. અને તેની વહેલામાં વહેલી સાલ પર ની છે જ્યારે ઋણુની કાઇ સાલ મળી આવી હાય તેા તે ૪૬ ની છે. એટલે સાર એ થયા કે જે ચષ્ણુની પછી રૂદ્રદામન તુરત ગાદીએ બેઠા હૈાય તે પર અને ૪૬ વચ્ચેના છ વર્ષના અંતરમાંજ તેમ બનવા પામ્યું હોય. તે સમયને સમભાગે વહેંચી નાંખીએ તે। ચણુના અંત અને રૂદ્રદામનને પ્રાર'ભ ૪૯-૫૦ માં આપણે માનવે રહેશે. પરંતુ રૂદ્રદામન ગાદીએ ન આવ્યા હાય તા, ૪૬ થી પર વર્ષના અંતરમાં બીજો કાઈ પુરૂષ રાજકર્તા તરીકે આવ્યા હાય એમ પણ સંભવી શકે. પણ આપણે ઇતિહાસના અભ્યાસથી તથા સિક્કામાં ક્રાતરાયેલ ક્ષત્રપ અને મહાક્ષત્રપ જેવા હેાદ્દાના અધિકાર વિશેની ગૌરવતાના ભેદથી જાણીએ છીએ કે (જીએ પુ. ૩ પૃ. ૧૬૪–૭૨ ) જે વ્યક્તિ પ્રથમ ક્ષત્રપ હાય છે તે જ્યારે મહાક્ષત્રપનું પદ્મ ધારણ કરે છે ત્યારે તેના અધિકાર વિશેષ વિસ્તૃત થાય છે. આમાં રૂદ્રદામનને ક્ષત્રપ પદ લાગ્યું જ નથી. તેને તે એકદમ મહાક્ષત્રપના જ અધિકાર પ્રાપ્ત થયેા છે, વળી પુ. ૩માં નહપાણુનું જીવન લખતાં જણાવી ગયા છીએ કે જ્યાંસુધી અમુક વ્યક્તિ યુવરાજ પદે હોય છે ત્યાં સુધી તેને ક્ષત્રપ કહેવામાં આવે છે. પરંતુ સ્વતંત્ર અધિકારે આવતાં અથવા ગાદીપતિ તરીકે બિરાજતાં તેને મહાક્ષત્રપ કહેવામાં આવે છે, એટલે આ સિદ્ધાંત અનુસાર એવા ઠરાવ ઉપર આવવું રહે છે કે, દામને યુવરાજ પદવી ધારણ કરી લાગતી નથી પણ એકદમ ગાદીપતિ જ બની બેઠે। લાગે છે. આ અનુમાન એટલા ઉપરથી સત્ય ઠરે છે કે, ચણુના પુત્ર અને રૂદ્રદામનના પિતા, જેનું નામ જયદામન જીવાયું છે તેના કાઈ કાઈ સિક્કા મળી આવે છે તે સર્વેમાં તેને ક્ષત્રપ તરીકે જ ઓળખાવાયા છે.૬ એકમાં ક ચણ શકના [ નવમ ખંડ મહાક્ષત્રપ જણાબ્યા નથી એટલે તાપ એ નીકળે છે કે, ચણના સમય દરમ્યાન જયદામન, ક્ષત્રપ પદેજ રહ્યો જાય છે પણ કાકાળે ગાદીપતિ થવા પામ્યા નથી, મતલબ કે ગાદીએ બેસતાં પહેલાં મરણ પામ્યા હશે અને તેથી કરીને તેને પુત્ર રૂદ્રદામન જ પેાતાના દાદા ચષ્ણુની પાછળ ગાદીએ બેઠા લાગે છે. એટલે ઉપરમાં જણાવ્યા પ્રમાણે ચણુતા અંત ૪૯-૫૦માં થતાં રૂદ્રદામનના રાજ્યને આરંભ થયાનું ગણવું રહે તથા ક્ષત્રપ જયદામનનું મૃત્યુ પણ, ચòષ્ણનું મૃત્યુ જે સાલમાં નીપજ્યું તેજ સાલમાં કે તેની પહેલાં નીપજ્યું હતું એમ ગણવું રહે; કેમકે જો એકાદ બે વર્ષનું પણ અંતર તે બે બનાવ વચ્ચે રહેવા પામ્યું હેત, તે જયદામન પોતે મહાક્ષત્રપ તરીકે અને તેટલા સમય માટે રૂદ્રદામન પેાતાને ક્ષત્રપ તરીકે ઓળખાવત જ; પણ જ્યારે તેમ બન્યું જ નથી, (અથવા તેમ બન્યું હાય તાપણુ તેવું સાબિત કરાવનાર ક્રાઈ સિક્કો હજી સુધી મળી આવ્યો નથી. એટલા માટે તેવા સિક્કો ન મળે ત્યાં સુધી જે હકીકત સિદ્ધ થઈ શકે છે તેજ માનવી રહે છે. ) ત્યારે ઉપર પ્રમાણેના નિયમ બળવત્તર થતા જાય છે એમ માનવું જ રહ્યું. એટલે એક હકીકત હવે નિશ્ચિત થઈ કે મરણુ ૪૯ માં ગણવું અને રૂદ્રદામનનું રાજ્ય ૪૯ થી ૭૨ = ૨૩ વર્ષનું ગણવું. તું (૬) ક઼ા. આં. રે, પુ. ૧૧૭ પાર. ૩. Jayadaman bears the title of Kshatrap only =જદામન માત્ર ક્ષત્રપના જ હોદ્દો ધરાવે છે. [ જોકે આગળ જતાં પાછું આટલું નક્કી કર્યાં પછી પણ વિચારવાનું રહે છે કે, ક્ષત્રપર્વશને આદિપુરૂષ ચણુ ગણાય કે તેના પિતા ઋમેાતિક કે અન્ય કાઇ ? અત્યાર સુધી એવી માન્યતા પ્રવર્તી રહી છે કે, નહુપાણથી કે કદાચ તેની અગાઉથી તે શક ચાલતા આવ્યો છે; પણ તેમ બનવા પામ્યું નથી તે આપણે સિદ્ધ કરી ગયા છીએ એટલે તેને પ્રશ્ન તે વિચારવા રહેતા જ નથીઃ હવે ચષ્ણુના પેાતાના વિચાર કરી લઇએ. તેને આદિપુરૂષ ઠરાવવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે; કેમકે જો લખે છે કે, on his coins Jayadarnan uses the title Swami, Lord, in addition to Raja and Kshatrap=પેાતાના સિક્કા ઉપર રાજા, ક્ષત્રપ, ઉપરાંત પેાતા
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy