SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ સમય-કાળ ગણના=Dating of Events પ્રવેશિકા કાળગણના અમુક હકીકત કે અમુક બનાવ કયારે બનવા પામ્યા હતા એમ મેધમ વર્ણવવામાં આવે તેના કરતાં તે અમુક રાજાના રાજ્યે કે અમુક વર્ષમાં અન્યા હતા એમ જો લખવામાં આવે તે તે હકીકતની સત્યતા વિશે વાંચનારના મન ઉપર વધારે વિશ્વાસપાત્ર છાપ પડે છે. આવી રીતે બનતા બનાવાની કાળ–નિયસૂચક પદ્ધતિ, જુદાજુદા સમયે તેમજ જુદાજુદા રાજ્યે ભિન્નભિન્ન હેાવાનું માલમ પડે છે. પ્રાચીન ભારતીય ઈતિહાસમાં આવી. કાળગણુનાને સંવત્સર શબ્દ લગાડવામાં આવતા હતા. હિંદી શાસ્ત્રોમાં, તેવા એક એ સંવત્સરનાં નામેા ઇતિહાસ આલેખતાં વપરાયાં હોય એમ દેખાય છે. તેમનાં નામ યુધિષ્ઠિર સંવત અને લૌકક સંવત્સર છે. યુધિષ્ઠિર સંવતનું બીજું નામ કલિયુગ સંવત પશુ છે; પરંતુ આ સવતા એટલા બધા પ્રાચીન સમયે વપરાશમાં હતા કે આપણા આ પુસ્તકના વર્ણનના સમયની સાથે તેના સંબંધ જોડી બતાવવા ઉચીત લાગતા નથી. જેથી તેમને લગતી માહિતી અત્રે આપવાની જરૂર રહેતી નથી. આ પુસ્તકના ઈતિહાસ · વર્ણનની કાળ મર્યાદા ઈ. સ. પૂ. ૯૦૦ થી ઇ. સ. ૧૦૦ સુધીની આપણે ઠરાવી છે. તે સમયે ભારતમાં મુખ્યપણે પ્રજામાં એ જ ધર્મ જાણીતા હતા. અલબત વચ્ચગાળે ઈ. સ. પૂ. ની છઠ્ઠી શતાબ્દિથી બૌદ્ધધર્મ નામે ત્રી^ ધતા ઉદય થયા હતા અને પ્રશ્નને કેટલાક ભાગ તેને અનુયાયી બન્યા હતા પણુ અશેકવર્ધન નામે એક રાજાના અમલે જ માત્ર તે રાજધર્મ તરીકે વિશેષ . અષ્ટમ ખંડ પ્રતિમાન તરીકે આગળ તરી આવ્યા હતા. તે સિવાય અન્ય રાજવીના હસ્તે તેને પ્રાત્સાહન મળ્યું નથી. તેમ તેને પ્રચાર વિશિષ્ટ પ્રકારે સિલેાનમાં જ થવા પામ્યા હતા. એટલે ભારતીય પ્રજાને તેના લાભ વિશેષ મળ્યા નહોતા. આવા સંયેાગામાં આપણે તે ધર્મનું નામ, આ પરિચ્છેદમાં વર્ણવવાના વિષય પરત્વે ન જણાવીએ, જે તે વિષયને અન્યાય કરવા જેવું થઈ પડશે નહીં. એટલે જણાવવાનું કે એજ ધર્મ આગળ પડતા હતા. એક હિંદુધર્મ અને ખીજે જૈનધર્મ આ હિંદુધર્માંના મૂળપ્રણેતા બ્રાહ્મણા મનાય છે; અને તેમના ધર્મ મુખ્યતઃ વેદગ્રંથાને અનુસરતા હોઇ તેમના ધર્મને વાદક નામથી સંબોધાય છે. એટલે ક ઇ. સ. પૂ. ની આઠમી સદીમાં એક વાંક અને ખાજો જૈનધર્મ-એમ એજ ધર્મનું અસ્તિત્વ હતું. (૧) જીએ નીચેનું ટી. ન. ૨. ૧૨) અહીં સ વત્સરની ચર્ચા કરવાની છે. આ બૌધ ઉપરથી મુદ્દે સવત ચલાવાયા છે. પણ તેનું મહત્વ સિલાનના રાષ્ટ્રપ્રકરણમાંજ તૈવામા આવે . ભારત દેશમાં જો તે જણાયું હેાચ તા કેવળ અોકવનના રાયકાર્લોસ મન્યું છે. ઉપરમાં જે એ સંવતનાં નામે આપણે જણાવી ગયા છીએ તે સાધારણ રીતે વાદક ધર્મના પુસ્તકામાં, વપરાશમાં હતાં અને તેનું કારણુ મારી ધારણામાં આ પ્રમાણે આવે છે. કાંલયુગના સમયના પ્રારંભ તેમની માન્યતા મુજબ મહાભારતનું મશહુર યુદ્ધ શરૂ થયું ત્યારથી થયેા છે. વળી આ મહાભારત યુદ્ધના ચાદ્દાઓને—પાંડવા તથા કૌરવા–તેમજ તેમના સહાયક નરવીર યાદવાને તે વાદક મતાનુયાયી માને છે. વળી આ યુદ્ધમાં જે પક્ષ વિજયી નીવડયા છે તે પાંડવા હતા; અને તેમાની એક વ્યક્ત જે વિશેષ વિશિષ્ટતા ધરાવતી માલમ પડી છે તે ધર્મરાજા Íધષ્ઠર મહારાજ હતા. એટલે આ યુદ્ધને આશ્રયીતે જે સંવત ચલાવવામાં આવ્યા છે તેનું નામ તેમણે યુધિષ્ઠિર સંવત્સર પાડયું. અથવા તે સમયથી કલિયુગના ભારતીય પ્રશ્નમાં તે ધર્મોના પ્રભાવ કેટલેક અંશે પડયા હતા તેથી કરીને પ્રજાએ ઉપયાગમા પણ લીધે। હતા. પરંતુ તે સામાન્ય બનાવ ન લેખાય. (૩) આ ધમ'ના મુદ્દો-એટલેકે તેઓ કચા ધર્માંના અનુચાચી હતા-તેની ચર્ચા આ પુસ્તકની મર્યાદાક્ષેત્રની બહારની વાત ગણાય. તે વાતને આપણે સ્પર્શી કરવાના નથી.
SR No.032486
Book TitlePrachin Bharat Varsh Part 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1938
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy