SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતવર્ષ]. ચિહની પ્રનોત્તરી ૪૫. ના આલેખનમાં જણાવવામાં આવી છે. આ પ્રમાણે જ્યાંને ત્યાં મેળ મેળવવાને કાંતે તાણુતાણું કરવી પડે છે અને કાં તો ગલ્લાતલ્લાં કરી ભીનું સંકલી આગળ વધવું પડે છે. તે પ્રશ્ન એજ રહે છે કે. આમ ખેટ કદાગ્રહ ધરી રાખો શા માટે? પેલી ઉક્તિ છે, કે જે એક ભૂલ કરાય અને તેને વળગી રહેવામાં આવે છે, ભૂલની પરંપરા વધેજ જાય છે. A single fault turns into two. જેથી વાચકને વિનંતિ કે, તેણે પૂર્વબદ્ધ માન્યતાને હાલ તુરત તે ત્યજી દેવી, અને જેમ જેમ વસ્તુસ્થિતિ રજુ થતી જાય તેમ તેમ તેણે તટસ્થપણે, તેનો તેલ કરતા જો.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy