SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ કુદરતનો નહેર કરાવાઇ હોય તો તેને પ્રથમમાં પ્રથમ દૃષ્ટાંત તિહાસમાં આજ નીકળી આવે છે. ) તે તેમાંથી શાખા કાઢી ચક્રવર્તિ મહારાજા ખારવેલે પેાતાના કલિંગ પ્રાંત માટે લખવી હતી. તે ઘટના આપણે ઉપર વર્ણવાયલી હકીકતની યાદ તાજી કરાવી આપે છે. જેમ દુષ્કાળ પડવા શરૂ થયા હતા, તેમ આજીત્રિકાના અને શરીર સંરક્ષણના પદાર્થા મેળવવાની ઉપાધિમાં પણ વધારે થવા માંડયા હતા. એટલે નાના નાના નેસડા અને ગામામાં કે ઝુંપડામાં છુટા છવાયા જે લોકો પડી રહેતા હતા, તેમણે ધીમેધીમે સગડીત બની શ્વેતપોતાના વ્યવહાર સચવાય તે પ્રમાણમાં વસતિસ્થાના બનાવ્યાં. ઝાડી જંગલેા મૈં અરણ્યા જે ચારે તરફ વિસ્તૃતપણે નજરે પડી રહ્યાં હતાં તેમાં પણ સારી રીતે કાપ મૂકી, ઉઘાડી જગ્યા કરવા માંડી (બે હેતુ સચવાયાઃ વસંતનાં સ્થાન પૂરાં પડયાં તેમ દુષ્કાળની તાત્કાળિક અસરમાંથી કેટલેક અંશે મુક્તિ પણ મળી.) જો કે પરિણામે તે જેમ જેમ વનરાજી કપાતી ગઇ તેમ તેમ વર્ષાં કમી થઇ અને આયદે . દુષ્કાળ વિશેષ પ્રમાણમાં ઉતરી આવવા લાગ્યા. આ પ્રેમાણે મનુષ્ય જીવનના દરેક વ્યવહારમાં બનતુ થતું ચાલ્યું એમ સમજી લેવુ’.૧૨૭ અત્યાર સુધી જે વિદ્યા, શિષ્યા સંપૂર્ણ પણે આચાર્યોં મારફત સંપાદીત કરી શકતા તે યાદ રાખી શકતા, તેમાં પાછા ખતરા પડવા મંડયા અને ગમે તેવા જીવતાડ પ્રયત્ન છતાં, સંપૂર્ણ પણે (૧૨૩) વાચક વગને આ બધી સ્થિતિનું કારણ જો એમ જણાવવામાં આવે કે, આ અવર્સાપણ કાળનું જ મહાત્મ્ય છે, ને જેમ જૈનગ્રંથામાં ચથા પ્રકારે ભવિષ્ય ભાંખ્યું છે તેમ અન્યે જાય છે, તેા તેમને તે કથન એકદમ માનનીય નહીં થાય. પણ જ્યાં નજરાનજર વસ્તુસ્થિતિ સાક્ષીજ પુરતી ઉંભી રહેતી હૈાય ત્યાં, તે ને માન્યા સિવાય ખીન્ને ઇલાજ શું ? આ વિષેની ચર્ચા [ પ્રાચીન મહારાજા તેઓ વિદ્યા પ્રાપ્ત કરી શકતાજ નહાતાઃ પ્રથમ એક વખત આચાય જી જે ખેાલી જતા તે શિષ્યને યાદ રહી જતું અને પછી આા મળતાં કડકડ મેલી જતાં, તે જ્ઞાન હવે કાળના પ્રભાવે વિશેષ સમય એલી ગયા બાદજ યાદીમાં સ્થિરતા પકડતુ આની સાબિતી જૈન ગ્રંથમાં, મહાનંદના મહાઅમાત્ય શાળની સાત પુત્રી એના જીવનનૃતાંતમાંથી મળી આવે છે,૧૨૪ તે સાતે બહેનેા જ્યારે સસારીપણે વર્તાતી હતી ત્યારે તેમના પિતાજીની આજ્ઞાનુસાર, આચાય કાત્યાયન–વરચિના રચેલા ક્ષ્ાક એક બહેન પછી બીજીએ એમ ઉત્તરા ઉત્તર ક્રમવાર એલી બતાવ્યા હતા. નલેાપ-અને સ્મરણશકિતના વિધ્વંસને કાંઇ અહીંથીજ અટકાવ થયા હતા એમ નહેાતુ જ; તે તેા વિશેષ આગળ વધ્યેજ જતા હતા, તે ઉપરના મહામંત્રી શકટાળના પુત્ર સ્થૂલભદ્રજી ના સમયે સંપૂર્ણાંશ્રુતજ્ઞાન જે અર્થસહિત જળન વાયલુ રહ્યુ ૧૨૫ હતુ. તેમાં ન્યૂનતા શરૂ થઇ ગઇ હતી. (છેલ્લામાં છેલ્લા શ્રુત કેવળી-પુસ્તકના કે સ્મરણશકિતના આધારે ટકાવી રાખેલ, પણ અ સહિત, સંપૂર્ણ જ્ઞાનના ધાર્ક-આ સ્થૂલભદ્રજીના ફાકા ગુરૂ શ્રી ભદ્રબાહુસ્વામિ૧૨૬હતા, કે જેમના પાસે શ્રી સંધની આજ્ઞાથી સ્થૂલભદ્રજી નેપલદેશમાં વિદ્યાભ્યાસ ≥ ગયા હતા; આ બધા પ્રસંગ અહી પ્રસ્તુત નથી એટલે મૂકી દઇશું) તે સમયે એ મોટા દુષ્કાળા, માત્ર પાંચ સાત વરસનાંજ આંતરે હતા પહેલે મૌય સમ્રાટ ચંદ્રગુપ્તના પયા પુ. ૧ ના પ્રથમના બે પિચ્છેદમાં કરી છે. તે જુએ. (૧૨૪) જીએ પુ. ૧ ૫, ૩૬૨ નું ટી, ૪૩, માં આ બનાવને લગતી હકીકત. (૧૨૫) સરખાવેા. પૃ. ૪ ટી, ન, છ, (૧૨૬) ચંદ્રગુપ્ત મૌયે દીક્ષા લીધી ત્યારે તેમના ગુરૂ તરીકે પણ આજ ભદ્રબાહુ હતા: દક્ષિણમાં શ્રવણ ખેલગાલ તરફ વિહાર કરીને ગયા હતા તે પણ આજ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy