SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ કુદરતની પ્રશ્ન ( ૪ ) યુદ્દ ભગવાનના એ શિષ્યાનાં નામ જલાયન તથા શારિપુત્ર જણાવાયાં છે. બોધ ગ્રંથા આ બંને સાધુપુરૂષોને પોતાના અનુયાયી લેખે છે, જ્યારે જૈન ગ્રં થા પેાતાના સાધુ લેખે છે. આ વાતના નિવેદ્ય લાવવા માટે આપણે ગ્રંથાના આધાર કારે મુકીતે, શિલાલેખના કાઇ પુરાવા મળી આવે છે કે કેમ તે તપાસીએ. સર નિ’ગહામ સાહેબના ધી બિલ્સાટાપ્સ નામક ગ્રંથમાં, સાંચી સ્તૂપાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેમાં કેટલાકમાંથી જે પત્થર–મ'નુષા જડી આવ્યા છે તેના ઉપર આ સાપુરૂષોનાં નામેા કાતરાયેલ નજરે પડ્યાનું લખાણુ છે. હવે જો આ સાંચી સ્તૂપો-ધી ભીલ્સા ટાપ્સ જૈન ધર્મનાજ હાવાનુ સિદ્ધ થઇ જાય તાર પછી જલાયન અને શારિપુત્ર પણુ જૈન સાધુજ હતા એમ . આપાપ પૂરવાર થઇ ગયું કહેવાય. (આ માટે વળી આગળ જીએ) અને શિલાલેખના પુરાવા કરતાં કાષ્ઠ વિશેષ પ્રબળ પુરાવાની તે જરૂરી ગણાયજ નહીં એટલે ઉપર કત સાપુરૂષો જૈન હતા. એમ નિશ ંકપણે કહી શકાશે, પ્રશ્ન (૫)જેમ ઉપર પૃ. ૧૭ માં, તથા મહારાજ બિ બિસારના કા ધમ હતા તેના ઉકેલ કર્વામાં, (જુએ પુ. ૧. પૃ. ૨૫૪)જૈન સિદ્ધાંત અથવા તા પછી તેનીજ પ્રતિકૃતિ જેવા જે સાંચી સ્તુપ છે (વસ્તુઓની કાતરણી, નકશા, કારીગરી, સ્થાપત્ય, વિગેરે આબેહુબ મળતુ જ છે)તેને શા માટે જૈન સ્તૂપ ન કહેવા, તે વાંચક વર્ગ ને વિચારવા સાંપુ છું. આ સ્તૂપેામાં રાન ચંદ્રગુપ્ત, તથા રાજા હાલ શાલિવાહનનાં નામેા છે, કે જે રાજાએ જૈન તરીકે સિધ્ધ થયા છે. તે હકીકત પણ ખતાવે છે કે, સાંચીના સ્તૂપા જૈન ધર્મ નાજ છે. | પ્રાચીન નિયમની મદદ આપણુને ઉપયાગી થઇ પડી હતી તેમ તેના ખીજા કેટલાક નિયમા પણ મદદરૂપ થવા વકી છે. તેમનું એક સૂત્ર એવુ છે કે, તેઓ જેમને શલાકા પુરૂષ-મહાપુરૂષ-ગણે છે (જેવાકે, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળભદ્ર-રામ, ચક્રવર્તિ, અને તીથ કર) તેમાંના કાઇ વર્ગના પુરૂષ એકજ ક્ષેત્રમાં એકજ સમયે એકથી વધારેની સંખ્યામાં હાઇજ ન શકે, તો પછી, એ પ્રશ્ન થાય છે કે મહાવીર અને શાકયકુમાર—જેમને ખુદ્દ ભગવાનના નામથી ઓળખવામાં આવે છે, તે અને જો સમાન પદવીના પુરૂષ! હાય તે એકજ સમયે જ બુદ્રીપના ભરત ક્ષેત્રમાં કેમ ઉત્પન હાઇ શકે ? અને એટલું તે ચેાક્કસ છે કે, જેમ જૈનમતાનુયાયીઓ મહાવીરનું સન્માન કરે છે તેટલુજ સન્માન બૌધમતાનુયાયીએ ભગવાન બુદ્ઘનું કરે છે. તા પછી શું સિદ્ધાંત ખેલ્ટા કે બંનેના એક સરખા દરજ્જો નથી એમ ગવું ? વળી ઔર વિશેષ એક નિયમને અંગે પ્રશ્ન ઉભા થાય છે. તે એમ છે કે, પાલ્લ્લા તીથ કરના જે જે સાધુ નિંદ્યમાન હેાય તે સર્વે, વર્તમાન તીર્થં કરના સધુ તરીકે પેાતાને આળખાવતા થઇ જાય છે. હવે જેમ આપણે ઉપર પ્રશ્ન ૪ તથા ૫-માં જોઇ ગયા છીએ, તેમ જૈન કથનામાં જો સત્યાંશ (૭૩) આવા સિધ્ધાંતાને જે કોઇ કાળે અપવાદ નીકળવાનેા હાય તા તેવું ભવિષ્ય કથન પણ ન સૂત્રમાં સૂચવાય છે; આવા અપવાદી મનાવાને તેમની રૂઢ ભાષામાં “અચ્છેરૂ” શબ્દ કહીને ઓળખાવે છે: તેવાં નવ અચ્છેરાં થવાનુ જણાવ્યું છે (જુઓ નીચેની ગાથા ) જેમાં પ્રસ્તુત કથનને લગતુ અચ્છેરૂ પાંચમુ છે, આ નિયમને અનુસરીને જો બુધ્ધદેવ અને મહાવીર બન્નેનાં અસ્તિત્ત્વ એક સાથેજ થવાનાં હેત તા, તેનેા પણ ઉલ્લેખ કરવામાં આવતેજ. પણ તેમ થયું નથી એટલે અહીં પ્રશ્ન ઉભેા કરવા પડયા છે. અચ્છેરાંની નેાંધ માટે કહ્યું. સુ. સુ. ટી. પૃ. ૨૧ જી. उवसग्ग गज्भहरणं इत्थीतिथं अभाविआ परिसा । कहस्स अवरकंका; अवरयणं चंद्रसुराणं ॥१॥ વિસ જીપત્તી, સમાયો, સદસય વિદ્યા । असंजयाणपुआ, दसविअण तेणकालेण ॥२॥ આમાં દશ અચ્છેરાનાં નામ લખ્યાં છે, ખીન્ન સાથે આપણે અહીં સબંધ નથી એટલે તે છેડી દઇએ, પણ કૃષ્ણનામના વાસુદેવનું અપરકકા નગરીએ જવાનું અચ્છેરૂ અપવાદ રૂપે પાંચમું લખ્યું છે. એટલે કે, અપરક'કામાં એક વાસુદેવ છે ત્યાં ખીજા વાસુદેવ કૃષ્ણ તેની હૈયાતીમાં જઇ શકેનહી પણ અપ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy