SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયદનિ સાથે ૪૦૬ ૧૯૭ થી ૪, સ. પૂ. ૧૬૭ ગણા. કારણ કે = three હવે તુર્કી ઓલાદના ત્રણ રાજા વિશે તપાસ રીએ. ઉપર જે આઠે વાકયેા ઉતાર્યા છે તેમાંનાં પાંચમાં વાકયમાં સમકાલીન પણે= simultaneously, શબ્દ લખ્યા છે એટલે કે, કેમ જાણે ત્રણે રાજામા એક જ સમયે અને એક જ પ્રદેશ ઉપર એક સામટા રાજ્ય કરવા મડી પડયા હૈય; જો કે તેમ કદી પણ બની શકે જ નહીં. છતાં તરંગિણિકાર સત્ય જ વધે છે એમ માની લેખએ, તેા પણ પાછા તેના જ શબ્દોથી પ્રથમ વાકયના વિરોધ આવે છે. છઠ્ઠા જ વાકયમાં ત્રણે રાજકુમા princes લખે છે; જે ત્રણેનાં નામથી ત્રણ શહેર વસાવ્યાનુ જણાવે છે. એટલે કે, ત્રણે જણા થયા છે અને ત્રણેનાં જુદા જુદા શહેર છે. જો એકી જ કાળે રાજગાદી ઉપર ડાય તા, કાંતા એક જ સ્થળે ત્રણેના નિવાસ હાઇ શકે અથવા તે, જુદા જ પ્રદેશ ઉપર તેમની સત્તા જમાવી શકે પણ એકજ સ્થાન માંતા તેઓ નથીજ, કેમકે ત્રણે શહેર એક બીજાથી થાડે થાડે અતરે આવી વસેલા છે. તેમ તે નથી જુદા જુદા પ્રદેશમાં, કારણ કે ત્રણે કાશ્મિર દેશમાંજ છે. એટલે એકજ સ્થિતિ સભવી શકે છે. અને તે એ કે, ત્રણે વ્યકિતએ એક પછી એક કાશ્મિરપતિ બન્યા હૈાય અને તેમજ થયાનું સંભવિત છે જે અન્ય ભારતીય ગ્રંથકારાના કથનથી સમજાય છે. હવે તે ત્રણેના કાળ વિચારીએઃ દામેાદર ખીજાના અંત આપણે માડામાં માડી છે, સ, પૂ. ૧૬૭ માં ગણ્યા છેઃ જ્યારે રાજા કનિષ્કને સમય ઇતિહાસકારોના કહેવા પ્રમાણે છે. સ, ૭૮ ની આસપાસ થયા ગણાય છે. અને તેણે તે ( ૧૪ ) જીએ ઉપરમાં ટી. ન, ૧૧, ( ૧૫ ) અને આ હકીકતને પરદેશી પ્રજાના ઇતિહાસમાંથી ટકા મળે છે, જેને ફીસીય પ્રથમ અને [ પાંચમ અરસામાં શક સંવતના પ્રારંભ કર્યો કહેવાય છે. જો આ હકીકત સાચીજ હેાય તેા રાજા કનિષ્કના રાજ્યની શરૂઆત પણ લગભગ ઇ. સ. ૭૮ ના અરસામાંજ થવી જોએ. અથવા અહુ તે (એટલે જો શક સંવતની શરૂઆત, રાજ્યના આર્ભને બદલે, કાષ્ટ દેશની જીત બદલ કે તેના અન્ય ચિરકાળ સ્મરણીય કાર્યની ઇંધાણી તરીકે ગણુા હાય તે) ૪. સ. ૭૮ ની પહેલાથી ગણાય. ગમે તેમ પણ ઇ. સ. પૂ. ૧૬૭ માં રાજા દામાનુ` મરણુ અને ઇ. સ. ૭૦-૮ માં રાજા હવિષ્કના રાજ્યની શરૂઆત, તે ખેની વચ્ચેનુ અંતર લગભગ ૨૫૦ વર્ષનું થવા ૧૪ જાય છે. અને તેટલા કાળમાં માત્ર એજ રાજા– રાજા હવિષ્ક અને રાજા જીસ્ક, (ત્રણમાંના કનિ કને બાદ કરતાં જે મે રહ્યા તે) જ કાશ્મિરપતિ અન્યા હાય તેમ માની શકાય નહીં. જો માના તા દરેકનું રાજ્ય સવાસે। સવાસેા વર્ષ ચાલ્યું ગણવુ′ પડે, જે તદન અસ’ભવિત અને બુદ્ધિમાં ક્રમે કર્યાં ઉતરે તેમ નથી. એટલે એમજ માનવું રહે છે કે, રાજા દામેાદર બીજાના મરણ થયા બાદ, કેટલાય કાળ સુધી શ્રીજા રાજાએ રાજ્ય કરી રહ્યા. પહાવા જોઇએ. અને તે બાદજ આ તુર્કી ઓલાદના રાજાનું ત્રિક ગાદીપતિ બનવા પામ્યુ હશે. પછી આ સમયના ગાળા રે લગભગ ૧૭૫ વર્ષના ગણાય તેમાં, ફાવે તે દામાદરનાજ વર્ષોંશજો આવ્યા હાય કે અન્ય બીજા ૧૬ ક્રાઇ હાય. આ બાબતમાં જે મે પક્ષનાં વચન ઉપર આપણે મદાર બાંધી રહયા છે તેમની નિષ્પક્ષતા કે તે હકીકત મેળવવા માટેનાં સાધનની વિપુળતા ઉપર આધાર રાખે છે. આ એ પક્ષમાં એક પુરાણકાર છે તે બીજો રાજતર'ગિણિકાર છે. કડક઼ીસીઝ દ્વિતીય વિગેરે કહે છે, તે બધા આ ૧૦૦૧૨૫ ના ગાળામાંજ થયા હ્રાય એમ દેખાય છે. પુસ્તક ચાય જ.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy