SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ સુદર્શન તળાવને [ પંચમ તાબે કરી લીધા હતા. ૨૮ ક્ષત્રપ રુદ્રદામને પિતાના બાહુબળથી ઘણા દેશ જીતી લીધા હતા તે આપણે ભલે કબૂલ રાખીએ, ( જે કે આપણું આ માહિતીને આધાર પણ મુખ્યત્વે કરીને તે આ સુદર્શન તળાવને સંશયાત્મક લેખ જ છે ) તે એટલું તે ચેકસ જ છે કે, આવા વિસ્તૃત પ્રદેશ ઉપર તેણે કદી સત્તા જમાવી જ નહોતી. જે કઇ ઉપરમાંના કેટલાક પ્રદેશ અથવા પ્રદેશ ઉપર તેનું આધિ. પત્ય ઉત્તર હિંદમાં હતું તે તે તેના પિતા અથવા દાદા તરફથી વારસામાંજ મળ્યા હતા, એટલે તેણે બાહુબળથી જીત્યા હતા એમ નજ ગણાય. પણ સમ્રાટ સંપ્રતિના દિગ્વિજ્યમાં તે ૨૯ આ બધા પ્રદેશને જરૂર સમાવેશ થઈ જાય છેજ. (૪) વળી સુદર્શન તળાવની પ્રશસ્તિમાં શાલિશુકનું નામ જોડાયેલું છે ( જુઓ બુદ્ધિ પ્રકાશ માસિકમાં પૃ. ૭૬ સન ૧૯૩૪ માં વરાહસંહિતાના યુગપુરાણુવાળા ભાગનું દિવાન બહાદુર કેશવલાલભાઈ હર્ષદ ધ્રુવ સાહેબે અવતરણ જે કર્યું છે, તે પણ રાજા પ્રિયદર્શિનને જ સહોદર છે. રૂદ્રદામનને તેની સાથે કોઈ સંબંધ જ નથી. ( ૫ ) પ્રશસ્તિના બે વિભાગ છે. ઉપર પ્રમાણે પ્રશંસા કરતાં વાકયવાળા ભાગ અને બીજે તુલના કરી બતાવતો ભાગ. બંને ભાગની લિપિ પણ જુદી પડતી દેખાય છે. એટલે સાબિત થાય છે કે, બન્ને ભાગને છેતરવાને સમય ભિન્ન ભિન્ન હવે જોઈએ. પ્રથમ ભાગ ઉપરની નં. ૪ ની દલીલમાં જણાવ્યા પ્રમાણે શાલિશકે કોતરાવેલ છે, જ્યારે દિતીય અને અંત ભાગ રૂદ્રદામને કાતરા દેખાય છે. વળી સિકકાના પરિછેદમાં આંક નં. ૨૩-૨૪ વાળા સિક્કાઓના વિવેચનમાં જે વિચારો દર્શાવ્યા છે તેનું પૃથ્થકરણ કરતાં પણ જણાશે કે, આ સિકકાઓ ક્ષત્રપવંશી સમ્રાટ ના હોવાનું ધારી લઈને, કદાચ તે ઉપરથી આ સુદર્શન તળાવની પ્રશસ્તિમાં સમાયેલા ઈતિહાસના, કે પ્રશસ્તિ ઉપરથી ક્ષત્રપવંશી સમ્રાટોના ઇતિહાસના, અંકડા ગોઠવી કઢાયા હોય, પણ જ્યાં આ સર્વ સિકકાની માલિકીજ ફેરવી જતી દેખાય છે ત્યાં પછી તે ઉપરથી બાંધેલ નિર્ણય તે સ્વયં ફરી જતાજ લેખવા પડશે. વળી નીચેની ટી. નં. ૩૩ વાંચવાથી તથા ઉપરની દલીલોથી ખાત્રી થશે કે, સુદર્શન તળાવની પ્રશસ્તિને પ્રથમ ભાગ મહારાજા પ્રિયદર્શિનને જ લગત છે. વિશેષમાં, સમ્રાટ સંપ્રતિ સંબંધમાં આપણે જોઈ ગયા છીએ, કે તે શ્રી સંધ સાથે પ્રતિ વર્ષે શ્રી ગિરનારજીની યાત્રાએ જતા હતું. આ સુદર્શન તળાવ પણ તે ગિરિરાજની તળેટીમાં જ આવેલું છે. એટલે જે તેને કાંઈ સમરાવવા જેવું હોય તે તેની નિગાહ ઉપર પ્રજા જને તે મૂકયું પણ હોય. અને લોક કલ્યાણ તથા પ્રજાહિતનાં કાર્યો કરવામાં જે ચીવટ અને ઉત્સાહ તે ધરાવતું હતું, તે જોતાં, તે તેણે દુરસ્ત કરાવી આપ્યું હોય તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું પણ નથી. તેમજ રૂદ્રદામન અને સંપતિના સમય વચ્ચે લગભગ ત્રણસે જાણીતું અને મશહુર છે (જુઓ ડ રાજસ્થાન પુ. ૧ પૃ. ૧૪૯): કેટલાકના મતે તે હાલના વાલિયર અને ઝાંસી શહેરવાળે પ્રદેશ ગણાય છે. . (૨૮) આ સુદર્શન તળાવના શિલાલેખ સિવાય રૂદ્રદામનને સત્તા વિસ્તાર બહુ વિશાળ હોવાનું જાણવાને આપણી પાસે બીજું કોઈ એતિહાસિક સાધન હાલ નથી. (૨૯) જુઓ ઉપર પૂ. ૩૦૪ અને આગળનું વર્ણ. ( ૩૦ ) જુઓ ખડક લેખ નં. ૮ ( ૩૧ ) જુઓ ઉપર પૃ.૩૪૦ થી ૫૦ તેણે હજાર ગામે કુવા, તળાવ, વાવ, ધર્મશાળાઓ, દાનશાળાઓ, જનમંદિર વિગેરે બંધાવ્યાં છે. (ભાવનગર મુદ્રિત પરિશિષ્ટ પર્વ ભાષાંતર પૃ. ૨૧૦ થી ૧૮ ) ( ૩૨ ) સંપ્રતિનું મરણ મ. સં. ૨૯૦ છે જ્યાર રૂદ્રદામનનું અસ્તિત્વ મ. સં. ૬૦૬ માં છે. એટલે કે
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy