SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] નશાહે જે પ્રખ્યાત દીવાલ અંધાવી છે તે, શહેનશાહ પદ ધારણ કર્યાં પહેલાં કે પછી, તે નક્કી થતું નથી. જો પછી બંધાવી હાય તે એજ અનુમાન ઉપર આવવું પડશે કે, હિંદી સમ્રાટ પ્રિયદર્શિને તિબેટ અને ખાટાન સર કર્યુ એટલે ચિનાઇ શહેનશાહને ભય પેઢી, કે રખેને તે ચીનદેશ ઉપર પણ ચડાઇ લઇ આવે અને પેાતાના શહેનશાહ '' ના પદના ગવ ટાળી નખાવે. અને જો પ્રિયદર્શિનના આવ્યા પહેલાંજ બંધાવાઇ હૈાય, તે એમ અનુમાન ખેંચવા પડશે, તે દીવાલ પ્રથમ તે લાકડાની હતી. અને એ તે ઇતિહાસ—–સિધ્ધ બીના છે કે, હિંદ અને ચીન વચ્ચે વ્યાપારી સંબંધ કયારના ચાલ્યા આવતા હતા; હિંદી વેપારીએ જાતે પણ ચીન તર જતા તેમ ચીનના પણ હિંદુ આવતા હશેજ; એટલે હિંદના સામ્રાજ્ય ( તે વખતે મગધ સામ્રાજ્ય પૂર જાહેાજવાલી ભાગવતુ' હતું−ટેટ શ્રેણિકના સમયથી માંડીને ) ની રાજ્યધાની પાટલિપુત્રની ખ્યાતિ, રચના વિગેરે આ મુસાફરાની જાણમાં હશે જ. જેથી પાટલિપુત્રના રક્ષણ તરીકે શહેરને ક્રૂરતા આંધેલા લાકડાના ક્રાટની હકીકત ચિનાઇ શહેનશાહના કાને પહેાંચીજ હાય. જે ઉપરથી હિંદી સંસ્કૃતિનું અનુકરણુ ચીનદેશમાં પણ કરવામાં આવ્યુ` હાય. : સમકાલીન રાજકર્તાઓ વિશેષ વિચાર કરતાં એમ સમજાય છે કે, ચિનાઇ શહેનશાહને એમ લાગ્યું હાવુ જોઇએ કે લાકડાની દીવાલથી કાંઇ દેશનું સંરક્ષણ થઈ શકવાનું નથી. તેમ સમ્રાટ પ્રિયદર્શિન જેવા હિંદી ચક્રવર્તી કે જેણે તલમાત્ર જેટલા સમયમાં તિબેટ અને ખાટાન જેવા મુશંકા સર કરી લીધા, તા તેવા પુરૂષને આ લાકડાની દીવાલ તાડી નાંખીને ચીનમાં પ્રવેશ કરવામાં વાર શું લાગવાની ? એટલે પછી પત્થરની દીવાલ ઉભી કરવાના આદેશ એકદમ ફરમાવી દીધા હોવાનુ ( ૧૩૪ ) ખર' કારણ શું હતુ. તે માટેનુ ૧૯ સંભવિત લાગે છે; અને જે ચીલ ઝડપથી અને તડામારી કરી, રાત્રી અને દિવસ ત્રણથી ચાર ચાર લાખ માજીસાને રોકીને તેણે કામ પૂરૂં કર્યું હતુ, તેમજ મજૂરા જો કસૂરમાં આવતા તા શરીરના અવયવ। કાંપી નાંખવાની શિક્ષા પણ ફરમાવવામાં આવતી હતી; આ સર્વ હકીકતથી સમજી શકાય છે, કે તેને પેાતાના રાજ્યની સલામતી વિષે અતિ ભય પેસી ગયા હૈાવા જોઇએ. એટલે કે પ્રિયદર્શિનની પહેલી મુલાકાત બાદ તુરત જ તેણે આ દીવાલ બાંધવાને આભ કરી દીધેલ હાવા જોઇએ. જો કે પ્રિયદર્શિન પેાતાના મુલક ઉપર ઉતરશે કે કેમ તે જાણુતા નહાતા, છતાં સાવચેતીના ઉપાય તરીકે તેણે દીવાલ ઉભી કરવા માંડી હતી. પણ તેણે જ્યારે જોયું કે હિંંદી સમ્રાટ તેા ખેાટાન જીતીને ચીન તરફ આવવાને બદલે ઉત્તરે જ વધ્યાં કરે છે. અને ત્યાંથી પાછા વળીને કાશ્મિર રસ્તે હિંદ તરફ ઉતરે છે. ત્યારે તે દીવાલ ચણવાનું આદરેલું કામ, પૂરૂં કરી લેવામાં જ પોતાનુ શ્રેય માની લીધું હતુ. માણુસ ધારે શું અને કુદરત કરે છે શું! તેવું આ પ્રસંગે બન્યુ... લાગે છે, ચિનાખું શહેનશાહને પણ ખબર નહાતી કે પ્રિયદર્શિન તે પ્રદેશ ઉપર ધસી આવશેઃ તેમ પ્રિયદર્શિનને પણ સ્વપ્ને ખ્યાલ નહોતો કે તેને નેપાળ દેશમાં કરીને આવવુ પડશે. પણ દૈવે એવા જ તાકડા ગાઢવી મૂકયા કે, આ બાજુ પ્રિયદર્શિનને નેપાળ પાછુ' આવવું પડયું અને તેજ અરસામાં ચિનાઇ દીવાલ પણુ ચણાને સંપૂર્ણ થયાને છ બાર માસ થઇ ગયા હતા. જો કે પ્રિયદર્શિનને તા ચીન દેશની કે તેની દીવાલની– તે એમાંથી એકેની તથા જ નહોતી૧૨૪, સહેજે મળી જાય તેા છેડી કે તેમ પણ નહેતું; પણ તેવામાં પેાતાના પૂજ્ય અને વડીલ પિતામહ એવા વાનપ્રસ્થ સમ્રાટ અશાકના ભર મ દવાના આગળના પરિચ્છેદે લખાણ,
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy