SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૨૯૪ - ૨૭૮. " ઉપરનાં તે ચિત્રો છે. રાજારાણીના પહેરવેશ, ઘરેણાં, શરીરના ઘાટ, ટા, ઈત્યાદિ ઈ; અનેક બાબતેને અભ્યાસ કરાય તેવી સ્થિતિ તેમાંથી તારવી શકાશે. પિતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ દીક્ષા લીધી તે બાદ તેમનાં નેતૃત્વ નીચે, જે માટે બૌદ્ધસંઘ સમ્રાટ અશોકવર્ધને સિંહલદ્વીપ મક હતું, તેને દરિયા તટે વિદાયગિરિ આપતું-સફળ સફર ઈચ્છતી વખતનું દશ્ય છે. અશોકને યુવરાજ અને સમ્રાટ પ્રિયદર્શિનને પિતા-કુમાર કુણાલ જ્યારે અવંતિ પ્રદેશને સૂ હતું અને તેર વર્ષની ઉમરે ત્યાં અધ્યયન કરતે હતું, ત્યારે તેની જ ઓરમાન માતા અને અશોક સમ્રાટની પટરાણી તિષ્યરક્ષિતાએ પ્રપંચ રચી, પાટલિપુત્રથી સમ્રાટના સિલસિકકા સાથે હુકમ લખી આ કુમાર કુણાલની આંખે ઉડી નંખાવી હતી, તેને અમલ કરતે કુમાર કુણાલ નજરે પડે છે. દ્વિતીય પરિછેદ-જુએ શેભન ચિત્ર કુમાર કુણાલ તથા તેની રાણી કંચનમાળાના ચહેરા છે જે હકીક્ત ઉપરમાં નં. ૨૦–૨૧ના ચિત્રો ઉતારવાને અંગે કારણભૂત છે, તે જ અહીં પણ લાગુ પડે છે. ૨૪ ર૮૦ I ૨૮ ૨૮૮ સમ્રાટ પ્રિયદર્શિનને વચ્ચે વચ્ચે ગઠવી, ઉપરમાં તેના દાદા સમ્રાટ અશોક તથા દાદીમા રાણી પદ્માવતીને બતાવ્યા છે તે નીચે તેના પિતા કુમાર કુણાલ તથા જનેતા રાણી કંચનમાળાને બતાવી છે. માયાદેવીનું સ્વપ્નઃ માયાદેવીને ગૌતમ બુદ્ધદેવની માતા માનીને, તેમના જન્મ સમયનું આ દશ્ય ઠરાવાયું છે. પણ બુદ્ધદેવના જન્મસ્થાને તે નથી મળી આવ્યું. તેમજ તેમની જનેતાનું નામ માયાદેવી શી રીતે ગોઠવાયું તે કઈ વસ્તુને ખુલાસો મળતું જ નથી તેમ હાથી જાતિનું જ પ્રાણી શા માટે સ્વપ્નામાં આવ્યું, તેને સંબંધ પણ એકે બૌદ્ધ ગ્રંથમાંથી મળી આવતું નથી. આ પ્રમાણે આ ચિત્રને બૌદ્ધ ધર્મને સાથે સંબંધ ધરાવતું માની લેવાને અનેકાનેક મુશ્કેલીઓ આવી પડે છે. જ્યારે મારી ધારણા પ્રમાણે તે દશ્ય શું છે, તેને ખુલાસે પૃ૨૮૮ અને ૨૬૮ ઉપર આપે છે. સમ્રાટ પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ રાજાનું પિતાનું મહેણું છે. તે જોતાં જ તે વ્યક્તિની પ્રતિભા, તથા તેજ ઝળકી ઉઠતું નજરે પડે છે અને ભલે મેં તે ૨૯ ર૪
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy