SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનીતિ શાસ્ત્રનાં ૨૧૨ દસ કાÖમે ગુપ્ત લિપિકા પ્રયોગ ક્રિયા જાતા થા. ( પૃ. ૪૧૩ ) ગુપ્તચર વિભાગ કે “ દ્રસ્થાના સંસ્થા “ કહે તે થે. સ’સ્થાએ કાં આપસમે ભી એક દૂસેરકા હાલ માલૂમ ન હ। સકતા થા. ગુપ્તચર લાગ ભી “ સંસ્થા કૈં ” કા નહીં જાનેતે થે. સ દેશ પહેાંચાને `ક લિયે કેવળ ગુપ્ત લિપિકા હી પ્રયાગ ન હેાતા થા. અપિતુ, અનેક ભી અન્ય સાધન પ્રયુત્ત હાતે થે. ગીત, ખાજે, આદિ કે, ઇસ કાલકે લિયે નિશાન ખતે હુએ થે. ( પૃ. ૪૧૪ ) ડાક પ્રશ્નોઁધ કા વિશેષ જ્ઞાન નહીં હૈ. ડાક ભેજને કે લિયે કબૂતરાંકા પ્રયાગ હાતા થા. તેજ ધાડા દ્વારા પહુંચાને કા ભી પ્રબંધ થા. એક બીજા ગ્ર ંથકારે કેટલુંક વિશેષ વર્ષોંન આપ્યું છે, જેના ઉલ્લેખ ઉપરમાં ન આવ્યા હાય તેવી હકીકતા કેટલીક નીચે ટાંકીએ છીએ. એલચીઓ ( દૂત, પ્રણિધિ ) પર રાજ્યામાં રખાતા. તેઓ દ્વારા ત્યાંની હકીકતથી વાકેફ્ રહેતા. પેાતાના રાજ્યમાં બીજા દેશના એલચી રાખતા. તેના વિચાર વનાદિ જાણી લેવાને પ્રયત્ન રખાતા. હિંદુ રાજનિતિમાં યુવરાજને પણ રાજનું એક અંગ લખવામાં આવે છે. ( પૃ. ૫૫ ) તે ન્યાય તાલવા બેસતા, ન્યાય તાલવામાં એટલે તે નિમગ્ન થઇ જતા કે તે ઘણીવાર વ્યાયામ લેવાનુ તેમજ ખાઇ પી લેવાનું કામ ન્યાય મંદિરમાંજ શૈલી લેતા હતા. જમીન માત્રને, ખેડાણ, ચરાઉ અને જંગલ પ્રદેશની એમ ત્રણ વિભાગમાં વહેંચેલી હતી. જમીનના માલિક ( ૩૦ ) વડાદરા સાહિત્ય ચદ્રગુપ્ત રૃ. ૫૩ થી આગળ. ( ૩૧ ) સરખાવા ઉપરમાં સચીપુરી નામ કેમ પડયું તે પારામાં રાજમહેલ બંધાવી તથા તે પ્રદેશ ઉપર પેાતાના પુત્રને કે રાજકુટુંબીને ત્યાં સૂબા તરીકે નીમ વાની હકીકત ( ૧૨ ) જાગીરદાર=land lord; નહીકે king: અલખત તે જાગીરદાર પેાતાની હકુમતના પ્રદેશ પૂરતા [ ષમ રાજા૨ ગણાય. ખેડાણ જમીન ગીરા કે વેચાણ કરી શકાતી નહેાતી. પરંતુ ખેડુત ખેડે ત્યાં સુધી તે તેમના કબજામાં રહેતી. પ્રાચીન ભારતમાં ભાગબટાઇની પદ્ધતિ સામાન્યતઃ હતી.૩૩ અને તેથી અનાવૃષ્ટિ વિગેરે સ'કટને કારણે ખેડુતાને રાજ્યને કાંઇ આપવું પડતું નહીં. તેના સમયમાં આખા જનપદને ચાર ભાગમાં વહેંચી નાંખવામાં આવેલ. ગામડાં માત્રને ત્રણુ વષઁમાંઃ પુનઃ તેમને પાંચ પ્રકારે વહેંચી નાંખેલ, કરવેરાથી મુકત રહેનારા ગામાતે “ પરિહારક ” કહીને સખાવતા. સૈનિકા પૂરા પાડનાર ગામાને “ આયુધીય "૩૪ કહેતા, કેટલાંક ગામે કરવેરાને બદલે ધાન્ય ઢાર, હિરણ્ય અગર ક્રુષ્ય ( કાચા માલ ) પૂરા પાડતા, ત્યારે કેટલાંક વેઠ કરીને તેમજ ગેરસાદિ પૂરાં પાડીને, તે રૂપે કરવેશ આપનારાં હતાં. દરેક ગામડામાં સાથી ઓછી નહીં, તેમ પાંચસાથી વધારે નહીં, તેટલી સ`ખ્યામાં વણુના કૃષિકારાનાં કુટુ એ રહી શકતા હતા. ગામેગામના શેઢાસીમાડા હ્રદ નિશાનથી નક્કી કરવામાં આવેલા હતા. અને તે બતાવનારાં પત્રકા પણ રખાતાં હતાં, દીવાની અને ફેજદારી કામ કરવા જેવી અર્વાચીન સંસ્થાઆ પણ હતી. તેમને અનુક્રમે “ ધર્મસ્થાનીય અને “ કટકશોધન ” નામથી ઓળખતા. ચારિત્રશુદ્ધિ પરત્વે સૌંપૂર્ણ પરીક્ષા કર્યા પછીજ ન્યાયાધિશા નિમવામાં આવતા. વહીવટી ખાતાંને અ ંગે જુદાં જુદાં ખાતાં હતાં, જેને અધિકણુ તરીકે ઓળખતા હતા. ગામડાંમાં ઉભી થતી, 39 રાજા જેવા ગણી શકાય, સરખાવા પુ. ૧. પૃ. ૧૩ની હકીકત. ( ૩૩ ) વિધાટીની અને ભાગમઢાઇની, તે એમાંથી કઇ પદ્ધતિ સારી ગણી શકાય તે આ ઉપરથી સમજી શકાશે, ( ૩૪ ) સરખાવા પુ. ૧૩, નકશા નં. ૨ માં આંક નં. ૨૫ વાળા પ્રદેશ પૃ. ૫૯ ૬૦: કે જેને આયુદ્દાઝ કહેવાને બદલે, વિદ્વાનોએ અયેાધ્યા કહીને ઢાકી બેસાયું છે.
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy