SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કૌટહ્ય [ પંચમ શબ્દ કરાવ્યો છે. મહામોપાધ્યાય ગણપતિશાસ્ત્રીએ પણ લહિયાના હસ્તદોષ રૂપે કૌટિલ્ય શબ્દને ઠરાવ્યો છે. ડે. ભાંડારકરે પણ આવા પ્રકારની જ દલીલ કરી છે. આ બધા આધારે ટાંકી એમ બતાવવા પ્રયત્ન થયો છે કે કૌટિલ્ય તે અશુદ્ધ છે, પણ ખરે શબ્દ તે “કૌટિલ્ય ” છે. અને તેને અર્થ, ઘડામાં-કઠીમાં જે ધાન્ય ભરી રાખતા હોય તે. પછી વેપાર તરીકે કે ખેડુત તરીકે–તે કુટલા કહેવાય અને તેવા પુરૂષને પરિવાર તે કૌટિલ્ય કહેવાય. તે ગમે તેમ હોય પણ આ પારિગ્રાફમાં ટાંકેલી સર્વ દલીલથી એટલો તે આશય નીકળે છે કે, વિષ્ણુગુપ્ત જ્યારે સ્વહસ્તેજ તે શબ્દને ઉપયોગ કર્યો છે ત્યારે તે શબ્દ તે સાચેજ છે. પછી તે કૌટિલ્ય હેય કે કૌટિલ્ય તે નકકી કરવું અનિશ્ચિત રહે છે. તેમ તે નામ તેના ગોત્રનું ( પિતાના કુટુંબનું) પણ નથી એટલું ચેકસ જ, પછી તેનું મૂળ અન્ય કઈ રીતે ગોઠવી શકાય તેમ છે, તે જોવું રહે છે. આ ચર્ચાના લેખક મહાશય મિ. જોશીપુરા એજ આગળ લખતાં પૃ. ૨૪ માં જણાવ્યું છે કે, “ પંજાબમાં આવેલ સરસ્વતી નદીનું નામ કુટિરા પણ છે, અને તે નદીને પ્રદેશ જે દિર કહેવાય છે, તે પ્રદેશના વસનારને વિહ્ય કહેવાય. એટલે જે ચાણકયનું વતન આ પ્રદેશમાં હોય તો તેને કૌટિલ્ય કહી શકાય. ચાનું એક પાત્ર છે, એટલે કૌટિલ્યને બદલે કૌટ લ્ય શબ્દ લખવા જરૂર રહેતી નથી. ( આ દલીલ પણું વ્યાજબી નથી તે આપણે ધીમે ધીમે બણી શકીશું). ( ૨ ) જેમ મગધના વતનીને માગધ, વૈશાવીના વતનીને વૈશાલીય અથવા વૈશાલક, ગંગા નદીના પ્રદેશના વતનીને ગાંગેય કહેવાય છે તેમ કટિલા નદીના પ્રદેશના વતનીને કૌટિલીય, કૌટિલે કે તેને મળતો જ શબ્દ પ્રયોગ કરાય એમ બન શકે. ( જુઓ નીચેનું ટી. નં. ૪૩ ) (૪૩ ) નેત્ર ખરું, પણ તે કુટુંબ નહી, વળી જયમંગલા નામની ટીકામાં સૂચવ્યા પ્રમાણે નમભૂમિનોઝ શબ્દ વાપર્યો છે. એટલે આ અનુમાનના કથનને પુષ્ટિ મળે છે પણ ખરી. તાત્પર્ય એ થયો કે, ચાણકય મહાશયને જન્મ, સરસ્વતી નદીના કોઈ પ્રદેશમાં થશે હોય તે, તે નદીનું બીજું નામ કુટિલા હેવાથી તે પ્રદેશને કુરિસ્ટ કે તેવાજ નામથી ઓળખાવી શકાય. અને તે પ્રદેશના વતનીને (જન્મભૂમિગોત્રના? ન્યાયે ) કૌટિલ્ય કે કૌટિલ્ય કહી શકાય. એટલે રહ્યા અને કુરિટા શબ્દથી કૌટિલ્ય-કૌટયનો અર્થ બેસતે કરી શકાય છે; તેમાં જે કુદાં શબ્દને મૂળ તરીકે સ્વીકારી લઈએ તે તે કર્મજન્ય ગોત્ર* થયું અને દિલ્હા માન્ય રાખીએ તે પ્રદેશસૂચક ગોત્ર થયું ગણાશે. આ બેમાંથી કયું સાચું હોઈ શકે તે હવે તપાસીએ. ઉપરમાં સરસ્વતી નદીનું નામ કુટિલા જણાવ્યું છે. અને તેને પંજાબમાં હોવાનું કહી દીધું છે. પણ એક નદીને પ્રવાહ તે અનેક માઈલ લંબાયો હોય જેથી કેટલાય પ્રદેશમાં થઈને તે વહેતી કહી શકાય. એટલે હાલના પંજાબમાંથીજ તેની ઉત્પત્તિ થઈ હોય અને તે દેશમાંજ તેને સમાવેશ થઈ ગયો હોય એમ સમજવાનું નથી. પ્રાચીન હિંદુશાસ્ત્રમાં પણ એક સરસ્વતી નામની નદી હોવાનું અને તે સિંધુ નદીમાં પૂર્વ બાજુએથી ભળતી અનેક નદીઓમાંની એક હોવાનું જણાવાયું છે. અને આ સરસ્વતી નદીના જન્મભૂમિ ગોત્ર : એટલે કે, જન્મભૂમિના પ્રદેશ ઉપરથી જોડી કાઢેલું નામ, જેમ પિતાના ગોત્ર ઉપરથી, વ્યાકર ના નિયમે તેના સંતતિનાં નામનું સંબંધન ગોઠવી શકીએ છીએ તેમ, વસવાટ કરાતી ભૂમિ ઉપરથી પણ તે વ્યક્તિનું નામ ગોઠવી શકાય છે. તેના દષ્ટાંતે માટે ઉપરનું ટીપણુ નં. ૪૨ જુઓ. (૪) કમજન્ય = ધધધા કરતો હોય તે ઉપથી ઉપજાવેલું કાઢેલું સંબંધના આ પ્રમાણે અર્થ બેસારતા હોય તે, વિષ્ણુગુપ્તના બાપદાદા, સમૃદ્ધિવંતા હતે હોય, વા મટી જાહેરજલાલી જોગવતા અનાજના
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy