SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] અથને ભેદ. ૧૭૩ છે, આ પ્રમાણે જનતા માને છે. અને દી. બા. કેશવલાલ હર્ષદ ધ્રુવે મુદ્રા રાક્ષસની પ્રસ્તાવનામાં બાણ કવિના કથન આધારે આ વાતને સમર્થન આપ્યું હોય એમ સમજાય છે, એટલે વિષ્ણુગુપ્તને કુટિલતાના ઉપદેશક રૂપે ગણુઈ જવાને વાર આવી ગયે. પણ આ દલીલ સ્વીકારવાને બે રીતે વિરોધ આવે છે. પ્રથમ તે ચાણકયે દર્શાવેલી રાજનીતિને કુટિલ કહેવામાં કાંઈ આધારભૂત પ્રમાણે છે કે કેમ, અને હોય તે થે. કટિલ શબ્દ ઉપરથી કૌટિલ્ય શબ્દનો પ્રયોગ વાસ્તવિક છે કે કેમ ? આપણે તે બન્ને રીતે તપાસીએ, તેની રાજનીતિ કુટિલ પ્રકારની કહી શકાય કે કેમ તે વિષય હવે પછીના “ અર્થશાસ્ત્રની મહત્તા ” વાળા પારિગ્રાફમાં ચર્ચવાના છીએ, એટલે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. હવે રહ્યો બીજો પ્રકાર. આ શબ્દ સંબંધી, એક ગ્રંથકારે બહુ સારો પ્રકાશ પાડે છે. તેમના જ શબ્દોમાં જણાવી શું કે, ૩૭ જે કુટિલતા ઉપરથી કૌટિલ્ય નામ પડયું હતું કે, કુટિલતા તે ભાવ વાચક નામ છે. અને વ્યાકરણ નિયમ પ્રમાણે તેનું નામ “કૌટિલ્યમ” નપુંસકલિંગ લખાત. પણ ક્યાંય તેમ લખાયું નથી. તેને તે પુલિંગ તરીકે “ કૌટિલ્ય” જ લખે છે. તેમનો કહેવાને તાત્પર્ય એ છે કે કૌટિલ્ય શબ્દ, તે કુટિલ કે કુટિલતા પ્રેરક કોઈ શબ્દ ઉપરથી રચાય હેય એમ સંભવિત નથી જ. એટલે, આ બન્ને રીતની તપાસમાં એક પણ ટકી શકતી નથી. જેથી કરીને આપણે પણ તે કારણને નિર્મૂળ ગણી મૂકી દેવું પડે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, કૌટિલ્ય છે અથવા તે શબ્દ કોઈ અન્ય શબ્દને અપભ્રંશ થઈ ગયે હોય તે તે ) શબ્દ આવ્યો ક્યાંથી ? જે કાંઈ પણ તેને અર્થ જ થતું ન હોત, તે વિષ્ણુગુપ્ત પિતે પિતા માટે તે શબ્દ વાપરવાનું સાહજ કરતા જ કેમ ? આમ કારણ દર્શાવી, અન્ય ગ્રંથકારના અભિપ્રાય આપી તે લેખકઃ૮ જણાવે છે, કે અભિધાન ચિંતામણીમાં “કૌટિલ્ય ને બદલે “કૌટિલ્ય ” શબ્દ વાપર્યો છે. અને તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે હેમચંદ્ર ૩૯ કરી છે “કુટો ઘટઃ તં સ્ત્રાન્તિ દાઃ ! તેવાં કાર્ય ચા વળી જણાવે છે કે, કામદંકની બનાવેલી નીતિસારની ઉપાધ્યાય નિરપેક્ષા નામની ટીકામાં પણ છેટો ઘટઃ તે धान्यपूर्ण लान्ति स गृहणन्ति इति कुटलाः । कुम्भी धान्यास्तेषां अपत्यं कौटल्यो विष्णुપુતઃ ઉપરાંત લખે છે કે, નાનાર્થણવ સંક્ષેપમાં તેના કતો કેશવસ્વામિએ, તેનું કેટલ’ નામનું ગોત્ર ૧ હોવાનું જણાવી + કૌટિલ્ય ને અશુદ્ધ ( 56 ) કૌ, અ. જો. પધાત ૫ ૨૧. " किंवा तेषां सांप्रतं येषामतिनृशंषप्रायोपदेश निघृणे રિચાન્ન પ્રકા ( ૩૭ ) જુઓ કૌ. અ. જે. ઉપે. પૃ. ૨૧, ( ૩૮ ) જુઓ કૌ. અ. જે. કપ. પૃ. ૨૨. ( ૩૯ ) હેમચંદ્રસૂરિએજ અભિધાન ચિંતામણિ બનાવ્યું છે. પરિશિષ્ટપવ પણ તેમણે જ રચ્યું છે તે, સેલંકીવંશના ગૂર્જરપતિ રાજા કુમારપાળના ધર્મગુરૂ હતા. ( ૪૦ ) કુટ: = ઘટ, ઘડે, લાતિ = લે છે, ભરી રાખે છે. અપત્ય = વાસ, પરિવાર. એટલે કે જે ઘડા ભરી રાખે છે તેને પરિવાર આમ અર્થ કર્યો. જ્યારે બીજ વાક્યથી વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે કે, ધાન્યપૂણું" = ધાન્યથી ભરેલ. સંગ્રહણગ્નિ = સંગ્રહ કરી રાખે છે તે. કુંભાધાન્યા: = ધડાના આકાર જેવી કેડીઓ ધનથી ભરેલી. ટલે કે જે કુટલ નામે પ્રજા ( એક પ્રકારની જાતના લેક ) અનાજની કોઠીઓ ભરી રાખે છે તેના પરિવારમાંને વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય – ( ૪૧ ) આગળ ઉપર આપણે જોઇશું કે, વિબણગુપ્તનું ગોત્ર તો “વાત્સાયન’ છે, પછી તેનું ગોત્ર-કેટલ કેમ હોઈ શકે ? એક જ વ્યક્તિના કાંઇ બે નેત્ર હોઈ શકે નહીં, જે કે કૌ. અ. જે.ના લેખકે પૃ. ૨૪ ઉપર લખ્યું છે કે, તેનું ગોત્ર “કૌટિલ્ય' સંજ્ઞાથી ઓળખાતું હતું, અને તે. ‘ભગ’ નામના મહાગાવના, શાખાણેત્ર
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy