SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ આચાય જીએ કહ્યુ કે, હવે તે સમ્રાટ નહીં થાય, પણ “ સમ્રાટ સમાન '' થશે. ચવુત્તિ સદ્મવિષ્યતિ એમ વિચારી, જેમ હતા તેમ દાંત રહેવા દીધા. કાળે કરીને માતા પિતાના મરણ બાદ વિધાત્રાની વૈચિત્ર્યતાથી આપણે જણાવી ગયા છીએ તે પ્રમાણે તેને મગધમાં આવવું પડયું હતું. આ મૈત્ર–ત્રિક ક્રમાનુગતે સમ્રાટ મહાન દના દરબારે બહુ માનપાન સાથે દિવસેા ગાળતા હતા. એકદા મહાન ના પુત્રે, પંડિત ચાણક્યનુ ધાર અપમાન કરવાથી, ગુસ્સામાં અમુક પ્રતિજ્ઞા કરી, મગધની રાજધાની પાટલિપુત્રની બહાર નીકળી ગયા. ચાણક્ય અને કાલ્ય દેશાટનના આરંભે પ્રથમ મયૂરાષકના નગરે જતાં, ત્યાંના મુખીની સગર્ભા પુત્રીને દાઉદ ઉપન્યા હતા તે સતાખ્યા. દેહદમાં એમ હતુ કે, આકા શમાં ઉગેલા ચક્ર, તેણીને પીવાનું મન થયું હતું, તે ક્રમે કર્યા પૂર્ણ ન થવાથી પોતે ક્ષીણુ દેહા થઇ ગઇ હતી, ત્યાં પંડિત ચાણુષ્યજીનુ આગમન થયું. તેણે એવી સરત કરીકે, તે ગર્ભ જો પુત્ર રૂપે અવતરે તેા ઉમર લાયક થતાં તે પુત્ર તેને અપણું કરવા-આ કબૂલ હાય તો તે દોહદ પૂર્ણ કરેઃ સરત કબૂલ થતાં, એક પ`ટી રચી, ઉપર છિદ્ર પાડયું; અને પ`કુટીમાં એક ખાટલી ઉપર તે સગર્ભાને બેસારી અને હાથમાં પાણી ભરેલી એક થાળી આપી. પણ કુટીના ઉપરના કાણામાંથી તે થાળીના પ્રવાહીમાં 'દ્રબિંબ પડવા દીધુ. અને તે પ્રતિબિંબને જોતી જોતી, તે ખાઇને બધુ પ્રવાહી પીવરાવી દીધું. આ પ્રમાણે ખાઇને પોતાના દાદ પૂર્ણ થવાથી ઉલ્લાસ થયા અને પૂર્ણ સમયે તેણીને પુત્ર પ્રસવ્યા. દાહૃદ અનુસાર [ પંચમ તેનું નામ ચંદ્રગુપ્ત પાડયું, તે પુત્ર ક્રમે ક્રમે શિશુવય ટપાવી બાળવય પૂરી કરી, કુમારાવસ્થામાં પહેાંચ્યા, અને ક્રિડા કરતા હતા ત્યાં પં. ચાણકયે, પેાતાના અપાયેલ કાલના પલનાથે, તે કુમારને તેના માત પિતા પાસેથી માંગણી કરી; અને પોતાની સાથે લેઇ ગયે. આ વખતે ૫. ચાલુક્યની, ઉંમર બીજી વીશી પૂર્ણ થવાની લગભગમાં હતી. હવે ચાણકયે, પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે ધ્યાન દોડાવવા માંડયુ. તે કુમાર ચંદ્રગુપ્તને લઈને અનેક સ્થાને પરિભ્રમણ કરવા લાગ્યા, રસ્તામાં અનેક વખતે પ્રાણવિનાશક ધટના બની જતી. પણ કર્મના બળે તે વટાવી બન્ને જીવત નીકળી જતા. પાસે પૈસા નહતા તેમ માણસનું જોર પણ નહેાતું. એટલે મારફાડ, લુ’ટકાટ, ચોરી કરી કરીને થાડુ' ધણુ' મેળવ્યું. પછી માટી ધાડા પાડી દેશ લુંટવા માંડયા, પણ કાઇ ચોખા કાર્યક્રમ ગાઢવીને, જેને ખરી લડાઇ કે વ્યુહ રચના કરી જીત મેળવી કહેવાય, તેવુ' કાંઇ કરતા નહીં, એકદા તે બન્ને એક નેસડા પાસે જઇ પહોંચ્યા, તેસડાની અંદર એક ડેાસી અને તેનુ બાળક એમ એ જણા હતા. બાળકને ઉની ઉની રાબ પીવા આપી હતી. બાળક તે રાબ, વાસણની કિનારીએથી ફૂંકી ફૂંકીને પીવાને બદલે, એકદમ વચ્ચેના ભાગમાં જીભ નાંખીને પીવાનુ કરતા હતા. અને તેથી દાઝીતે, રડયા કરતા હતા. એટલે ડેાસીએ, મહેણામાં કહ્યું, "6 તું પણ પેલા ચાણુય જેવા જ રહ્યોને ! એટલે દાઝે જ તે ! '” વચ્ચમાંથી પીવાને બદલે કિનારીએથી ફૂંકી ફૂંકીને પીએ, તે ઝાશે પણ નહીં અને બધી રાબ પી જવાશે. આ મહેણ પાસે ઉભેલા ચાણક્યે સાંભળ્યું. તેથી તેને ભેદ ( ૬ ) માથાના વાળ છૂટા રાખવા માંડયા અને પ્રતિજ્ઞા કરી કે, જ્યારે રાજા મહાન વશના ઉચ્છેદ કરીશ ત્યારેજ આ વાળની શિખા ખાંધીશ. જા પુ. ૧. મહાન નુ વર્ણન, ( ૭ ) જીએ પૃ. ૧૪૦ ટી. નં. ૨૪. ( ૮ ) સિ’લગ્નીપના એક મુખ્ય મનાવ ઉપર ીકા કરતાં, એક આખ્યાયિકા કહેવામાં આવે છે, (જીએ મહાવ’શ, પુ, ૧૨૩, કાલ બે આવૃત્તિ. ૧૮૯૫ની) “ કોઇ ગામડામાં, એક સ્ત્રીના ઝુપડાની સગડી પાસે ચંદ્રગુપ્ત વિસામે) લેવા બેઠા હતા. ત્યારે તે આઇએ
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy