SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સેકેટસ તે [ ચતુર્થ રહ્યા હતા ( જુઓ, મેગે, હિંદ. પૃ. ૪) આ મેગેથેનીઝે હિંદ વિશે પિતાને જાતિ અનુભવ ટાંછવાયાં વાકયમાં એક નોંધપોથી રૂપે લખ્યો હતા.૮૬ તે મેગેસ્થેનીસના મરણ બાદ બ્રેબો નામના વિદ્વાને, જે કાંઈ હાથ લાગ્યું નાંધી રાખવા જેવું છે કે, મેગેલ્વેનીઝની મૂળ નેધ થિી ૮૭ તે સ્ટેએ જોઈ પણ નથી ) તેની નોંધ કરી લીધી. તે સ્લેબેની નોંધ પણ બરાબર સચવાયેલી રહી નથી. આમ ઉત્તરોત્તર એક બે વિદ્વાનના માત્ર સ્મરણ પટની અધકચરી નેધ ઉપરથી,૮૮ મેગેથેનીઝના સમય પછી, લગભગ પાંચ સદી બાદ થયેલ લેમી નામના ગ્રીક વિદ્વાને પોતાની ભાષામાં એક પુસ્તક લખી કાઢયું છે. તેને પાશ્ચાત્ય : વિદ્વાનોએ પ્રમાણભૂત માની, તેના અનુવાદ પિતતાની ભાષામાં કર્યો છે. જેમાં એક ઇગ્રેજી ભાષામાં જે થયું છે, તેનું શબ્દ શબ્દ અવતરણ તથા ગુજરાતી અનુવાદ, વાંચક વર્ગની છાસા સંતોષવા કરવાની જરૂરિયાત છે. પણ તેનાં વર્ણન, પરિચય તથા ટીપ્પણે અશકવર્ધનના જીવન સાથે વધારે સંબંધ ધરાવતા હેઈ, ત્યાં લખવાનું મુલતવી રાખી અત્રે તે માત્ર તેમાંના જે શબ્દ ઉપરથી વિદ્વાનોએ અનુમાન ખેંચ્યાં છે, તેમાં તેઓ કેટલા દરજે વ્યાજબી છે, તેટલું જ બતાવીશું. ( ૪ ) સર કનિંગહામ જેવા પ્રખ્યાત વિધાનના શબ્દો શું છે તે પ્રથમ લઈએ. તેઓ લખે છે કે-૮૯ “The happy identification of Chandragupta with the Sandracottus of the Greeks by Sir William James depends fully as much upon the similarity of their personal histories as upon positive identity of their names." સર વિલિયમ જેમ્સ, ગ્રીક ( ગ્રંથકારે ) ના | ( ૮૬ ) તેણે હિંદ વિશે જાતિ અનુભવથી પુસ્તક લખ્યું હતું, તે મળતું નથી. પણ ગ્રીક લેખકો એ તેમાંથી ઉતારા કર્યા છે તે હજુ મળી આવે છે (મેગે. ' હિંદ પ્ર. ૫) જુઓ નીચેની ટી. ૮૭ ( ૮ ) કે. હી. એ. પૃ, ૧૯:- The work of Mogasthenos, written during the lifetime of Sandrocottus is lost. 2922-03 પુસ્તક એંડ્રેકેટસની હૈયાતીમાં લખ્યું હતું તે તો ખવાઈ ગયું હતું. ( ૮૮ ) ધ્યાન રાખવાનું છે કે, એક તો પ્રથમની મૂળ નેધજ રહી નથી. (બીજુ) બીજી વખતની નેધ પણુ અક્ષરસ: મળી નથી (ત્રીજુ) જે કાંઈ નેધ મળી અને લખાઈ છે તે, લગભગ પાંચ વર્ષના અંતરે છે (ાથે) લખાયું છે તે પણ સર્વથા લેખિત વસ્તુ ઉપરથી - નથી, પણ કાંઈક દંતકથા ઉપરથી અને કાંઈક સ્મરણ પટ ઉપરથી આ પ્રમાણે ખામીવાળું જે લખાણ હોય તે કેટલે દરજે પ્રમાણિક ગણાય તે વાચકવર્ગ વિચારી શકે છે. આટäજ નહીં, પણ હજુ બીજા કેટલાય અન્ય દે તેમાં રહેલા છે, તે આગળ વાંચન વાંચતાં વાંચતાં સમજાશે. ( ૮૯ ) જુએ, તેમણે રચેલું, ધી ભિક્ષા ટેપ્સ નામનું પુસ્તક પૃ. ૩૫. ( ૯૦ ) એક બીજી વિદુષી કત્રીએ પણ આ પ્રમાણેજ ઉદ્ગાર કાઢયા છે. એટલે આ માન્યતા પ્રમાPજ સેવે ચાલ્યા છે એમ ખાત્રી થાય છે. તેના શબ્દો આ પ્રમાણે છે:-( Chronology by Mrs. Duff. P.-1) –“ To Sir William James we owe the identification of Sandrokoptos of the Greek writers with Chandragupta whose date is B. C. 315. ( કો. . પૃ. ૧ ) જે ચંદ્રગુપ્તને સમય ઇ. સ. ૫. ૩૧૫ છે તેજ, ગ્રીક લેખકને સેંડો કેસ છે, એમ ખાત્રીપુર્વક જે એળખ અપાઈ છે, તે માટે આપણે સર વિલીયમ જેમ્સને આભાર માનવો ઘટે છે. ” ( શામાટે સર વિલીયમ જેમ્સ આ નિર્ણય ઉપર આવ્યા હતા, તે આ વાકયમાં જણાવ્યું નથી એટલે તે વિચારી શકતા નથી. પણ સર કનિંગહામના શબ્દોમાં તે કારણે જણાવાયાં છે એટલે તેની ચર્ચા ત્યાં કરી છે).
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy