SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] સિંહાલીઝ ક્રોનીકલ્સમાં જણાવાયુ છે.૩૮ આપણે પ્રથમ પરિચ્છેદમાં સાબિત કરી ગયા છીએ કે, સિંહાલીઝ પ્રજા ખુ. સ, ની ગણત્રી ઇ. સ. પૂ. ૫૪૩ થી ગણે છે. એટલે તે હિસાબે યુ. સ. ૧૨=ઇ. સ. પૂ. ૩૮૧ આવશે. ઉપરની પહેલી દલીલમાં આપણે જોઇ ગયા છીએ કે તે ઇ. સ. પૂ. ૩૭૨ માં મગધના સમ્રાટ બન્યા હતા. અને ટી. ન. ૩૫ માં લખ્યું છે કે, સમ્રાટ અને રાજા બનવાની વચ્ચે આઠથી નવ વરસનું અંતર છે; અને એટલુ તા વાસ્તવિક છે કે, કાઇ પણ વ્યક્તિ જ્યારે રાજા થાય ત્યારે પ્રથમ સાદે રાજા બને, અને પછી સમ્રાટ અનેઃ જેથી ઇ. સ. પૂ. ૩૭૨માં નવ વરસ ઉમેરતાં, ઇ. સ. પૂ. ૩૮૧ માં તે રાજા બન્યા હતા એમ સિદ્ધ થાય છે. રાજ્યારભ (૩) જનરલ કનિંગહામ સાહેબનુ કહેવુ એમ થાય છે કે,૨૯ ધ ખુદ્દ સંવત ૧૬૨ માં ચંદ્રગુપ્તનુ ગાદીપતિ બનવું થયુ' હતું; એમ ગણીને તેની સાલ જે ઇ. સ. પૂ. ૩૧૬ ઠરાવાય છે, તેમાં આશરે ૬૬ વર્ષની ભૂલ રહી જાય છે એટલું ચાસ છે, એટલે કે, તેમના મત પ્રમાણે જી. સં. ૧૬૨ બરાબર છે. પણ તેને ઈ. સ. પૂ. વળી આગળ ઉપર જુઓ તેના રાજ્યકાળ વિશેની હકીકત. (૩૮ ) જીઆઇ. એ. પુ. ૩૭ પૃ. ૩૪૫, ( ૩૯ ) ઇં. કા, ઇ. કે. ની પ્રસ્તાવના પૃ. ૪ · It seems certain that there is an error of abont 66 years in the dates of Chandra gupta's accèssion A. B. 162, instead of B. C. 316. ( ૪૦ ) ઉપરની દલીલ ખીજીમાં આપણે તેજ પ્રમાણે સાબિત કર્યુ છે ( ૪૧ ) આ ઉપરથી એમ પણ સિદ્ધ થયું કે, ખુ. સં. ૧૬૨ = ઇ. સ, પૂ. ૮૧ સમજવું એટલે યુ. સ. ની આદિ ઇ. સ. પૂ. ૧૬૨ + ૩૮૧ = ઇ. સ. ૧૪૩ ૩૧૬ જે ઠરાવાય છે તેમાં ૬૬ વર્ષની ભૂલ છે. ૩૧૬ને બદલે ૩૧૬+}}=ઇ. સ. પૂ. ૩૮૨ જોઇએ એમ તેમનુ કહેવું થાય છે.૪૦ અને આપણી ગણત્રી પણ તેજ પ્રમાણે થાય છે ૧. ( ૪ ) મોવંશની સ્થાપ્ના જી. સં. ૧૬૨ માં થઇ છેજર, મૌĆવંશની સ્થાપ્ના એટલે, ચંદ્રગુપ્તે મગધપતિ તરીકે રાજ્યની લગામ હાથ ધરી એમ નહીં, પણ તેણે જ્યારથી નાનકડા રાજ્ય પ્રદેશ ઉપર રાજ્ય વહીવટ ચલાવવા માંડયા ત્યારથી જ તેની કારકિર્દી શરૂ થઇ ગણાયઃ તેમજ તેના વંશની સ્થાપ્ના પણ તેજ સમયથી થઇ કહેવાય; અને યુ. સ’. ૧૬૨=૪. સ. પૂ. ( ૫૪૩–૧૬૨ )= ૩૮૧-૨ કહેવાય.૪૩ આ પ્રમાણે બૌદ્ધ સાહિત્ય આધારે ઉપરની ચાર લીલા તપાસી લીધી. હવે જૈન ગ્રંથા શું કહે છે તે તપાસીએ. ( ૫ ) જૈન સાહિત્ય પ્રમાણે૪૪ ચંદ્રગુપ્ત રાજાએ મહાવીર નિર્વાણ પછી ૧૫૫ વર્ષે નંદવશના નાશ કર્યાં હતા એમ હકીકત નીકળે છે. અને મહાવીર નિર્વાણુ ઇ. સ. પૂ. પર૭ માં ગણાય છે. એટલે તે હિસાબે પર૭–૧૫૫=૪. સ. પૂ. ૩૭૨ ની સાલ થઇ, કે જ્યારે ન ંદવંશની સમાપ્તિ થઇ હતી અને ચંદ્રગુપ્ત મગધપતિ બન્યા હતા. પૂ. ૫૪૪-૪૩ માં થઇ ગણવી. ( સરખાવે। પ્રથમ પરિચ્છેદ પૃ. ૯ ની હકીકત ) ( ૪૨ ) ઇ. એ. પુ. ૩૨ પૃ. ૨૨૭ ( ૪૩ ) જીએ ઉપરની લીલા ન. ૨. અને ૫. પૂ. ( ૪૪ ) નુ પરિશિષ્ટ પ॰માં સ ૮, ૩૩૯: વળી જુએ પુ. ૧. ૨૦૦ અને આગળની ચર્ચા: કે. હી. ઇ. પૃ. ૧૫૬ (Hemchandra states that at this time 155 years had elapsed since the death of Mahavira ) ૪. હી. કવા. પુ. ૫, સપ્ટેંબર ૧૯૨૯ પૂ. ૪૦૦ "एवं च श्रीमहावीर मुक्तेर्वेर्ष शते गते पंचपंचारादधिके चंद्रगुप्तो भवन् नृपः "
SR No.032484
Book TitlePrachin Bharat Varsh Part 02
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1936
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy